businessgujarat

SALE IN MAY…. સેન્સેક્સે મેના 6 સેશન્સમાં 2079 પોઇન્ટનો કડાકો નોંધાવ્યો

751111ની ઓલટાઇમ હાઇથી 2707 પોઇન્ટ ગગડ્યો સેન્સેક્સ ગુરુવારે નિફ્ટી પણ ઇન્ટ્રા-ડે 22000ની સપાટી તોડી 21932 થયો અમદાવાદ, 9 મેઃ આજે સવારે પ્રિઓપનિંગ સેશનમાં જ માર્કેટ લેન્સ કોલમમાં લખ્યું હતું કે….. MARKET LENS: સેલ ઇન મે એન્ડ ગો અવે….?? નિફ્ટી માટે રેઝિસ્ટન્સ લેવલ્સ 22319- 22399- 22469 પોઈન્ટ તે અનુસાર ગુરુવારે સેન્સેક્સે 1062 પોઇન્ટનો કડાકો નોંધાવ્યો છે….

Read More

HPCL Q4 નફો 25% ઘટ્યો: 2 શેરે 1 બોનસ શેર, રૂ. 16.50 ડિવિડન્ડ પણ જાહેર

અમદાવાદ, 9 મેઃ HPCLના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે શેરધારકોની મંજૂરીને આધીન દરેક બે શેર માટે એક બોનસ શેર જારી કરવાની ભલામણ કરી હતી. ઉપરોક્ત બોનસ ઇશ્યૂ માટેની રેકોર્ડ તારીખ 21 જૂન નક્કી કરવામાં આવી છે. કંપનીએ નાણાકીય વર્ષ 2023-24ના માર્ચ ત્રિમાસિક ગાળામાં કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં લગભગ 25 ટકાનો ઘટાડો નોંધાવવા સાથે રૂ.2,709.31 કરોડ નોંધાવ્યો છે. જે ગયા…

Read More

નજીકના સમયગાળામાં ચાંદી સોનાને પાછળ રાખી દે તેવી શક્યતા: MOFSL

અક્ષય તૃતીયા માટે છેલ્લા 15 વર્ષોમાં સોના અને ચાંદીએ અનુક્રમે 10% અને 7% સીએજીઆર આપ્યું સોના માટે રૂ. 75,000 અને ચાંદી માટે રૂ. 1,00,000 ના લક્ષ્ય સાથે ખરીદીની ભલામણ મુંબઈ, 9 મેઃ ચાંદી લાંબા ગાળામાં સોનાને પાછળ રાખી શકે છે. આંકડા મુજબ, અક્ષય તૃતીયાના શુભ અવસરથી શરૂ થતા નવા વર્ષના છેલ્લા ચક્રથી સોના અને ચાંદીમાં…

Read More

L&T ફાઇનાન્સે અમદાવાદમાં ધ કમ્પ્લીટ હોમ લોન લોન્ચ કરી

અમદાવાદ, 9 મે: રિટેલ ફાઇનાન્સર્સમાં સ્થાન ધરાવતી એલએન્ડટી ફાઇનાન્સ લિમિટેડે (એલટીએફ) અમદાવાદના ગ્રાહકો માટે ધ કમ્પ્લીટ હોમ લોન લોન્ચ કરી છે. ધ કમ્પ્લીટ હોમ લોન એ સમર્પિત રિલેશનશિપ મેનેજરની સાથે ડિજિટાઇઝ્ડ પ્રોસેસ ઓફર કરે છે અને હોમ ડેકોર ફાઇનાન્સનો વિકલ્પ પણ પૂરો પાડે છે. હોમ ડેકોર ફાઇનાન્સનો ઉદ્દેશ આરામદાયક લિવિંગ સ્પેસ માટે જરૂરી ફર્નિશિંગ્સ મેળવવામાં…

Read More

એશિયન પેઇન્ટ્સનો Q4 નફો 1.3% વધીને રૂ. 1,275 કરોડ, રૂ. 28.15 અંતિમ ડિવિડન્ડ

અમદાવાદ, 9 મેઃ એશિયન પેઇન્ટ્સે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1,275.3 કરોડનો એકીકૃત ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે એક વર્ષ અગાઉના રૂ. 1258.41 કરોડથી 1.3 ટકાનો વધારો દર્શાવે છે. કંપનીની કુલ આવક રૂ. 8,730.76 કરોડ રહી હતી, જે ગયા વર્ષના રૂ. 8,787.34 કરોડથી 0.64 ટકા ઘટી છે. અગ્રણી બ્રોકરેજ હાઉસના અંદાજો અનુસાર  ગયા ત્રિમાસિક ગાળામાં ટોપલાઈન રૂ….

Read More

SBIનો Q4 ચોખ્ખો નફો 24% વધી Rs.20698 કરોડ, Rs.13.70 ડિવિડન્ડ

અમદાવાદ, 9 મેઃ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ 31 માર્ચ, 2024ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 24 ટકા વૃદ્ધિ સાથે રૂ. 20698 કરોડ (રૂ.16,695 કરોડ) નોંધાવ્યો હતો. બેન્કે શેરદીઠ રૂ. 13.70 ના ડિવિડન્ડની જાહેરાત કરી હતી. બપોરે 1410 કલાકે, SBIનો શેર લગભગ 3 ટકા વધીને રૂ. 834.40 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બેન્કની…

Read More

HDFC BANKની પરિવર્તન પહેલે રૂ. 19.6 કરોડની ગ્રાન્ટની સાથે સ્ટાર્ટઅપ્સને સપોર્ટ પૂરો પાડ્યો

મુંબઈ, 9 મે: એચડીએફસી બેંકે નાણાકીય વર્ષ 2023-2024 માટેના પરિવર્તન સ્ટાર્ટ-અપ ગ્રાન્ટ્સ પ્રોગ્રામના વિજેતાઓની જાહેરાત કરી હતી. આ વર્ષે સોશિયલ ઇમ્પેક્ટ આંત્રપ્રેન્યોરશિપના ક્ષેત્રમાં કાર્યરત 41 ઇન્ક્યુબેટરો અને એક્સેલેરેટર્સને ચોક્કસ ફૉકસ ક્ષેત્રોમાં કામ કરી રહેલા 170 સ્ટાર્ટ-અપ્સને સમર્થન પૂરું પાડવા માટે રૂ. 19.6 કરોડની કુલ ગ્રાન્ટનો સપોર્ટ પ્રાપ્ત થશે.વર્ષ 2024ની ગ્રાન્ટના ફૉકસ એરીયામાં ક્લાઇમેટ ઇનોવેશન, નાણાકીય…

Read More

Fund Houses Recommendations: HEROMOTO, TVSMOTORS, HAL, IGL, HCLTECH, BSE, BHARATFORGE

અમદાવાદ, 9 મેઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફન્ડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Nomura on HAL: Initiate Buy on Company, raise target price at Rs 4750 (Positive) Nomura on BEL: Initiate Buy on Company, raise target price at Rs…

Read More