નવી દિલ્હી, 28 માર્ચ: કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PM-GKAY) અંતર્ગત છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં લગભગ 14 કરોડ લોકોને લાભ મળ્યો છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2021-22થી છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાત રાજ્યને રૂ. 1329 કરોડની ખાદ્ય સબસિડીની ચૂકવણી કરી છે. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ રાજ્યમંત્રીContinue Reading

એકંદરે 46મું સ્થાન મેળવ્યું, 52માં સ્થાનેથી આગેકૂચ કરી ગિફ્ટ સિટી ટોચના 50માં સ્થાન મેળવનાર ભારતનું એકમાત્ર ફાઇનાન્સિયલ સેન્ટર ગાંધીનગર, 28 માર્ચઃ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી)એ ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર્સ ઇન્ડેક્સ (GFCI 37)ની લેટેસ્ટ એડિશનમાં વિવિધ કેટેગરીઝમાં નોંધપાત્ર સુધારા હાંસલ કર્યા છે. ગિફ્ટ સિટીએ રેપ્યુટેશનલ એડવાન્ટેજમાં ટોચનું સ્થાન મેળવ્યુંContinue Reading

નેશનલ ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એવોર્ડ ઇન્ટરનેશનલ ડબ્લ્યૂઆઇપીઓ ટ્રોફી નવી દિલ્હી, 28 માર્ચ: જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડે (જેપીએલ) ​​બે મહત્વના ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એવોર્ડ જીતવાની તેની નોંધપાત્ર સિદ્ધિની જાહેરાત કરી હતી. નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં જિયો પ્લેટફોર્મ્સને ભારત સરકાર દ્વારા નેશનલ ઇન્ટલેચ્ચ્યુઅલ પ્રોપર્ટી એવોર્ડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી અને સાથે જ વર્લ્ડ ઇન્ટલેચ્ચુઅલContinue Reading

પૂણે, 28 માર્ચ: લાઇફ ઇન્શ્યોરન્સના ટ્રેન્ડ્સમાં મહત્વનો ફેરફાર આવ્યો છે જેમાં પહેલી વખત ખરીદી કરનારા લોકોની સરેરાશ ઉંમર 33થી ઘટીને 28 થઈ છે. પરિવારની જવાબદારીઓ, આવકના સ્તરો અને આરોગ્યની ચિંતાઓ ઇન્શ્યોરન્સ ખરીદવા પાછળના મહત્વના ચાલક બળો બન્યા છે. નોંધનીય છે કે પ્રતિભાવ આપનારાઓ પૈકી 81 ટકા લોકો માને છે કેContinue Reading

ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિની સંપત્તિ ₹ 8.4 લાખ કરોડની સપાટીએ પહોંચી અમદાવાદ, 28 માર્ચઃ અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણી હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ – 2025માં “સૌથી મોટા વેલ્થ ગેનર ” તરીકે ઉભરી આવ્યા છે. ગુરુવારે હુરુન દ્વારા જાહેર કરાયેલી યાદીમાં અદાણી અને તેમના પરિવારની સંપત્તિમાં છેલ્લા એક વર્ષમાં લગભગContinue Reading

AHMEDABAD, 28 MARCH: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Jefferies on ONGC: Maintain Buy on Company, target price at Rs 375 (Positive) Nomura on Shree Cement: Upgrade to Buy onContinue Reading

જ્યાં સુધી નિફ્ટી બધી મુખ્ય મૂવિંગ એવરેજ ધરાવે છે ત્યાં સુધી ટ્રેન્ડ પોઝિટિવ રહેવાની ધારણા છે. જો તે આગળ જતાં બંધ ધોરણે ૨૩,૪૦૦ ધરાવે છે, તો તે ૨૩,૮૦૦–૨૪,૦૦૦ ઝોન તરફ આગળ વધવાની શક્યતા છે. જોકે, ૨૩,૪૦૦થી નીચે નિર્ણાયક રીતે ઘટવાથી મંદી આવી શકે છે Stocks to Watch: Infosys, ZagglePrepaid, BEL,Continue Reading

AHMEDABAD, 28 MARCH: HCL Tech: Company partners with Samsung to enhance Semiconductor innovation. (Positive) Infosys: Company drives LKQ Europe’s HR overhaul with unified cloud platform (Positive) Uflex: Flex America, a step-down subsidiary, began commercial operations of its new Cast Polypropylene Films production line in Mexico on March 26, 2025, withContinue Reading