માર્કેટ મોર્નિંગઃ ઇન્ટ્રા-ડે વોચઃ મેટ્રોપોલિસ, સીડીએસએલ, અમારાજા બેટરી, યુટીઆઇએએમસી, એશિયન પેઇન્ટ્સ
અમદાવાદ, 6 સપ્ટેમ્બરઃ સેન્સેક્સે 152 પોઇન્ટના સુધારા સાથે 65780 પોઇન્ટ અને નિફ્ટીએ 46 પોઇન્ટના સુધારા સાથે 19574 પોઇન્ટની સપાટી મંગળવારે નોંધાવી હતી. ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન નિફ્ટીએ 19500ની સપાટી જાળવી રાખવા સાથે સતત ત્રિજા દિવસે પણ પોઝિટિવ નોટ નોંધાવી છે. હવે 19600 પોઇન્ટનું અતિ મહત્વનું રેઝિસ્ટન્સ લેવલ ક્રોસ થવાની વાર છે. તેની ઉપર બંધ આપે અને બેન્ક નિફ્ટી 44800 પોઇન્ટ ઉપર બંધ આપે તેની માર્કેટ આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યું હોવાની સલાહ સ્ટોક્સબોક્સ તરફથી મળી રહી છેે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)