MUMBAI, 13 JUNE: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. જિયો પોલિટિકલ ક્રાઇસિસ તેમજ ગુરુવારે નિફ્ટીએ 24800ના સ્ટ્રોંગ સપોર્ટ નજીક હોવાના કારણે તેમજ ઇઝરાયેલાના ઇરાન ઉપર હુમલા સહિતના કારણોથી વૈશ્વિક બજારો તેમજ સવારે ગીફ્ટ નીફ્ટી નેગેટિવ હોવા જેવાં નેગેટિવ ફેક્ટર્સને ધ્યાનમાં રાખીને ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સને સ્ટોક સ્પેસિફિક, સ્ટોપલોસ અને સાવચેતી પૂર્વક તેજીનો વેપાર કરવાની સલાહ મળી રહી છે.

Jefferies on Supreme Ind: Maintain Outperform on Company, raise target price at Rs 5150/Sh (Positive)

Jefferies on Coforge: Maintain Buy on Company, target price at Rs 1800/Sh (Positive)

Jefferies on ABFRL: Maintain Buy on Company, target price at Rs 100/Sh (Neutral)

Nomura on Indian Inflation: Expects 2 more 25 bps cuts with the repo at 5%. (Positive)

Kotak on SBIN: Maintain Buy on Bank, target price at Rs 975/Sh (Neutral)

Kotak on Dr Reddy: Maintain Reduce on Company, target price at Rs 1250/Sh (Neutral)

UBS on L&T FIN: Downgrade to Neutral on Company, raise target price at Rs 210/Sh (Neutral)

BofA on Auto Stocks: Rare Earth material shortage was a concern and demand seen modest across the segment (Negative)

CLSA on Oil and Gas: Early monsoon is a negative for Q1FY26 volumes for GAIL, GSPL, and Petronet (Negative)

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)