Skip to content
October 24, 2026
Newsletter
Random News
BUSINESS GUJARAT

BUSINESS GUJARAT

નસ-નસ માં બિઝનેસ

  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US

Find Me On

Trending News

કોર્પોરેટ ન્યૂઝ
શેર બજાર
અદાણી ટોટાલ ગેસના એબિડટામાં વાર્ષિક ધોરણે અનુક્રમે ૧૨% અને ૩% નો વધારો 01
October 23, 2026October 23, 2026
02
કોર્પોરેટ ન્યૂઝ
શેર બજાર
અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ની મજબૂત વૃદ્ધિની ગતિ જળવાઇ રહેવા સાથે બીજા ત્રિમાસિકમાં રેકોર્ડ પ્રદર્શન
03
Entertainment
FLASH NEWS
Tech Slides on AI Spending Worries; Oil Jumps to One-Month High on Geopolitical Tensions
04
Entertainment
FLASH NEWS
માર્કેટ લેન્સઃ નિફ્ટીએ મજબૂત સુધારા માટે 22800-22900 ક્રોસ કરવું જરૂરી, ગિફ્ટ નિફ્ટી પોઝિટિવ
05
Business
Fashion
Jio Platforms IPO:  રૂ. 3.73 લાખ કરોડની માંગ; સબસ્ક્રિપ્શન 5.5 ગણાથી વધુ
  • Business
  • Elections Politics Sentiment
  • Entertainment
  • Fashion
  • FLASH NEWS
  • IPO
  • ઈકોનોમી
  • કોમોડિટી
  • કોર્પોરેટ ન્યૂઝ
  • ક્રિપ્ટો
  • પર્સનલ ફાઇનાન્સ
  • મ્યુચ્યુઅલ ફંડ
  • શેર બજાર

We Deliver the best NEWS

  • Home
  • શેર બજાર
  • લિસ્ટિંગ પછી પ્રથમ વખત LICના શેરમાં રેકોર્ડ 10 ટકાનો ઉછાળો, જો કે હજી 44 ટકા ઘટાડે ટ્રેડેડ
  • શેર બજાર

લિસ્ટિંગ પછી પ્રથમ વખત LICના શેરમાં રેકોર્ડ 10 ટકાનો ઉછાળો, જો કે હજી 44 ટકા ઘટાડે ટ્રેડેડ

businessgujaratNovember 24, 2023November 24, 202301 mins

અમદાવાદ, 24 નવેમ્બરઃ દેશનો સૌથી મોટો આઈપીઓ લાવનારી લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC)ના શેર લિસ્ટિંગ બાદ પ્રથમ વખત ઈન્ટ્રા ડે 10% ઉછળ્યા છે. બીએસઈ ખાતે એલઆઈસીનો શેર આજે 9.69 ટકા ઉછાળે 677.65 પર બંધ રહ્યો હતો. જો કે, તે હજી ઈશ્યૂ પ્રાઈસ સામે 44 ટકા ઘટાડો દર્શાવે છે.

કંપનીના નવા બિઝનેસ પ્રીમિયમ (NBP) ગ્રોથને વેગ આપવા માટે આગામી મહિનામાં 3-4 નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવાની કંપનીની યોજનાથી રોકાણકારો પ્રોત્સાહિત જણાય છે. તેની 20-દિવસના સરેરાશ ટ્રેડિંગ વોલ્યુમના 20 ગણા પર ટ્રેડિંગ સાથે LICના શેર રૂ. 680ની બે મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા અને તેના 50 અને 100-DMA લેવલ ક્રોસ કરી ચૂક્યા છે.

અન્ય બે PSU વીમા શેરોમાં પણ આવી જ ખરીદી જોવા મળી હતી. જ્યારે જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના શેરમાં 18%નો ઉછાળો આવ્યો હતો, ત્યારે ધ ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપનીના શેર 20% અપર સર્કિટ સાથે બંધ રહ્યા હતા.

LICના ચેરમેન સિદ્ધાર્થ મોહંતીએ કહ્યું હતું કે સરકારી વીમા કંપની ગયા વર્ષની સરખામણીએ ચાલુ નાણાકીય વર્ષમાં ડબલ ડિજિટ વૃદ્ધિનો અંદાજ લગાવી રહી છે. એલઆઈસી કેટલીક નવી આકર્ષક પ્રોડક્ટ્સ લોન્ચ કરીને આ ધ્યેય હાંસલ કરવાનો ઇરાદો ધરાવે છે, મોહંતીએ કહ્યું કે એલઆઈસી ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં એક પ્રોડક્ટ લોન્ચ કરવા જઈ રહી છે, તેણે આશા વ્યક્ત કરી કે તે બજારમાં ઘણું આકર્ષણ ઉભું કરશે. આ ઉપરાંત લોનની સુવિધા અને સમય પહેલા ઉપાડ પણ નવી પ્રોડક્ટની વિશેષતા હશે.

છેલ્લા 12 મહિનામાં, નિફ્ટીના 8%  રિટર્ન સામે એલઆઈસીનો શેર 3 ટકા વધ્યો છે. તેણે અગાઉના વર્ષની સરખામણીમાં 9% કરતાં વધુના ભાવ ઘટાડા સાથે વધુ ખરાબ પ્રદર્શન કર્યું છે.

એલઆઈસીના આઈપીઓએ ગતવર્ષે લિસ્ટિંગ કરાવ્યા બાદથી અત્યારસુધીમાં તેની ઈશ્યૂ પ્રાઈસ રૂ. 949 સામે વધી શક્યો નથી. જેની રેકોર્ડ ટોચ 920 છે.

Tagged: General Insurance Corp Share price investors LIC IPO Investments tips LIC IPO Return LIC Share price LIC Stock Gain LIC Stock tips SENSEX NIFTY Stock of the day

Post navigation

Previous: ભારત એગ્રી ફર્ટ એન્ડ રિયલ્ટીની 4 વર્ષમાં રૂ. 700 કરોડની આવકની અપેક્ષા
Next: Tata Technologiesનો IPO 69.43 ગણો ભરાયો, જાણો કેટલા લોકોને શેર એલોટ થઈ શકે?

Related News

અદાણી ટોટાલ ગેસના એબિડટામાં વાર્ષિક ધોરણે અનુક્રમે ૧૨% અને ૩% નો વધારો

BUSINESSGUJARAT.INOctober 23, 2026October 23, 2026 0

અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ની મજબૂત વૃદ્ધિની ગતિ જળવાઇ રહેવા સાથે બીજા ત્રિમાસિકમાં રેકોર્ડ પ્રદર્શન

BUSINESSGUJARAT.INOctober 23, 2026October 23, 2026 0

Share Market

  • અદાણી ટોટાલ ગેસના એબિડટામાં વાર્ષિક ધોરણે અનુક્રમે ૧૨% અને ૩% નો વધારો
    In કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
    October 23, 2026
  • અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ની મજબૂત વૃદ્ધિની ગતિ જળવાઇ રહેવા સાથે બીજા ત્રિમાસિકમાં રેકોર્ડ પ્રદર્શન
    In કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
    October 23, 2026
  • Tech Slides on AI Spending Worries; Oil Jumps to One-Month High on Geopolitical Tensions
    In Entertainment, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
    October 23, 2026
  • માર્કેટ લેન્સઃ નિફ્ટીએ મજબૂત સુધારા માટે 22800-22900 ક્રોસ કરવું જરૂરી, ગિફ્ટ નિફ્ટી પોઝિટિવ
    In Entertainment, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
    October 23, 2026

IPO

  • Jio Platforms IPO:  રૂ. 3.73 લાખ કરોડની માંગ; સબસ્ક્રિપ્શન 5.5 ગણાથી વધુ
    In Business, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • મ્યુચ્યુઅલ ફંડ બુલેટિન: સપ્ટેમ્બરમાં 4.50 લાખથી વધુ નવા રોકાણકારો જોડાયા
    In Entertainment, IPO, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • EAAA ઇન્ડિયા ઓલ્ટરનેટિવ્સ લિમિટેડનો IPO 26 ઓક્ટોબરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 1585 – 1665
    In IPO, કોર્પોરેટ ન્યૂઝ

Commodities

  • Tech Slides on AI Spending Worries; Oil Jumps to One-Month High on Geopolitical Tensions
    In Entertainment, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
  • માર્કેટ લેન્સઃ નિફ્ટીએ મજબૂત સુધારા માટે 22800-22900 ક્રોસ કરવું જરૂરી, ગિફ્ટ નિફ્ટી પોઝિટિવ
    In Entertainment, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
  • Jio Platforms IPO:  રૂ. 3.73 લાખ કરોડની માંગ; સબસ્ક્રિપ્શન 5.5 ગણાથી વધુ
    In Business, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • Pre- Market Commentary: Nifty has support at 22,500-22,400 levels
    In Entertainment, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • NCDEXના NDEX, FINNDEX ઇક્વિટી ઈન્ડાઈસીસ લોન્ચ, ઇક્વિટી સેગમેન્ટમાં પ્રવેશ
    In Business, Entertainment, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર

  • અદાણી ટોટાલ ગેસના એબિડટામાં વાર્ષિક ધોરણે અનુક્રમે ૧૨% અને ૩% નો વધારો
  • અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ની મજબૂત વૃદ્ધિની ગતિ જળવાઇ રહેવા સાથે બીજા ત્રિમાસિકમાં રેકોર્ડ પ્રદર્શન
  • Tech Slides on AI Spending Worries; Oil Jumps to One-Month High on Geopolitical Tensions
  • માર્કેટ લેન્સઃ નિફ્ટીએ મજબૂત સુધારા માટે 22800-22900 ક્રોસ કરવું જરૂરી, ગિફ્ટ નિફ્ટી પોઝિટિવ
  • Jio Platforms IPO:  રૂ. 3.73 લાખ કરોડની માંગ; સબસ્ક્રિપ્શન 5.5 ગણાથી વધુ
Digital Newspaper - Multipurpose News WordPress Theme 2026. Powered By BlazeThemes.
  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US