Skip to content
September 21, 2026
Newsletter
Random News
BUSINESS GUJARAT

BUSINESS GUJARAT

નસ-નસ માં બિઝનેસ

  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US

Find Me On

Trending News

IPO
ઈકોનોમી
એલિવેટ કેમ્પસીસનો રૂ.2100 કરોડનો IPO 23 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 343-364 01
September 21, 2026September 21, 2026
02
IPO
કોર્પોરેટ ન્યૂઝ
NFOs open on September 21
03
પર્સનલ ફાઇનાન્સ
Over 98% of HDFC Securities’ Digital Broking Transactions Unaffected by New UPI MDR Framework
04
કોર્પોરેટ ન્યૂઝ
અદાણી પાવરના ૩૨૦૦ મેગાવોટ ક્ષમતાના આસામ પ્રકલ્પનો મુખ્ય મંત્રી હિમંતા બિસ્વ શર્માના હસ્તે શિલાન્યાસ
05
IPO
ઈકોનોમી
આ સપ્તાહે એકી સાથે 20 IPOનું ઘોડાપૂર; NSE સહિત 14 IPO લિસ્ટિંગ માટેની લાઇનમાં
  • Business
  • Elections Politics Sentiment
  • Entertainment
  • Fashion
  • FLASH NEWS
  • IPO
  • ઈકોનોમી
  • કોમોડિટી
  • કોર્પોરેટ ન્યૂઝ
  • ક્રિપ્ટો
  • પર્સનલ ફાઇનાન્સ
  • મ્યુચ્યુઅલ ફંડ
  • શેર બજાર

We Deliver the best NEWS

  • Home
  • શેર બજાર
  • લિસ્ટિંગ પછી પ્રથમ વખત LICના શેરમાં રેકોર્ડ 10 ટકાનો ઉછાળો, જો કે હજી 44 ટકા ઘટાડે ટ્રેડેડ
  • શેર બજાર

લિસ્ટિંગ પછી પ્રથમ વખત LICના શેરમાં રેકોર્ડ 10 ટકાનો ઉછાળો, જો કે હજી 44 ટકા ઘટાડે ટ્રેડેડ

businessgujaratNovember 24, 2023November 24, 202301 mins

અમદાવાદ, 24 નવેમ્બરઃ દેશનો સૌથી મોટો આઈપીઓ લાવનારી લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC)ના શેર લિસ્ટિંગ બાદ પ્રથમ વખત ઈન્ટ્રા ડે 10% ઉછળ્યા છે. બીએસઈ ખાતે એલઆઈસીનો શેર આજે 9.69 ટકા ઉછાળે 677.65 પર બંધ રહ્યો હતો. જો કે, તે હજી ઈશ્યૂ પ્રાઈસ સામે 44 ટકા ઘટાડો દર્શાવે છે.

કંપનીના નવા બિઝનેસ પ્રીમિયમ (NBP) ગ્રોથને વેગ આપવા માટે આગામી મહિનામાં 3-4 નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવાની કંપનીની યોજનાથી રોકાણકારો પ્રોત્સાહિત જણાય છે. તેની 20-દિવસના સરેરાશ ટ્રેડિંગ વોલ્યુમના 20 ગણા પર ટ્રેડિંગ સાથે LICના શેર રૂ. 680ની બે મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા અને તેના 50 અને 100-DMA લેવલ ક્રોસ કરી ચૂક્યા છે.

અન્ય બે PSU વીમા શેરોમાં પણ આવી જ ખરીદી જોવા મળી હતી. જ્યારે જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના શેરમાં 18%નો ઉછાળો આવ્યો હતો, ત્યારે ધ ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપનીના શેર 20% અપર સર્કિટ સાથે બંધ રહ્યા હતા.

LICના ચેરમેન સિદ્ધાર્થ મોહંતીએ કહ્યું હતું કે સરકારી વીમા કંપની ગયા વર્ષની સરખામણીએ ચાલુ નાણાકીય વર્ષમાં ડબલ ડિજિટ વૃદ્ધિનો અંદાજ લગાવી રહી છે. એલઆઈસી કેટલીક નવી આકર્ષક પ્રોડક્ટ્સ લોન્ચ કરીને આ ધ્યેય હાંસલ કરવાનો ઇરાદો ધરાવે છે, મોહંતીએ કહ્યું કે એલઆઈસી ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં એક પ્રોડક્ટ લોન્ચ કરવા જઈ રહી છે, તેણે આશા વ્યક્ત કરી કે તે બજારમાં ઘણું આકર્ષણ ઉભું કરશે. આ ઉપરાંત લોનની સુવિધા અને સમય પહેલા ઉપાડ પણ નવી પ્રોડક્ટની વિશેષતા હશે.

છેલ્લા 12 મહિનામાં, નિફ્ટીના 8%  રિટર્ન સામે એલઆઈસીનો શેર 3 ટકા વધ્યો છે. તેણે અગાઉના વર્ષની સરખામણીમાં 9% કરતાં વધુના ભાવ ઘટાડા સાથે વધુ ખરાબ પ્રદર્શન કર્યું છે.

એલઆઈસીના આઈપીઓએ ગતવર્ષે લિસ્ટિંગ કરાવ્યા બાદથી અત્યારસુધીમાં તેની ઈશ્યૂ પ્રાઈસ રૂ. 949 સામે વધી શક્યો નથી. જેની રેકોર્ડ ટોચ 920 છે.

Tagged: General Insurance Corp Share price investors LIC IPO Investments tips LIC IPO Return LIC Share price LIC Stock Gain LIC Stock tips SENSEX NIFTY Stock of the day

Post navigation

Previous: ભારત એગ્રી ફર્ટ એન્ડ રિયલ્ટીની 4 વર્ષમાં રૂ. 700 કરોડની આવકની અપેક્ષા
Next: Tata Technologiesનો IPO 69.43 ગણો ભરાયો, જાણો કેટલા લોકોને શેર એલોટ થઈ શકે?

Related News

એલિવેટ કેમ્પસીસનો રૂ.2100 કરોડનો IPO 23 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 343-364

BUSINESSGUJARAT.INSeptember 21, 2026September 21, 2026 0

NFOs open on September 21

BUSINESSGUJARAT.INSeptember 21, 2026September 21, 2026 0

Share Market

  • એલિવેટ કેમ્પસીસનો રૂ.2100 કરોડનો IPO 23 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 343-364
    In IPO, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
    September 21, 2026
  • NFOs open on September 21
    In IPO, કોર્પોરેટ ન્યૂઝ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    September 21, 2026
  • આ સપ્તાહે એકી સાથે 20 IPOનું ઘોડાપૂર; NSE સહિત 14 IPO લિસ્ટિંગ માટેની લાઇનમાં
    In IPO, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    September 21, 2026
  • SEBIના ચેરમેને આર્મી કર્મચારીઓને આર્મી શિસ્ત સાથે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા વિનંતી કરી
    In FLASH NEWS, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
    September 20, 2026

IPO

  • એલિવેટ કેમ્પસીસનો રૂ.2100 કરોડનો IPO 23 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 343-364
    In IPO, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
  • NFOs open on September 21
    In IPO, કોર્પોરેટ ન્યૂઝ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • આ સપ્તાહે એકી સાથે 20 IPOનું ઘોડાપૂર; NSE સહિત 14 IPO લિસ્ટિંગ માટેની લાઇનમાં
    In IPO, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર

Commodities

  • Private Equity investments in flex office spaces recorded at USD 30.9 mn in H1 2026: Knight Frank India
    In કોમોડિટી
  • માર્કેટ લેન્સઃ NIFTY 23100- 23000નો સપોર્ટ જાળવી રાખે ત્યાં સુધી રિકવરીનો આશાવાદ
    In Business, Elections Politics Sentiment, Entertainment, Fashion, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • Morning Commentary: Technology stocks lead Wall Street higher as oil eases, Treasury yields dip
    In IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • Pre-Market Commentary | Intraday Levels for Nifty: Resistance: 23365/23450, Support: 23200/23115
    In FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • Pre-Market Commentary | Nifty: 23,600 level, corresponding to Tuesday’s high, remains the key hurdle
    In FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર

  • એલિવેટ કેમ્પસીસનો રૂ.2100 કરોડનો IPO 23 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 343-364
  • NFOs open on September 21
  • Over 98% of HDFC Securities’ Digital Broking Transactions Unaffected by New UPI MDR Framework
  • અદાણી પાવરના ૩૨૦૦ મેગાવોટ ક્ષમતાના આસામ પ્રકલ્પનો મુખ્ય મંત્રી હિમંતા બિસ્વ શર્માના હસ્તે શિલાન્યાસ
  • આ સપ્તાહે એકી સાથે 20 IPOનું ઘોડાપૂર; NSE સહિત 14 IPO લિસ્ટિંગ માટેની લાઇનમાં
Digital Newspaper - Multipurpose News WordPress Theme 2026. Powered By BlazeThemes.
  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US