NCDEX: ગુવારેક્ષમાં ઘટાડો, ધાણા તથા જીરાનાં વાયદામાં નીચલી સર્કિટ
મુંબઇ: વાયદાની પાકતી મુદતે હાજર બજારોમાં વેચવાલી નીકળતા કારોબાર ઠંડા હતા. કૄષિ કોમોડીટીનાં ભાવ એકંદરે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટ્યા મથાળે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૮૪૩.૫૦ ખુલી સાંજે ૭૭૯૨.૦૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૮૫૩ રૂ. ખુલી ઉંચામાં ૭૮૫૩ તથા નીચામાં ૭૮૫૩ રૂ. થઇ સાંજે…
