અદાણી જૂથમાં શેરોમાં અપર સર્કિટ
28 નવેમ્બર, 2024: અસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા ચાર્જશીટ પરની સ્પષ્ટતા બાદ શેરબજારે અદાણી ગ્રૂપના શેરોમાં વિશ્વાસનો પુનરોચ્ચાર કર્યો છે. ગઈ કાલે Aઅદાણી ગ્રુપના તમામ શેર્સમાં ઉછાળો જોવા મળ્યો હતો. ટ્રેડિંગમાં ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 1.2 લાખ કરોડ (બપોરે 2 વાગ્યા સુધી)નો વધારો થયો. ગ્રુપની 11 લિસ્ટેડ કંપનીઓના શેરમાં 4.5% થી 16% નો વધારો…
