માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સંભવિત રેન્જ 25600- 26400, સ્ટોક સ્પેફિક વેલ્યૂ બાઇંગ જારી રાખવા નિષ્ણાતોની સલાહ
| STOCKS TO WATCH TODAY: | TCS, Sportking India, Lodha Developers, Torrent Pharma, SBI Life, International Gemological, Lemon Tree Hotels, Tata MCV, Brainbees Solutions, Waaree Renewable Tech, Urban Company, ABS Marine, Zydus Life |
અમદાવાદ, 27 નવેમ્બરઃ બજારોમાં વધુ કોન્સોલિડેશન જોવા મળે તેવી શક્યતા છે અને તે સોમવારે રચાયેલી વિશાળ રેન્જની અંદર જ કારોબાર કરે તેવી સંભાવના છે. જોકે, નિષ્ણાતોના મતે બજારનું વ્યાપક માળખું હજુ પણ પોઝિટિવ છે. આગામી સત્રોમાં નિફ્ટી 25,600 થી 26,000ની વિશાળ રેન્જમાં કારોબાર કરવાનું ચાલુ રાખી શકે છે; આ રેન્જમાંથી કોઈપણ દિશામાં નિર્ણાયક બ્રેકઆઉટ આવવાથી બજારમાં એક મજબૂત દિશાકીય ચાલ જોવા મળી શકે છે. આ રેન્જમાં, જો નિફ્ટી 25,800ની નીચે જાય, તો 25,600 એક મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ તરીકે કામ કરશે, અને ત્યારબાદ 25,500નું લેવલ સપોર્ટ તરીકે રહેશે. ઉપરની તરફ, 26,000ની ઉપર નિર્ણાયક બ્રેકઆઉટ આવવાથી 26,300થી 26,400ના ઝોન તરફ વધુ તેજીના દરવાજા ખૂલી શકે છે.
બીજી તરફ, Bank Nifty આગામી સત્રોમાં 62,500 થી 65,200 ની વિશાળ રેન્જમાં કારોબાર કરે તેવી અપેક્ષા છે. ટૂંકા ગાળામાં, 63,000નું લેવલ તાત્કાલિક સપોર્ટ તરીકે કામ કરી શકે છે, જ્યારે 64,000થી 64,500 નો ઝોન resistance તરીકે કામ કરી શકે છે.
| Mainboard Listing | Mahanadi Coalfields |
| SME Listing | Watrana Rentals |
| Stock Trades Ex-Dividend | Fusion CX |
| Stock Trades Ex-Date for Rights | JTL Defence |
| Stock Trades Ex-Date for Split | Varvee Global |
| Stocks under F&O ban | APL Apollo Tubes, Manappuram Finance |

TECHNICAL VIEW: NIFTY IT: Golden Cross and Trendline Breakout: Setting the Stage for a Trend Reversal
Nifty IT has witnessed a strong recovery and is currently testing its long-term descending trendline resistance at 33,000–33,300. The formation of a Golden Cross, coupled with a rising RSI at 63.42 and early signs of improvement in Relative Strength (RS) against Nifty 50, indicates a strengthening technical structure. A decisive weekly close above the trendline, supported by higher volumes, could pave the way towards 35,500 and subsequently 38,000–39,000, marking a potential reversal of the prolonged corrective phase. The 30,100–30,600 zone remains a key support area.- from PL Capital
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)

