સોમવારનો બંધ ભાવ328
ભલામણની રેન્જ325-332
ટાર્ગેટ પ્રાઇસ418
સ્ટોપલોસ290
સંભવિત રિટર્ન27 ટકા
સમય મર્યાદા3-4 માસ

અમદાવાદ, 10 એપ્રિલ જાન્યુઆરી-23ના અંતમાં શેરે દર્શાવેલી ટોચની સપાટીથી 50 ટકા ઘટાડાની ચાલ બાદ ફેબ્રુઆરીના અંતથી સુધારાની શરૂઆત નોંધાવી છે. સ્ટોકમાં કન્ટિન્યુએશન પેટર્ન-બુલિશ ફ્લેગથી બ્રેકઆઉટ જોવા મળ્યું છે. સ્ટોક તેના અગાઉના કોન્સોલિડેશનનો ઉપયોગ કરીને સ્ટોક બાઉન્સ થવાની શક્યતા છે. ઉપરમાં તેની લાઈફ-ટાઇમ-હાઈની આસપાસ નવેસરથી અપ-મૂવ પહેલાં અવરોધનો સામનો કરવો પડી શકે છે. ટેક્નિકલ ઈન્ડિકેટર્સ સંકેત આપે છે કે સ્ટોક નવી ઊંચાઇ સર કરવા માટે સજ્જ બન્યો છે. જે તેને બુલિશ ફ્લેગ પેટર્નના બ્રેકઆઉટ પોઈન્ટ તરફ લઈ જઈ શકે છે.

રૂ.418ના ટાર્ગેટ માટે રૂ.332-325ની રેન્જમાં લોંગ પોઝિશન શરૂ કરી શકાય છે અને રૂ.290ના સ્ટોપ લોસને ધ્યાનમાં રાખી 3-4 માસની સમયમર્યાદા માટે આ શેરમાં રોકાણ માટે સલાહ મળી રહી છે.

(Recommendation by Reliance Securities)

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)