businessgujarat

MCX: કોટન-ખાંડી વાયદા રૂ.500 નરમ, સોના-ચાંદી ઘટ્યા

મુંબઈ, 10 ઓક્ટોબરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 3,93,907 સોદાઓમાં કુલ રૂ.38,548.53 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,957.46 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 31584.76 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 52,284 સોદાઓમાં રૂ.3,985.03 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના…

Read More

Hurun India Rich List: મુકેશ અંબાણી ફરી સૌથી ધનિક ભારતીય, અદાણીની સંપત્તિ 57% ઘટી

ક્રમ ધનિક સંપત્તિ crore તફાવત 1 Mukesh Ambani& family ₹808700 2% 2 Gautam Adani& family ₹474800 -57% 3 Cyrus Poonawalla& family ₹278500 36% 4 Shiv Nadar & family ₹228900 23% 5 Gopichand Hinduja& family ₹176500 7% 6 Dilip Shanghvi ₹164300 23% 7 LN Mittal& family ₹162300 7% 8 RadhakishanDamani& family ₹143900 -18% 9 Kumar MangalamBirla&…

Read More

રિંગ ધ બેલ સેરેમની સાથે NSEએ વિશ્વ રોકાણકાર સપ્તાહની ઊજવણી કરી

મુંબઇ, 10 ઓક્ટોબરઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ વર્લ્ડ ઈન્વેસ્ટર વીક 2023 (ડબ્લ્યુઆઈડબ્લ્યુ)ની વૈશ્વિક ઊજવણીમાં તેની સહભાગિતા જાહેર કરી છે. આ વર્ષે, વિશ્વ રોકાણકાર સપ્તાહ 09 ઓક્ટોબર, 2023થી 15 ઓક્ટોબર, 2023 સુધી ઊજવવામાં આવી રહ્યું છે. વિશ્વ રોકાણકાર સપ્તાહ વાર્ષિક ધોરણે ઉજવવામાં આવે છે. તે એક વૈશ્વિક અભિયાન છે જે રોકાણકારોના શિક્ષણ અને સંરક્ષણને પ્રોત્સાહન આપે…

Read More

ઈક્વિટી અને બોન્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અંડરપરફોર્મન્સ રેટ 3,5 વર્ષના ગાળામાં ઊંચા રહ્યા

મુંબઈ, 10 ઓક્ટોબર: ઇન્ડેક્સ પ્રોવાઈડર એસએન્ડપી ડાઉ જોન્સ ઈન્ડાઈસિસે (“S&P DJI”) 2023ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે તેના એસએન્ડપી સૂચકાંકો વિરુદ્ધ એક્ટિવ ફંડ્સ (SPIVA®) ઇન્ડિયા સ્કોરકાર્ડના પરિણામો જાહેર કર્યા હતા. SPIVA સ્કોરકાર્ડ 2023ના પ્રથમ છ મહિનામાં વિવિધ ફંડ કેટેગરીમાં ભારતમાં એક્ટિવ મેનેજરોનું વિવિધ પ્રદર્શન દર્શાવે છે. મોટાભાગના ભારતીય ઇક્વિટી લાર્જકેપ ફંડ્સ તેમના બેન્ચમાર્કને હંફાવવામાં નિષ્ફળ રહ્યા…

Read More

Defence Stocks: મઝાગોન ડોક 7% ઉછળ્યો, અન્ય ડિફેન્સ  શેરોમાં પણ તેજી

ડિફેન્સ શેરોમાં તેજી શેર બંધ ઉછાળો Bharat Electronics 139.80 3.02% BHEL 131.15 3.80% Bharat Forge 1112.75 2.79% Solar Industries 5226.40 1.37% DCX Systems 300 1.28% MTAR Technologies 2552 1.06% (સ્રોતઃ BSE) અમદાવાદ, 10 ઓક્ટોબરઃ ભારતીય શેરબજારોમાં આજે સુધારાના માહોલ વચ્ચે ડિફેન્સ શેરોમાં તેજી જોવા મળી હતી. જેની પાછળનું એક કારણ ઈઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ…

Read More

RBZ Jewellers અને Credo Brandsના IPOને સેબીની મંજૂરી

અમદાવાદ, 10 ઓક્ટોબરઃ આઈપીઓના ઘોડાપુરમાં વધુ બે આઈપીઓને સેબીએ મંજૂરી આપી છે. જેમાં અમદાવાદ સ્થિત RBZ જ્વેલર્સને અંદાજિત રૂ. 100 કરોડનો ફ્રેશ ઈશ્યૂ, જ્યારે ક્રેડો બ્રાન્ડ્સને ઓફર ફોર સેલ હેઠળ આઈપીઓ લાવવા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ની મંજૂરી મળી છે.   અમદાવાદ સ્થિત આરબીઝેડ જ્વેલર્સે જૂન 2023માં સેબી સમક્ષ જૂન, 2023માં IPO ડ્રાફ્ટ…

Read More

સ્ટોક્સ ઇન ન્યૂઝઃ ટાટા સ્ટીલ, ગ્લેનમાર્ક લાઇફ, સિપલા, સ્ટાર હેલ્થ, પરસિસ્ટન્સ સિસ્ટમ્સ

મુંબઇ, 10 ઓક્ટોબર આઇઆરએમ એનર્જીઃ કંપનીના આઇપીઓ માટે એન્કર ઓફર તા. 17 ઓક્ટોબરે યોજાશે GR ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ અને પટેલ એન્જિનિયરિંગ: JV એ NHPC સાથે રૂ. 3,637.12 કરોડ કરાર કરાર અમલમાં મૂક્યો (પોઝિટિવ) માઝાગોન ડોક: કંપનીએ 10 બહુહેતુક પાવર જહાજો માટે યુરોપિયન ક્લાયન્ટ સાથે ઉદ્દેશ્ય પત્ર પર હસ્તાક્ષર કર્યા (પોઝિટિવ) દિલીપ બિલ્ડકોન: કંપનીએ ધ વોટર રિસોર્સીસ ઝોન,…

Read More

બ્રોકર્સ ચોઇસઃ લ્યૂપિન, સિપલા, ડો. રેડ્ડી, સન ફાર્મા, એસ્કોર્ટ્સ, GSPL, ટાઇટન, ઝાયડસ લાઇફ

મુંબઇ, 10 ઓક્ટોબર લ્યુપિન /મેક્વેરી: કંપની પર આઉટપર્ફોર્મ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 1275 પર વધારો. (પોઝિટિવ) ઓરો ફાર્મા /મેક્વેરી: કંપની પર આઉટપર્ફોર્મ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 1000 પર વધારો (પોઝિટિવ) આલ્કેમ / મેક્વેરી: કંપની પર આઉટપર્ફોર્મ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 3175 પર વધારો. (પોઝિટિવ) Cipla: /મેકક્વેરી કંપની પર આઉટપર્ફોર્મ જાળવી રાખે છે,…

Read More