MCX: સોનાના વાયદામાં રૂ.304 અને ચાંદીમાં રૂ.435 ઘટ્યાં

મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં સોનાના વાયદાઓમાં MCX સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.55,954ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,010 અને નીચામાં રૂ.55,745 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.304 ઘટી રૂ.55,779ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.293 વધી રૂ.44,468 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી…

Read More

NCDEX: ગુવારેક્ષમાં ઘટાડો, ગુવાર ગમનાં વાયદામાં નીચલી સર્કિટ

મુંબઇ: બજારોમાં વેચવાલીનું જોર વધતા આજે  હાજર બજારો તથા વાયદામાં કૄષિ કોમોડિટીનાં ભાવમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ  ઘટ્યા મથાળે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૭૯૬.૩૦ ખુલી સાંજે ૭૫૮૪.૫૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૭૮૯ રૂ. ખુલી ઉંચામાં ૭૭૮૯ તથા નીચામાં ૭૭૮૯ રૂ. થઇ સાંજે ૭૭૮૯ રૂ….

Read More

શેરબજારોમાં મંદીનો વંટોળઃ સેન્સેક્સ વધુ 139 પોઇન્ટ ડાઉન

અમદાવાદઃ ભારતીય શેરબજારો એક પછી એક નેગેટિવ ફેક્ટર્સ વચ્ચે રૂંધાઇ રહ્યા છે. સતત પાંચમાં દિવસની ઘટાડાની ચાલમાં સેન્સેક્સ 139 પોઇન્ટ તૂટ્યો હતો. જદ્યારે નિફ્ટી-50 17500 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી હજી જાળવી રહ્યો છે. પરંતુ માર્કેટમાં ખરીદીનો કોઇ મૂડ નહીં હોવાના લક્ષણો જણાઇ રહ્યા છે. યૂએસ ફેડ રિઝર્વ  ફુગાવાને ડામવા માટે વ્યાજદરમાં વધુ એક વધારાનો ડામ વર્લ્ડ…

Read More

વર્ટેક્સ હાઇડ્રોજને UKના ઉદ્યોગોનું 1,000 મેગાવોટ હાઇડ્રોજનનો પુરવઠો પૂરો પાડવા સમજૂતી

મુંબઈ/સ્ટેનલૉ: ઊર્જા સંક્રમણ કે પરિવર્તનમાં લીડર વર્ટેક્સ હાઇડ્રોજન (“વર્ટેક્સ”)એ એસ્સારની એલ્સમેરે પોર્ટમાં સાઇટ – હાયનેટ નોર્થ વેસ્ટ ક્લસ્ટરનું હાર્દમાં યુકેનું પ્રથમ મોટા પાયાનું, લૉ કાર્બન હાઇડ્રોજન ઉત્પાદન કેન્દ્ર વિકસાવ્યું છે. વર્ટેક્સે હવે વિસ્તારમાં ઉદ્યોગજગતની અગ્રણી કંપનીઓને 1,000 મેગાવોટ લૉ કાર્બન હાઇડ્રોજનનો પુરવઠો પૂરો પાડવા સમજૂતીઓ કરી છે. આ પ્રોજેક્ટ વિસ્તારના ઔદ્યોગિક ઉત્સર્જનમાં 10 ટકાથી વધારે…

Read More

NSEને અલગ સેગમેન્ટ તરીકે સોશિયલ સ્ટોક એક્સચેન્જ (SSE) માટે મંજૂરી

મુંબઇઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (NSE)ને સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) પાસેથી NSEના અલગ સેગમેન્ટ તરીકે સોશિયલ સ્ટોક એક્સચેન્જ (SSE) શરૂ કરવાની અંતિમ મંજૂરી મળી છે. સોશિયલ સ્ટોક એક્સચેન્જ સામાજિક પહેલો માટે ધિરાણ મેળવવા સામાજિક ઉદ્યોગસાહસિકોને નવો વિકલ્પ પ્રદાન કરશે, જે સામાજિક ઉદ્યોગસાહસિકોને વિઝિબિલિટી આપશે તથા ફંડ ઊભું કરવાની અને ફંડના વપરાશમાં…

Read More

L&T ફાઇ. સર્વિસિસની પ્લાનેટ એપ બે મિલિયન ડાઉનલોડ્સ ક્રોસ

મુંબઈ: રિટેલ-કેન્દ્રિત નોન-બેંકિંગ ફાઈનાન્સિયલ કંપની L&T ફાઇનાન્શિયલ સર્વિસિસ (એલટીએફએસ) દ્વારા પ્લાનેટ (પર્સનલાઇઝ્ડ લેન્ડિંગ એન્ડ આસિસ્ટેડ નેટવર્ક્સ) એપ્લિકેશને બે મિલિયન ડાઉનલોડ્સનું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. પ્લાનેટ (PLANET) એપ, જે અનુક્રમે 4.5 અને 4.3 ના સ્કોર સાથે ગુગલ પ્લે સ્ટોર અને એપ્પલ એપ સ્ટોર પર સૌથી વધુ રેટિંગ ધરાવતી ફાઇનાન્સ એપમાંની એક છે, તેણે 31 જાન્યુઆરી, 2023…

Read More

NIFTY OUTLOOK: SUPPORT 17465- 17376, RESISTANCE 17708- 17862

અમદાવાદઃ બુધવારે નિફ્ટી-50 સતત નેગેટિવ ઝોનમાં રહેવા સાથે નીચામાં 17529 પોઇન્ટની સપાટી સુધી ઘટી છેલ્લે 272 પોઇન્ટના કટ સાથે 17554 પોઇન્ટના લેવલે બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ 80 ટકા આસપાસ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સાવ ખરડાઇ ચૂક્યું છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ તેનું 17500નું ટાર્ગેટ લેવલ ટચ કરી લીધું છે. હવે જો વધુ ઘટાડો…

Read More