businessgujarat

માર્કેટ મોર્નિંગઃ નિફ્ટી 19839 ક્રોસ કરે પછી જ મોટી તેજીની શક્યતા, અન્યથા 19784 નીચે રમે તો….

અમદાવાદ, 12 ઓક્ટોબરઃ બુધવારે સેન્સેક્સે 393 પોઇન્ટના સુધારા સાથે 66473 પોઇન્ટની સપાટી અને નિફ્ટીએ 121 પોઇન્ટની આગેકૂચ સાથે 19811 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. સવારે નિફ્ટી-50એ ગેપઅપ ઓપનિંગ સાથે દિવસ દરમિયાન 19800 પોઇન્ટની સપાટી જાળવી રાખવા સાથે રિલાયન્સ અને એચડીએફસી બેન્કની આગેવાની હેઠળ એકવાર સુધારો હાંસલ કર્યા બાદ માર્કેટને રેન્જબાઉન્ડ રાખ્યું હતું. સ્ટોક્સબોક્સના ટેકનિકલ એનાલિસિસ…

Read More

બ્રોકર્સ ચોઇસઃ હેવી પ્રેફરન્સ TCS ઉપર, ઝોમેટો, ટાટા સ્ટીલ અને TVS મોટર્સ ઉપર રાખો વોચ

અમદાવાદ, 12 ઓક્ટોબરઃ   નોમુરા /UBL: કંપની પર બાય શરૂ કરો, લક્ષ્ય કિંમત રૂ. 1935(પોઝિટિવ) TVS મોટર્સ /UBS: કંપની પર બાય જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 1850પર વધારો (પોઝિટિવ) Kfin Tech /Jefferies: કંપની પર બાય જાળવી રાખો, Rs 560ના દરે લક્ષ્ય ભાવ વધારવો. (પોઝિટિવ) ICICI / Zomato: બાય ઓન કંપની જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ….

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19764- 19720, રેઝિસ્ટન્સ 19848- 19885, ઇન્ટ્રા-ડે વોચઃ JSW સ્ટીલ, SRF

અમદાવાદ, 12 ઓક્ટોબરઃ નિફ્ટીએ 20 દિવસીય એવરેજની ઉપર અને 3 સપ્તાહની ટોચે પહોંચીને ઇન્ડિકેશન આપ્યું છે કે, માર્કેટમાં સુધારાની આગેકૂચ જારી રાખી શકે છે. નવી સુધારાની ચાલમાં નિફ્ટી નવી ઊંચાઇ પણ હાંસલ કરી શકે તેવી શક્યતા રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિલ રિપોર્ટ જણાવે છે. નીચામાં નિફ્ટી માટે હવે 19550- 19625 મહત્વની ટેકાની સપાટી બની રહે તેવી શક્યતા…

Read More

TCS Q2 Results: ચોખ્ખો નફો 9% વધ્યો, 17 હજાર કરોડની શેર બાયબેક, ડિવિડન્ડ પણ જારી

TCS Q2 Results At A Glance વિગત Q2-23 તફાવત ચોખ્ખો નફો 11342 8.7% કુલ આવક 59692 7.9% ડિવિડન્ડ રૂ. 9 શેરદીઠ બાયબેક રૂ. 17000 હજાર કરોડ રૂ. 4150 શેરદીઠ અમદાવાદ, 11 ઓક્ટોબરઃ દેશની ટોચની આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)એ 11 ઓક્ટોબરના રોજ ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 11,342 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે….

Read More

MCX: સોનાનો વાયદો રૂ.339 અને ચાંદીમાં રૂ.747નો ઉછાળો, ક્રૂડ રૂ.21 ડાઉન

મુંબઈ, 11 ઓક્ટોબરઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 73,957 સોદાઓમાં રૂ.5,347.66 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.57,619ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.57,995 અને નીચામાં રૂ.57,600ના મથાળે અથડાઈ રૂ.339 વધી રૂ.57,968ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8…

Read More

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ: હમાસે દિલ્હીમાંથી 4 કરોડના બિટકોઇન્સ ચોર્યા, 3 આતંકવાદી જૂથોને ક્રિપ્ટોમાં મોટાપાયે ફંડિંગ

નવી દિલ્હી, 11 ઓક્ટોબરઃ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ક્રિપ્ટોકરન્સી ચોરીના કેસની તપાસ કરી રહી છે, જ્યાં પશ્ચિમ દિલ્હીના એક વેપારીના ક્રિપ્ટો વૉલેટમાંથી લગભગ 4 કરોડ રૂપિયાની ચોરી થઈ હતી. ઇઝરાયેલની ગુપ્તચર એજન્સી મોસાદે આતંકવાદી જૂથો દ્વારા સંચાલિત શંકાસ્પદ વોલેટ્સ વિશેની માહિતી શેર કરતાં જાણવા મળ્યુ છે કે, ચોરાયેલી ક્રિપ્ટો સંપત્તિ હમાસની સાયબર આતંકવાદ વિંગ દ્વારા સંચાલિત વૉલેટમાં ટ્રાન્સફર…

Read More

Q2રિઝલ્ટ પૂર્વે PAYTM 2.36% ઊછળી વર્ષની ટોચે, બ્રોકરેજ ફર્મ્સનો ટાર્ગેટઃ રૂ. 1000-1100 વચ્ચે

Paytm પર બુલિશ બ્રોકરેજ એક નજરે બ્રોકરેજ ફર્મ ટાર્ગેટ મોતીલાલ ઓસવાલ સિક્યુ. 1000 યસ સિક્યુરિટીઝ 1025 બર્નસ્ટીન 1100 અમદાવાદ, 11 ઓક્ટોબર: One 97 Communications Ltd (PAYTM)ના શેરમાં ફુલ ગુલાબી તેજી જામી છે. ચાલુ કેલેન્ડર 2023માં અત્યારસુધીમાં આ શેર 83 ટકા વધી ગયો છે. કંપનીનો આઇપીઓ તા. 18 નવેમ્બર-2021ના રોજ રૂ. 2150ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ….

Read More

સપ્ટેમ્બરમાં SIPમાં રૂ.16402 કરોડનો રેકોર્ડ ફ્લો, ETFનો  ફાળો બમણો વધ્યો

અમદાવાદ, 11 ઓક્ટોબરઃ સપ્ટેમ્બર માસ દરમિયાન મ્યુચ્યુઅલ ફંડ્સમાં સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIPs)માં ભંડોળ પ્રવાહ રૂ. 16402 કરોડની સર્વોચ્ચ સપાટીએ નોંધાયો છે. જે અગાઉ રૂ. 15814 કરોડ રહ્યો હતો. એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI) ના ડેટા અનુસાર, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETFs)નો પ્રવાહ માસિક ધોરણે રૂ. 1,863 કરોડથી વધી રૂ. 3,243 કરોડ બમણી વૃદ્ધિ સાથે…

Read More