કચ્છમાં રોજગારી વધારવા અદાણી પોર્ટ ખાતે ઉદ્યોગ-એકેડેમિયા વર્કશોપ
અમદાવાદ, 21 જુલાઈઃ અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન અને કચ્છ યુનિવર્સિટી સાથે ભાગીદારીમાં મુન્દ્રા ખાતે પરિવર્તનશીલ ઉદ્યોગ-એકેડેમિયા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના સૌથી મોટા વાણિજ્યિક બંદર મુન્દ્રા ખાતે પરિવર્તનશીલ ઉદ્યોગ-એકેડેમિયા વર્કશોપમાં કચ્છ યુનિવર્સિટીના માનનીય કુલપતિ, સંલગ્ન કોલેજોના આચાર્યો અને અદાણી સમૂહ ની વિવિધ કંપનીના વિભાગોના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલ અદાણી ગ્રુપના ટકાઉ પ્રતિભા…
