Omnitech Engineering Limitedનો IPO 25 ફેબ્રુઆરીએ ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ 216 – 227
ઇશ્યૂ ખૂલશે 25 ફેબ્રુઆરી ઇશ્યૂ બંધ થશે 27 ફેબ્રુઆરી ફેસ વેલ્યૂ રૂ. 5 પ્રાઇસબેન્ડ રૂ. 216 – 227 લોટ સાઇઝ 66 શેર્સ ઇશ્યૂ સાઇઝ 25682818 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 583 કરોડ Employee Discount રૂ. 11 લિસ્ટિંગ NSE, BSE અમદાવાદ, 23 ફેબ્રુઆરી:ઓમ્નીટેક એન્જિનિયરિંગ લિમિટેડ રૂ. 5ની ફેસ વેલ્યૂ અને શેરદીઠ રૂ. 216 – 227ની પ્રાઇસબેન્ડ ધરાવતા શેર્સના IPO સાથે 25…
