બજાજ લાઈફ ઈન્સ્યોરન્સે પેન્શન ફંડ મેનેજર અને ગિફ્ટ સિટી લાયસન્સ માટે અરજી કરી
પુણે, તા. 6 ફેબ્રુઆરી, 2026: ખાનગી લાઈફ ઈન્સ્યોરન્સ કંપની બજાજ લાઈફ ઈન્સ્યોરન્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિઝ સેન્ટર (આઈએફએસસી) ઈન્સ્યોરન્સ ઓફિસ (આઈઆઈઓ) અને પેન્શન ફંડ મેનેજમેન્ટ કંપની સ્થાપિત કરવા મંજૂરી આપી છે. આ વ્યૂહાત્મક વિસ્તરણ કંપનીની વ્યાપક નાણાકીય ઉકેલો પ્રદાન કરવાની ક્ષમતામાં વધારો કરશે, જે ખાસ કરીને ભારતમાં રિટાયરમેન્ટનો તફાવત…
