businessgujarat

આજે જાહેર થનારા મહત્વના કંપની પરીણામો અને નિષ્ણાતોની નજરે અંદાજો જાણો

અમદાવાદ, 18 ઓક્ટોબર Q2FY24 EARNING CALENDAR 18.10.2023: ASTRAL, BAJAJ-AUTO, BANDHANBNK, ICICIGI, IIFL, INDUSINDBK, LTIM, OFSS, PERSISTENT, POLYCAB, SHOPERSTOP, TIPSINDLTD, TITAGARH, UTIAMC, WIPRO, ZEEL ASTRAL Revenue expected at Rs 1400 crore versus Rs 1171 crore EBITDA expected to be seen at Rs 237 crore versus Rs 144 crore EBITDA margin expected to be seen at 16.92%…

Read More

માર્કેટ મોર્નિંગઃ ઇન્ટ્રા-ડે વોચઃનિફ્ટી 19837 ક્રોસ થાય તો સ્ટ્રેટેજી સેલમાંથી બાય કરવા ટેકનિકલ એનાલિસ્ટ્સની સલાહઃ CANFINHOME, VTL, BPCL, LICI TATAMOTORS

અમદાવાદ, 18 ઓક્ટોબરઃ સેન્સેક્સે 261 પોઇન્ટના સુધારા સાથે 66428 પોઇન્ટ અને નિફ્ટીએ 79 પોઇન્ટના સુધારા સાથે 19811 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ટેકનિકલ રિપોર્ટ અનુસાર નિફ્ટીએ વોલેટિલિટી સાથે રેન્જબાઉન્ડ ટ્રેડ જારી રાખવા સાથે મહત્વનું રેઝિસ્ટન્સ 19850 એકવાર ક્રોસ કરવા કોશિશ કરી છે. ડેઇલી ચાર્ટ ઉપર જોવા મળે છે કે, ટોપ લેવલે પ્રેશર આવી જ રહ્યું…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19775- 19738, રેઝિસ્ટન્સ 19849- 19886, ઇન્ટ્રા-ડે વોચઃ આલ્કેમ, બર્જર પેઇન્ટ

અમદાવાદ, 18 ઓક્ટોબરઃ બુધવારે નિફ્ટી-50એ 19800 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ સપાટી ક્રોસ કરવા સાથે બંધ રહેવામાં સફળતા મેળવી છે. જે દર્શાવે છે કે, નિફ્ટી હવે 20000 પોઇન્ટ તરફ આગળ વધવાની તૈયારી કરે છે. દિવાળી કે ક્રિસમસ તે તો સમય જ બતાવશે કે, નિફ્ટી ઓલટાઇમ હાઇ કેટલા પોઇન્ટ  સુધીની સફર નોંધાવશે. પરંતુ શોર્ટ રન માટે નિફ્ટી માટે…

Read More

એક્ઝારો ટાઇલ્સની ગ્લોબલ ફૂટપ્રિન્ટ્સ વિસ્તારવાની યોજના

કંપની 30થી વધુ દેશોમાં તેના બિઝનેસ નેટવર્કને વિસ્તારશે; 2026માં રૂ. 450 કરોડની નિકાસનું લક્ષ્ય અમદાવાદ, 17 ઓક્ટોબર, 2023: ગુજરાત સ્થિત એક્ઝારો ટાઇલ્સ લિમિટેડ આગામી 3-4 વર્ષોમાં નિકાસ વ્યવસાય વધારવા માટે આંતરરાષ્ટ્રીય બજારોમાં તેના ડીલર નેટવર્કને વિસ્તારવા, યુરોપ, યુએસએ અને અન્ય વ્યૂહાત્મક સ્થળોએ નજીકના ભવિષ્યમાં વિસ્તરણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. કંપનીને યુએસએમાં યોજાયેલ…

Read More

IPO: Tata Technologiesનો આઈપીઓ 21 નવેમ્બરે, ટાટા મોટર્સ રૂ. 1600 કરોડના શેર્સ વેચશે

અમદાવાદ, 17 ઓક્ટોબરઃ ટાટા ગ્રૂપની ટાટા ટેક્નોલોજીસનો IPO 21થી 24 નવેમ્બર દરમિયાન લોન્ચ થવા જઈ રહ્યો છે. 16300 કરોડની વેલ્યૂએશનના આધારે ટાટા ટેક્નોલોજીસના આઈપીઓની ઈશ્યૂ સાઈઝ રૂ. 3800-4000 કરોડની વચ્ચે રહેવાનો અંદાજ છે. જો કે, હજી કંપનીએ ઈશ્યૂ સાઈઝ અને પ્રાઈસ બેન્ડ જારી કરી નથી. બીજી બાજુ ટાટા ટેક્નોલોજીસના આઈપીઓ પહેલાં ટાટા મોટર્સે ટાટા ટેક્નોલોજીસનો…

Read More

વરેનિયમ ક્લાઉડ: H1FY24 સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો, વાર્ષિક ધોરણે 265% વધી રૂ.96.25 કરોડ

મુંબઈ, 17 ઓક્ટોબર: મુંબઈ સ્થિત ટેક્નોલોજી સોલ્યુશન્સ કંપની, વરેનિયમ ક્લાઉડ લિમિટેડે કુલ આવક અને ચોખ્ખા નફામાં મજબૂત વૃદ્ધિ સાથે બિઝનેસ ઓપરેશન્સમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. કંપનીએ સપ્ટેમ્બર 2023ના રોજ પૂરા થયેલા નાણાંકીય વર્ષ 23-24ના છ મહિના (પ્રથમ અર્ધવાર્ષિક ગાળો) માટે રૂ. 96.25 કરોડનો સ્ટેન્ડઅલોન ધોરણે ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જેની સામે નાણાંકીય વર્ષ 22-23ના પ્રથમ…

Read More

Titan Company નોન સિક્યોર્ડ એનસીડી મારફત રૂ. 2500 કરોડ એકત્ર કરશે

અમદાવાદ, 17 ઓક્ટોબરઃ ટાટા ગ્રૂપની વોચ એન્ડ વેયરેબલ કંપની ટાઈટન કંપનીએ પ્રાઈવેટ પ્લેસમેન્ટ મારફત રૂ. 2500 કરોડનો નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCD) જારી કરશે. કંપનીએ NCD ઇશ્યૂની શરતો અને ફાળવણીને અંતિમ રૂપ આપવા માટે બોર્ડ કમિટીને સત્તા સોંપી છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં, બેન્કો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી રૂ. 1,000 કરોડ સુધી લાંબા ગાળાના નોન સિક્યોર્ડ ડેટ…

Read More

IRM Energyના IPOનો બુધવારે પ્રારંભ, બ્રોકર્સની એપ્લાય માટે સલાહ, ગ્રે પ્રિમિયમ રૂ. 80 આસપાસ

480-505ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 545.40 કરોડ એકત્ર કરશે ઈશ્યૂ 18-20 ઓક્ટોબર સુધી ખૂલ્લો રહેશે, લિસ્ટિંગ 31 ઓક્ટોબરે શક્યતા અમદાવાદ, 17 ઓક્ટોબરઃ અમદાવાદ સ્થિત અને ફાર્માસ્યુટીકલ સેક્ટરની ટોચની કંપનીઓ પૈકી એક કેડિલા હેલ્થકેર સમર્થિત આઈઆરએમ એનર્જી (IRM Energy IPO)નો આઈપીઓ આવતીકાલે ખૂલવા જઈ રહ્યો છે. કંપનીએ રૂ. 480-505ની પ્રાઈસ બેન્ડ નિર્ધારિત કરી છે. રોકાણકારે માર્કેટ…

Read More