રેઈઝ ફાઇનાન્શિયલ સર્વિસિસે અલ્ગોરિધમિક ટ્રેડિંગ અને ઇન્વેસ્ટિંગ ક્ષમતામાં વિસ્તાર કરવા સ્ટ્રેટ્ઝીના સંપાદનની જાહેરાત કરી
અમદાવાદ, 22 એપ્રિલઃ રેઈઝ ફાઇનાન્શિયલ સર્વિસિસે આજે જાહેરાત કરી છે કે તેણે કેશ અને સ્ટોક ડીલ મારફતે ભારતની અગ્રણી અલ્ગોરિધમિક ઇન્વેસ્ટિંગ અને ટ્રેડિંગ પ્લેટફોર્મ- સ્ટ્રેટ્ઝી(Stratzy)ને હસ્તગત કરી છે. રેઈઝ ફાઇનાન્શિયલ એ કેપિટલ માર્કેટ ઇકોસિસ્ટમના ઉભરતા ખેલાડીઓ પૈકી એક છે કે જે ધન, ફઝ એઆઈ (Fuzz AI), અપસર્જ, ફિલ્ટર કોફી અને હવે સ્ટ્રેટ્ઝી જેવા પ્લેટફોર્મ્સનું સંચાલન કરે…
