businessgujarat

સ્ટોક્સ ઇન ન્યૂઝઃ RPG લાઇફ, લેમન ટ્રી, ઈન્ફોસીસ, ભારતી એરટેલ

અમદાવાદ, 19 ઓક્ટોબર RPG લાઇફ: ચોખ્ખો નફો 29.5% વધી રૂ. 25.9 કરોડ/રૂ. 20 કરોડ, આવક રૂ. 153.6 કરોડ/રૂ. 134.8 કરોડ (પોઝિટિવ) ટીટાગઢ રેલ: ચોખ્ખો નફો 46.5% વધીને રૂ. 70.6 કરોડ/રૂ. 48.2 કરોડ, આવક રૂ. 935.5 કરોડ/રૂ. 607.1 કરોડ (YoY) પર 54.1% વધી(પોઝિટિવ) બજાજ ઓટો: ચોખ્ખો નફો 20.0% વધીને રૂ. 1836.0 કરોડ/રૂ. 1530.0 કરોડ, Q2 આવક…

Read More

ક્રૂડ, કરન્સી, કોમોડિટી ચાર્ટ એનાલિસિસઃ સોનાને $1934-1920ની રેન્જમાં સપોર્ટ, રેઝિસ્ટન્સ $1962-1974

અમદાવાદ, 19 ઓક્ટોબરઃ બુધવારના રોજ સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જે છ સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. ચાંદીના ભાવમાં પણ થોડો વધારો થયો છે, જે ત્રણ સપ્તાહની ટોચે પહોંચી ગયો છે. આ વધારો મુખ્યત્વે મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે સુરક્ષિત-હેવન એસેટ્સની સતત માંગને આભારી છે. ભૌગોલિક રાજકીય ઘટનાઓ પાછળ જો કે, ડોલર…

Read More

માર્કેટ મોર્નિંગઃ નિફ્ટી માટે 19631 પોઇન્ટની સપાટી જળવાય તે જરૂરી, તૂટે તો ફ્રેશ શોર્ટની શક્યતા

 અમદાવાદ, 19 ઓક્ટોબરઃ જિયો પોલિટિકલ ક્રાઇસિસ, ક્રૂડ અને કરન્સી માર્કેટમાં રૂપિયાની નબળાઇ ભારતી શેરબજારો ઉપર નેગેટિવ સેન્ટિમેન્ટ ખડું કરી રહ્યા છે. તેના કારણે જ બુધવારે સેન્સેક્સ 551 પોઇન્ટ તૂટી 65887 પોઇન્ટ અને નિફ્ટી 140 પોઇન્ટ ઘટી 19671 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યા હતા. પરંતુ નિફ્ટી 19631 પોઇન્ટની સપાટી ઉપર બંધ રહેવો જરૂરી હોવા છતાં ગુરુવારે પ્રિઓપન…

Read More

બ્રોકર્સ ચોઇસઃ PayTM, INDUSINDBANK, BAJAJ AUTO, ICICI LOMBARD ખરીદો, વીપ્રો, બંધન બેન્ક વેચો

અમદાવાદ, 19 ઓક્ટોબર ICICI લોમ્બાર્ડ /HSBC: કંપની પર બાય જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 1578. (પોઝિટિવ) ICICI લોમ્બાર્ડ / CLSA: કંપની પર બાય જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 1640. (પોઝિટિવ) બજાજ ઓટો /BofA: કંપની પર બાય જાળવી રાખો, રૂ. 5950. (પોઝિટિવ) ઇન્ડસઇન્ડ બેંક /BofA: બેંક પર બાય જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 1750(પોઝિટિવ) ઇન્ડસઇન્ડ બેંક/…

Read More

Q2FY24 RESULTS OF TODAY: ITC, NESTLEIND, CYIENT, HINDUNILVR, ULTACEMCO

AHMEDABAD, 19 OCTOBER Q2FY24 EARNING CALENDAR 19.10.2023: AARTIDRUGS, ACCELYA, COFORGE, CYIENT, EQUITASBNK, GANESHHOUC, HAVELLS, HFCL, HINDUNILVR, ITC, JSL, KIRLPNU, MASTEK, METROBRAND, MPHASIS, NESTLEIND, PVRINOX, RKFORGE, SOUTHBANK, TANLA, TATACOFFEE, TATACOMM, UBL, UDS, ULTRACEMCO, VOLTAS, WENDT COFORGE Rupee Revenue expected at Rs 2301 crore versus Rs 2221 crore EBIT expected to be seen at Rs 307 crore…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19607- 19543, રેઝિસ્ટન્સ 19788- 19905 ઇન્ટ્રા-ડે વોચઃ ગ્રાસીમ, PFC, ક્યુમિન્સ

અમદાવાદ, 19 ઓક્ટોબરઃ નિફ્ટી ફરી એકવાર 19850 પોઇન્ટની સપાટી ક્રોસ કરવામાં અને તેની ઉપર બંધ રહેવામાં નિષ્ફ ગયો છે. અત્રેથી વારંવાર ઉલ્લેખ કરાયો છે કે, નિફ્ટી આ લેવલ ક્રોસ કરી બંધ રહે પછી જ મધ્યમથી લાંબાગાળાના લેણનો વિચાર કરવો. ત્યાં સુધી માર્કેટમાં સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક સ્ટોપલોસ સાથેના ટ્રેડિંગની જ સ્ટ્રેટેજી અપનાવી રાખવી હિતાવહ રહેશે….

Read More

IRM ENERGYનો IPO પહેલા જ દિવસે 1.72 ગણો છલકાયો

વિગત ગણો ભરાયો ક્યૂઆઇબી 1.07 એનઆઇઆઇ 2.60 રિટેલ 1.79 કુલ 1.72 અમદાવાદ, 18 ઓક્ટોબરઃ IRM ENERGYનો આઇપીઓ પહેલા જ દિવસે 1.72 ગણો છલકાઇ ગયો છે. કંપનીને 1080000 શેર્સની ઓફર સામે 1,30,89,498 શેર્સ માટેની બીડ્સ મળી હોવાનું બીએસઇની વેબસાઇટ દર્શાવે છે. ઇશ્યૂનો ક્યૂઆઇબી પોર્શન 1.07 ગણો, એનઆઇઆઇ પોર્શન 2.60 ગણો, રિટેલ પોર્શન 1.79 ગણો ભરાઇ જવા…

Read More

InCred ફાયનાન્સિયલ સર્વિસીસ Rs 300 કરોડનો સિક્યોર્ડ એનસીડી પબ્લિક ઈશ્યુ યોજશે

અમદાવાદ,18 ઓક્ટોબર : InCred ફાયનાન્સિયલ સર્વિસીસ લિમિટેડે (અગાઉ KKR ઇન્ડિયા ફાયનાન્સિયલ સર્વિસીસે લિમિટેડ તરીકે ઓળખાતું હતું) 11 ઓક્ટોબર, 2023 ના રોજ Rs 1,000 ની ફેસ વેલ્યુના સુરક્ષિત, રેટ કરેલ, સૂચિબદ્ધ, રિડીમ કરવા યોગ્ય, અપરિવર્તનીય ડિબેન્ચરના જાહેર ઇશ્યૂ માટે તેનું પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યું છે. ઇશ્યૂ 25 ઓક્ટોબરે ખૂલી 7 નવેમ્બરના રોજ બંધ થાય છે. ક્રિસિલ રેટિંગ્સ…

Read More