MCX: ક્રૂડ તેલના વાયદામાં રૂ.36નો ઘટાડો
મુંબઈ, 5 જુલાઇઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.5,960.80 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,532.37 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 4426.38 કરોડનો હતો. સોનાનો વાયદો રૂ.150 અને ચાંદીનો વાયદો રૂ.585 વધ્યો કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં…
