અમદાવાદઃ ગુરુવારે શરૂઆતી ઘટાડાને પચાવી માર્કેટે સુધારાની શરૂઆત કરી હતી. પરંતુ સેલિંગ પ્રેશર એટલું હેવી હતું કે, નિફ્ટી ઇન્ટ્રા-ડે 17455 પોઇન્ટ થઇ છેલ્લે 43 પોઇન્ટના લોસ સાથે 17511 પોઇન્ટની સપાટીએ સેટલ થયો હતો. ટેકનિકલી જોઇએ તો માર્કેટ ફેબ્રુઆરી માસ દરમિયાન ઓલમોસ્ટ 2 ટકા તૂટી ચૂક્યું છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, નિયરટર્મ ટાઇમલાઇન ચાર્ટ્સમાં ડીપ ઓવરસોલ્ડ ઝોન જણાય છે. માર્કેટમાં હવે થોડો સમય નેરો રેન્જ અને ફ્રેશ ફોલની શક્યતા છે. ઉપરમાં 17800 ક્રોસ કરી જાય છે તો વાત અલગ છે. નીચામાં 17350 પોઇન્ટની શક્યતા ટેકનિકલ એનાલિસ્ટ્સ જોઇ રહ્યા છે.

NIFTY17511BANK NIFTY40002IN FOCUS
S117438S139685TATA MOTORS (B)
S217364S239369SBIM (B)
R117602R140233
R217694R240464LT (S)

BANK NIFTY: SUPPORT 29385- 39369, RESISTANCE 40233- 40464

બેન્ક નિફ્ટીએ પણ ગુરુવારે 6 પોઇન્ટની નોમિનલ સુધારાની ચાલ સાથે 40002 પોઇન્ટની સપાટી નોંધાવી છે. સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહી છે. ફેબ્રુઆરી દરમિયાન આ ઇન્ડેક્સ પણ 2 ટકા જેટલો કરેક્ટ થઇ ચૂક્યો છે. ખાસ કરીને પીએસયુ બેન્ક્સ. હાલના સેટઅપ અનુસાર ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, બાઉન્સબેકમાં 40500 અને વધુ ઘટાડામાં 39400નું લેવલ ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવી.

Tata Motors (CMP 435)

In view of expected recovery of JLR’s global business with likely ease on semiconductor supply in subsequent quarters and strong order book, turnaround of PV business post restructuring of domestic business and strong domestic CV up-cycle, we have a BUY rating on TTMT with the SOTP based the Target Price of Rs600, valuing the business at Rs712 and excluding the net debt of Rs112/share.  

Intraday Picks

SBIN(PREVIOUS CLOSE: 521) BUY

 For today’s trade, long position can be initiated in the range of Rs 513- 517 for the target of Rs. 534 with a strict stop loss of Rs 508.

TATA MOTORS (PREVIOUS CLOSE: 433) BUY

 For today’s trade, long position can be initiated in the range of Rs 427- 430 for the target of Rs.444 with a strict stop loss of Rs 423.

LT(PREVIOUS CLOSE: 2159) SELL

 For today’s trade, short position can be initiated in the range of Rs 2170- 2190 for the target of Rs. 2104with a strict stop loss of Rs 2210. 

Market Lens by Reliance Securities

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)