businessgujarat

સ્વચ્છ ઊર્જા માટે અદાણી અને ગૂગલે હાથ મિલાવ્યા

અમદાવાદ, ૩ ઓક્ટોબર: અદાણી ગ્રૂપ અને ગૂગલે ભારતમાં આવેલી ગ્રીડમાં વધુ સ્વચ્છ ઉર્જા ઉમેરવા અને કંપનીઓની સામૂહિક સ્થિરતાના લક્ષ્યોને આગળ વધારવાના હેતુથી બન્નેએ  સહયોગ સાધ્યો હોવાની આજે જાહેરાત કરી છે આ ભાગીદારી મારફત અદાણી ગુજરાતના ખાવડા ખાતે વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પ્લાન્ટમાં સ્થિત નવા સોલાર-વિન્ડ હાઇબ્રિડ પ્રોજેક્ટમાંથી સ્વચ્છ ઉર્જા સપ્લાય કરશે. આ નવો પ્રોજેક્ટ…

Read More

@ 2 PM Update :  નિફ્ટી 25,300ની નીચે, સેન્સેક્સ 1,700 પોઈન્ટ્સ ગબડ્યો

અમદાવાદ, 3 ઓક્ટોબરઃ એશિયન પેઈન્ટ્સ, એલ એન્ડ ટી, ટાટા મોટર્સ, બજાજ ફિનસર્વ, એક્સિસ બેન્ક સેન્સેક્સમાં ટોચના લુઝર્સમાં છે, જ્યારે જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ અને સન ફાર્મા લાભકર્તા છે. તમામ ક્ષેત્રીય સૂચકાંકો રિયલ્ટીમાં 3 ટકા અને ઓટો, કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ 2 ટકાના ઘટાડા સાથે લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો 1…

Read More

અજેક્સ એન્જિનિયરિંગે SEBI સમક્ષ DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 3 ઓક્ટોબરઃ કેદારાના ટેકાવાળી અને કોન્ક્રિટના ઉપયોગ માટેની સમગ્ર વેલ્યુ ચેનમાં કોન્ક્રિટ સાધનો, સેવાઓ અને સોલ્યુશન્સની સર્વગ્રાહી શ્રેણી ધરાવતા કોન્ક્રિટ સાધનોના અગ્રણી ઉત્પાદક અજેક્સ એન્જિનિયરિંગ લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણાં (IPO) માટે શેરબજારના નિયમનકાર SEBI સમક્ષ ડ્રાફ્ટ રેડ હેર્રિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. ડ્રાફ્ટ રેડ હેર્રિંગ પ્રોસ્પેક્ટસ પ્રમાણે બેંગાલુરુમાં મુખ્યાલય ધરાવતી કંપનીના આઇપીઓમાં વેચતા…

Read More

ઑલ ટાઇમ પ્લાસ્ટિક્સનું SEBIમાં DRHPનું ફાઇલિંગ પૂર્ણ

અમદાવાદ, 3 ઓક્ટોબરઃ ઑલ ટાઇમ પ્લાસ્ટિક્સ લિમિટેડે પોતાનો ડ્રાફ્ટ લેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) માર્કેટ-નિયમન સંસ્થા સેબી (SEBI)માં ભરી દીધો છે.  કંપની હવે રૂ.350 કરોડ સુધીના ઇક્વિટી શેરના તાજા ઇશ્યુ અને 52,50,000 ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ (OFS) દ્વારા ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે. કંપની (i) રૂ.120 કરોડની રકમની કંપની દ્વારા મેળવાયેલી તમામ અથવા ચોક્કસ…

Read More

NBBL ભારત કનેક્ટ પ્લેટફોર્મ પર નેશનલ પેન્શન સિસ્ટમ રજૂ કરી

મુંબઈ, 3 ઓક્ટોબર: નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ની સંપૂર્ણ માલિકીની પેટા કંપની NPCI ભારત બિલપે લિમિટેડે (NBBL) ભારત કનેક્ટ પ્લેટફોર્મ (અગાઉ બીબીપીએસ તરીકે જાણીતું) પર બિલર કેટેગરી તરીકે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)ને ઇન્ટિગ્રેટ કરવા માટે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. આ ઇન્ટિગ્રેશન સાથે વ્યક્તિગત રોકાણકારો ભારત કનેક્ટ-એનેબલ્ડ…

Read More

માર્કેટ લેન્સઃ ભારતીય શેરબજારોમાં પ્રારંભિક નરમાઇની દહેશત વચ્ચે NIFTY માટે સપોર્ટ 25722- 25646, રેઝિસ્ટન્સ 25890- 25983

અમદાવાદ, 3 ઓક્ટોબરઃ ઇઝરાયેલ- ઇરાન વોરની દહેશતને પચાવીને વૈશ્વિક શેરજારોએ સાધારણ સુધારાની ચાલ નોંધાવી હતી. ગિફ્ટ નિફ્ટી પણ નોમિનલ ઘટાડા સાથે રહ્યો હોવાથી ભારતીય શેરબજારોમાં પ્રારંભિક નરમાઇની દહેશત વચ્ચે NIFTY માટે સપોર્ટ 25722- 25646, રેઝિસ્ટન્સ 25890- 25983ની સપાટીઓ ધ્યાનમાં રાખવાની ટેકનિકલ નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે. મંગળવારે નિફ્ટીએ આગળની કેન્ડલમાં ઇન્સાઇડ રેન્જ ક્લોસ આપવા સાથે…

Read More

MARKET MONITOR FOR 3-10-24

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Read More

BROKERS CHOICE: JSWSTEEL, TATASTEEL, CIPLA, PETRONET, KPITTECH, SAIL, DABUR, TITAN

AHMEDABAD, 3 OCTOBER: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Nomura on JSW Steel: Initiate Buy on Company, target price at Rs 1220 (Positive) Nomura on Jindal Steel: Initiate Buy on Company, target price at Rs…

Read More