અદાણી પોર્ટ્સે, NMDC અને વેલે બ્રાઝિલની સાથે આયર્ન ઓર માટે સમજૂતી કરાર કર્યો
અમદાવાદ, ૨2 ફેબ્રુઆરી ૨૦૨૬: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ) એ તેની પેટાકંપની અદાણી ગંગાવરમ પોર્ટ લિવ (AGPL) દ્વારા નવી દિલ્હીમાં આયોજિત ઇન્ડિયા-બ્રાઝિલ બિઝનેસ ફોરમ શિખરમાં ભારત સરકારના જાહેર સાહસ NMDC લિ. અને બ્રાઝિલના વેલે એસ.એ.સાથે એક વ્યૂહાત્મક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. બ્રાઝિલના ફેડરેટિવ રિપબ્લિકના પ્રમુખ લુઇઝ ઇનાસિયો લુલા…
