અદાણી સાથે જે આજે થઇ રહ્યું છે, તે 15 વર્ષ પહેલાં DLF સાથે થયું હતુઃ કેપી સિંઘ

અમદાવાદઃ ડીએલએફના ચેરમેન કે પી સિંઘે જણાવ્યું હતું કે હિંડનબર્ગ રિસર્ચ સાથે અદાણી જૂથ જે સામનો કરી રહ્યું છે તે 15 વર્ષ પહેલાં રિયલ એસ્ટેટ ફર્મ DLFના IPO પહેલાં સામનો કરવો પડ્યો હતો. સિંઘે જણાવ્યું કે કેવી રીતે કેનેડિયન ફર્મે દોઢ દાયકા પહેલા જ્યારે DLF IPO લાવી રહી હતી ત્યારે રિપોર્ટ લાવવાની ધમકી આપી હતી.”…

Read More

હિમાચલ પ્રદેશમાં એસીસી અને અંબુજા સિમેન્ટના પ્લાન્ટ્સ શરૂ

અમદાવાદઃ હિમાચલ પ્રદેશ રાજ્યમાં નૂર દરો પર ચાલી રહેલી ચર્ચાઓને તમામ હિતધારકોએ એકસાથે આવીને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલ્યા છે. ACC અને અંબુજા સિમેન્ટ્સ હિમાચલ પ્રદેશના ગાગલ અને દાર્લાઘાટ પ્લાન્ટમાં આવતીકાલથી અસરકારક કામગીરી ફરી શરૂ કરશે. 12 ટનની સિંગલ એક્સલ ટ્રક માટે નવા નૂર દરો અંબુજા સિમેન્ટ્સના દાર્લાઘાટ પ્લાન્ટ અને ACCના ગાગલ પ્લાન્ટ માટે 10.30 પ્રતિ ટન…

Read More

દુબઈ વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં ગલ્ફૂડ એક્ષ્પો 20-24 ફેબ્રુઆરીએ યોજાશે

આ એક્સપોમાં વોર્ડવિઝાર્ડ ફૂડ્સ એન્ડ બેવરેજીસ ભાગ લેશે દુબઈ: ગલ્ફુડ એક્ષ્પો 20થી 24 ફેબ્રુઆરી, 2023 સુધી દુબઈમાં યોજાઇ રહ્યો છે. જેમાં 120થી વધારે દેશોમાંથી નિષ્ણાતો અને સમુદાયો સાથે જોડે છે. એફએન્ડબી ઉદ્યોગ  કોઈ પણ અર્થતંત્રમાં મહત્વપૂર્ણ પ્રદાતા હોવાથી એક્ષ્પો કોઈ પણ કંપનીની વૃદ્ધિને વેગ આપવામાં મદદરૂપ થઈ શકે એવા મુખ્ય પરિબળો તરીકે ડિજિટલ સ્વીકાર્યતા અને…

Read More

Stocks in News at a glance 21-2-2023

GR Infraprojects: Declared as a lowest bidder for 2 NHAI projects worth Rs 3613 cr (Positive) BEML: Company signs MoU with DMRC-led SPV for Bahrain Metro (Positive) Asian Paints: Signs MoU with Gujarat government to set up manufacturing facility at Dahej (Positive) BEL: Delhi Metro, BEL jointly develop signalling system (I-Ats) for operations on Delhi…

Read More

MARKET OUTLOOK: NIFTY SUPPORT 17774- 17703, RESISTANCE 17960- 18075

અમદાવાદઃ સપ્તાહની શરૂઆતમાં જ નિફ્ટીએ 100 પોઇન્ટના કટ સાથે 17845 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. જે નેગેટિવ સંકેત ગણાવાય છે. સાથે સાથે નેગેટિવ માર્કેટબ્રેડ્થ પણ સૂર પૂરાવે છે કે, માર્કેટમાંથી ધીરે ધીરે કેશ સેગ્મેન્ટમાં ટ્રાન્ઝેક્શન ઘટી રહ્યા છે. ટેકનિકલી નિફ્ટી બેરિશ પેટર્નમાંથી પસાર થઇ રહ્યો છે. મોટાભાગના સેક્ટોરલ્સ પણ નેગેટિવ ઝોનમાં ચાલી રહ્યા છે. 17800…

Read More

સેન્સેક્સે ફરી 61000ની સપાટી ગુમાવી, નિફ્ટી 17850 નીચે

અમદાવાદઃ કેલેન્ડર વર્ષ 2023ની શરૂઆતથી અત્યારસુધીની ભારતીય શેરબજારોની ચાલ અનિર્ણાયક અને સતત પ્રોફીટ બુકિંગ માનસ સાથેની રહી છે. જેના કારણે સેન્સેક્સ- નિફ્ટી સહિત મોટાભાગના સેક્ટરોલ્સ પણ ધીરે ધીરે એક પછી એક સપોર્ટ લેવલ્સ તોડી રહ્યા છે. નવા સપ્તાહની શરૂઆત સુધારાના ટોન સાથે થવા છતાં છેલ્લે તો ભારતીય બજારોમાં મંદીનો માહોલ જ રહ્યો હતો. BSE સેન્સેક્સ…

Read More

NCDEX: ગુવારેક્ષમાં ઘટાડો, ધાણા તથા જીરાનાં વાયદામાં નીચલી સર્કિટ

મુંબઇ: વાયદાની પાકતી મુદતે હાજર બજારોમાં વેચવાલી નીકળતા કારોબાર ઠંડા હતા. કૄષિ કોમોડીટીનાં ભાવ એકંદરે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા.  NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટ્યા મથાળે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે  ૭૮૪૩.૫૦ ખુલી સાંજે ૭૭૯૨.૦૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૮૫૩ રૂ. ખુલી ઉંચામાં ૭૮૫૩ તથા નીચામાં ૭૮૫૩ રૂ. થઇ સાંજે…

Read More