Q1FY26 EARNING CALENDAR: CRISIL, DCMSHRIRAM, DHANBANK, DODLA, ETERNAL, GANESHHOUC, HAVELLS, IDBI, LATENTVIEW, MAHLOG, MCLOUD, OBEROIRLTY, PAISALO, PARAGMILK, PNBHOUSING

AHMEDBAD, 21 JULY: 21.07.2025: AGI, BANSALWIRE, CHOICEIN, CIEINDIA, CONTROLPR, CRISIL, DCMSHRIRAM, DHANBANK, DODLA, ETERNAL, GANESHHOUC, HAVELLS, IDBI, LATENTVIEW, MAHLOG, MCLOUD, OBEROIRLTY, PAISALO, PARAGMILK, PNBHOUSING, RAJRATAN, RPEL, SAGCEM, UCOBANK, ULTRACEMCO, WENDT ETERNAL YoY • Revenue expected at Rs 6847 crore versus Rs 4206 crore • EBITDA expected to be seen at Rs 175 crore versus Rs…

Read More

પ્રાઇમરી માર્કેટ એક્શન: 10 IPO, 3 લિસ્ટિંગ, મેઈન બોર્ડમાં 2000 કરોડથી વધુની સાઈઝના 4 IPO

અમદાવાદ, 21 જુલાઈઃ પ્રાઇમરી માર્કેટ ફરી તેના વ્યસ્ત શેડ્યૂલમાં પાછું ફર્યું છે કારણ કે 21 જુલાઈથી શરૂ થતા અઠવાડિયે કુલ 10 IPO પ્રાઈમરી માર્કેટમાં એન્ટર થઇ રહ્યા છે, અને ત્રણ કંપનીઓ શેરબજારમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. બંને સેગમેન્ટ મેઈનબોર્ડ અને SMEમાં 5-5 ખુલશે, જેમાં એક REIT ઇશ્યૂનો સમાવેશ થાય છે. મેઇનબોર્ડ આઇપીઓ એટ એ…

Read More

કોટક લાઇફે કોટક સિગ્નેચર ટર્મ પ્લાન લોન્ચ કર્યો

અમદાવાદ,19 જુલાઇ, 2025 –  કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડે કોટક સિગ્નેચર ટર્મ પ્લાન લોન્ચ કરવાની જાહેરાત કરી છે જે ઉભરતા સમૃદ્ધ પગારદાર વ્યવસાયિકો અને ઉદ્યોગસાહસિકો માટે ખાસ બનાવાયેલો પ્યોર પ્રોટેક્શન ટર્મ ઇન્શ્યોરન્સ સોલ્યુશન છે. આ પ્લાન સ્પર્ધાત્મક પ્રીમિયમ પર નોંધપાત્ર કવરેજ આપે છે અને મજબૂત નાણાંકીય સુરક્ષા સુનિશ્ચિત કરે છે જેનાથી પરિવારો પોતાની જીવનશૈલી…

Read More

ગ્લોબલ ફાઈનાન્સ દ્વારા SBI 2025ની ‘વર્લ્ડ્સ બેસ્ટ કન્ઝ્યૂમર બેંક’ તરીકે પસંદગી પામી

19 જુલાઈ 2025: દેશની સૌથી મોટી બેંક, સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI)ને ગ્લોબલ ફાઈનાન્સ મેગેઝીન દ્વારા વર્ષ 2025 માટે ‘વર્લ્ડ્સ બેસ્ટ કન્ઝ્યૂમર બેંક’તરીકે પસંદ કરવામાં આવી છે. આ મૂલ્યાંકન મેગેઝીન દ્વારા કરવામાં આવેલા વ્યાપક સંશોધન અને વિશ્લેષણ પર આધારિત હતું જેમાં વિશ્વભરના કોર્પોરેટ ફાઈનાન્સ એક્ઝિક્યુટિવ્સ, વિશ્લેષકો અને બેંકર્સના અભિપ્રાયો પણ સામેલ હતાં. ગ્લોબલ ફાઈનાન્સ મેગેઝીન…

Read More

AGEL માં પ્રમોટર્સે હિસ્સો , રૂ.9,350 કરોડનું ઇન્ફ્યુઝન મજબૂત વિશ્વાસનો સંકેત   

અમદાવાદ, 18 જુલાઈ: અદાણી ગ્રીન એનર્જી (AGEL) માં મજબૂત વિશ્વાસનો સંકેત આપતા એક પગલામાં પ્રમોટર એન્ટિટી આર્ડોર ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગે વોરંટને ઇક્વિટીમાં રૂપાંતરિત કર્યા છે. જેનાથી રિન્યુએબલ એનર્જી ફ્લેગશિપમાં તેનો હિસ્સો 56% થી વધીને 62.5% થયો છે. 18 જુલાઈ, 2025 ના રોજ પૂર્ણ થયેલ રૂપાંતરમાં જાન્યુઆરી 2024 માં યુનિટ દીઠ રૂ. 1,480.75 ના ભાવે વોરંટ જારી…

Read More

POLYCAB પ્રથમ ત્રિમાસિક ગાળાની આવક,એબિટા અને નફાકારકતા નોંધાવી

અમદાવાદ, 18 જુલાઈ: પોલીકેબ ઈન્ડિયા લિમિટેડે 30 જૂન, 2025ના રોજ પૂરા થતા પહેલા ત્રિમાસિક ગાળા માટે તેના પરિણામો આજે જાહેર કર્યા હતા. કંપનીની આવકો વાર્ષિક ધોરણે 26 ટકા વધીને રૂ. 59,060 મિલિયન રહી હતી. અમારા વાયર્સ એન્ડ કેબલ્સ (ડબ્લ્યુએન્ડસી) બિઝનેસમાં મજબૂત કામગીરી તથા અમારા ફાસ્ટ-મૂવિંગ ઇલેક્ટ્રિકલ ગુડ્સ (એફએમઈજી) બિઝનેસમાં તંદુરસ્ત વૃદ્ધિના પગલે મજબૂત વિકાસ જોવાયો…

Read More

BANDHAN BANK નો બિઝનેસ 11 ટકા વધીને રૂ. 2.88 લાખ કરોડ

અમદાવાદ,18 જુલાઇ: બંધન બેંકે નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ક્વાર્ટર માટે તેના નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે. બેંકનો કુલ બિઝનેસ 11 ટકા વધીને લગભગ રૂ. 2.88 લાખ કરોડ થયો છે. બેંકનો કુલ ડિપોઝિટમાં રિટેઇલનો હિસ્સો હવે લગભગ 68 ટકા જેટલો છે. પ્રથમ ક્વાર્ટરમાં પ્રોત્સાહક વૃદ્ધિ ડિસ્ટ્રિબ્યુશનમાં વિસ્તરણ, બિઝનેસ કાર્યક્ષમતામાં સુધારો અને અનુકૂળ ઓપરેટિંગ માહોલને આભારી છે….

Read More

ધ વેલ્થ કંપનીને મ્યુચ્યુઅલ ફંડ માટે સેબીની મંજૂરી મળી

અમદાવાદ, 18 જુલાઈ, 2025: ધ વેલ્થ કંપની એસેટ મેનેજમેન્ટ હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડને તેના મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ શરૂ કરવા માટે સેબીની આખરી મંજૂરી મળી ગઈ છે. આ નિયમનકારી સીમાચિહ્ન સાથે ધ વેલ્થ કંપની હવે તેની નવી ઓળખ ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડ હેઠળ રૂ. 74.41 ટ્રિલિયનના મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં ઔપચારિક રીતે પ્રવેશે છે. સેબીએ 18 જુલાઈ…

Read More