અમદાવાદ, 6 એપ્રિલઃ ટ્રમ્પ દ્વારા ઈરાની માળખાગત સુવિધાઓ પરના વચન પર બજારનું ધ્યાન કેન્દ્રિત રહેવાની શક્યતા હોવાથી એશિયાના શેરબજાર મિશ્ર વલણ સાથે ખુલ્યા હતા. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવાર સુધીમાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં નહીં આવે તો ઈરાનના પાવર પ્લાન્ટ અને પુલો પર હુમલો કરવાની ધમકી આપ્યા બાદ તેલના ભાવમાં વધુ વધારો થતાં યુએસ સ્ટોક ઇન્ડેક્સ ફ્યુચર્સ ઘટ્યા હતા. જોકે, ભારતીય શેરબજારો માટે ગિફ્ટ નિફ્ટી સવારે આ લખાય છે ત્યારે સાધારણ પોઇન્ટ પોઝિટિવ હોવા  સાથે મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ પોઝિટિવ હોવાથી માર્કેટમાં સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક સુધારાની ચાલ જોવા મળી શકે તેવું મોટાભાગના બજાર નિષ્ણાતોનું માનવું છે.

Dow Future (US):46386, -118.0 points/ -0.27%
Nasdaq Future (US): 24038, -7.0 points/ -0.03%
US Small Cap 2000 Future (US): 2519.0, -10.0 points/ -0.41%
KOSPI (South Korea):5450, +73.0 points/ +1.35%
Nikkei Index (Japan): 53713, +589.0 points/ +1.11%
Gift Nifty: (India)22690, +93 points

U.S. Market Previous Closing

Dow (US): 46505, -61.0 points/ -0.13%
Nasdaq (US):21879, +38.0 points/ +0.18%

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)