નિફ્ટી-સેન્સેક્સમાં દોઢ ટકાનો સુધારો, બજાર સતત છઠ્ઠા દિવસે સુધર્યું
અમદાવાદ, 25 માર્ચઃ સોમવારે સપ્તાહની શરૂઆતના દિવસે જ જાણે 27મી માર્ચને ગુરૂવારના રોજ પૂરા થનારા ઇન્ડેક્સોના વલણના હવાલા કેવા આવશે એનો ચિતાર આપી દીધો છે. નિફ્ટી પ્રીઓપન સેશનમાં 23350 અને 23732 વચ્ચે રમીને 232515ના સ્તરે સેટલ થયો હતો. પ્રીવીયસ ક્લોઝ 23350 સામે 138 પોઇન્ટ્સના ગેપથી ખુલ્યો હોવાથી એકંદરે 308 પોઇન્ટ્સ,Continue Reading








