INTRADAY PICKS: BUY ABB, PIIND, AMBER NIACL, SELL BIOCON
અમદાવાદ, 25 જુલાઇ: SENSEXસોમવારે 299 પોઇન્ટની વધુ નરમાઇ સાથે 66384 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો NIFTY -50 પણ 72 પોઇન્ટના ઘટાડા સાથે 19672 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ 19700ની નીચે બંધ આપ્યું છે. સમગ્ર દિવસ દરમિયાનની હેવી વોલેટિલિટીના અંતે નિફ્ટીએ નેગેટિવ લોઅર લો કેન્ડલ સતત બીજા દિવસે પણ બનાવી છે. 19500 નીચેની સપાટી મહત્વની સપોર્ટ બની રહેશે. તેની નીચે જાય તો 19300- 19000 પોઇન્ટ સુધી ઘટવાની સંભાવના ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ મળી રહી છે. ઉપરમાં 20180- 20450 પોઇન્ટ સુધી રેઝિસ્ટન્સ લેવલ્સને ધ્યાનમાં રાખવા. ઇન્ટ્રા-ડે ટ્રેડર્સે 19900- 19750ની રેન્જને ઘ્યાનમાં રાખવાની રહેશે. સ્ટોપલોસ કે સાથ ચલો.
(TECHNICAL VIEWS BY STOXBOX)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)