businessgujarat

ઈન્ડેલ મનીએ ફોરેન એક્સચેન્જ બિઝનેસ માટે RBI લાયન્સ મેળવ્યું

મુંબઈ, 3 ઓક્ટોબર: ઈન્ડેલ કોર્પોરેશન અને નોન-બેન્કિંગ ફાઈનાન્સ કંપની (NBFC)ની ફ્લેગશિપ કંપની ઈન્ડેલ મનીને ફોરેન એક્સચેન્જ બિઝનેસ શરૂ કરવા મંજૂરી મેળવી છે. તેને ફોરેન કરન્સી બેન્ક નોટ્સનું કન્વર્ઝન, ટ્રાવેલ મની કાર્ડ્સ, અને લાયસન્સ હેઠળ આઉટવર્ડ રેમિટન્સ પ્રક્રિયા સહિત ફોરેન એક્સચેન્જ બિઝનેસને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી અધિકૃત ડીલર (AD-ઓથોરાઈઝ્ડ ડીલર) કેટેગરી-II લાયસન્સ પ્રાપ્ત થયું…

Read More

તાતા AIGએ સિનિયર સિટિઝન્સ માટે વ્યાપક હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી એલ્ડર કેર લોન્ચ કરી

મુંબઈ, 3 ઓક્ટોબર: તાતા AIG જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડે વરિષ્ઠ નાગરિકો માટે વ્યાપક હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી તાતા AIG એલ્ડર કેર શરૂ કરવાની જાહેરાત કરી છે જેમાં વિવિધ મેડિકલ કવરેજ, અનેક હોમ કેર, પ્રિવેન્ટિવ હેલ્થ અને વેલનેસ ફીચર્સનો સમાવેશ થાય છે. તાતા AIG એલ્ડર કેર પ્રોડક્ટ 61 વર્ષ અને તેથી વધુ વયની વ્યક્તિઓની વિવિધ હેલ્થકેર જરૂરિયાતોને…

Read More

મોતીલાલ ઓસવાલ AMCએ NIFTY 500 ETF શરુ કર્યો

મુંબઈ, 3 ઓક્ટોબર: મોતીલાલ ઓસવાલ એસેટ મેનેજમેન્ટ કંપની (એમઓAMC) એ મોતીલાલ ઓસવાલ NIFTY 500 ETF શરુ કરવાની જાહેરાત કરી છે. આ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડનો હેતુ રોકાણકારોને ભારતના લિસ્ટેડ બજાર મૂડીકરણના 90%થી વધુમાં રોકાણ કરવાનો છે. ETF 6 ઠ્ઠી ઓક્ટોબરે NSE પર લિસ્ટેડ થવાની અપેક્ષા છે; ટ્રેડિંગ પ્રતીક MONIFTY500 છે. મોતીલાલ ઓસવાલ NIFTY 500 ETF, NIFTY 500…

Read More

પોપ્યુલર વ્હીકલ્સે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 3 ઓક્ટોબરઃ ઓટોમોબાઈલ ડીલર પોપ્યુલર વ્હીકલ્સ એન્ડ સર્વિસીસ લિમિટેડએ બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સાથે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની રૂ. 250 કરોડ સુધીના ઇક્વિટી શેર્સ (મૂળ કિંમત રૂ. 2)ના ફ્રેશ ઇશ્યૂ અને 14,275,401 ઇક્વિટી શેર્સ સુધીના ઓફર ફોર સેલ (OFS) દ્વારા ભંડોળ ઊભું કરવાની યોજના…

Read More

Vedanta Demerger: વેદાંતાનો શેર 4 ટકા ઉછળ્યો, જાણો બ્રોકરેજ હાઉસ શું કહી રહ્યા છે

અમદાવાદ, 3 ઓક્ટોબરઃ વેદાંતા ગ્રૂપના ડિમર્જરના સમાચારને કારણે શેરમાં તેજી જોવા મળી છે. બીએસઈ ખાતે આજે શેર 4.5 ટકાથી વધુ ઉછળી 233.80ની ઈન્ટ્રા ડે ટોચે પહોંચ્યો હતો. માર્કેટ બંધ થવાના અડધા કલાક પહેલાં 3.75 ટકા સુધારા સાથે 230.85 પર ટ્રેડ થઈ રહ્યો હતો. વૈશ્વિક બ્રોકરેજ CLSAએ વેદાંતાને આઉટપરફોર્મ રેટિંગ, જ્યારે નુવામાએ તેને હોલ્ડ કરવા માટે…

Read More

IL&FSએ લેણદારોને રૂ. 35,650 કરોડ ચૂકવ્યા, વધુ રૂ. 22 હજાર કરોડના ડેટ રિઝોલ્યુશન્સ પર કામગીરી

નવી દિલ્હી, 3 ઓક્ટોબરઃ દેવાના બોજા હેઠળ બેન્કરપ્ટ થયેલા આઈએલએન્ડએફએસ બોર્ડે રિઝોલ્યુશન પ્લાન મુજબ બાકી દેવાની ચૂકવણી કરી રહી છે. કંપનીએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, કંપનીએ 30 સપ્ટેમ્બર સુધીમાં એસેટ મોનેટાઈઝેશન, બેન્કો દ્વારા ઓટો ડેબિટ અને અન્ય સંસ્થાઓના દેવાં પૈકી રૂ. 35,650 કરોડનું દેવુ ચૂકવી આપ્યું છે. રિઝોલ્યુશન પ્લાન મુજબ, નવા સ્થપાયેલા IL&FS…

Read More

Gold And Silver Rates: સપ્ટેમ્બરમાં સોનાનો વાયદો રૂ.2,269 અને ચાંદીમાં રૂ. 5,825નો કડાકો

સોના-ચાંદી બજારની સ્થિતિ વિગત એક માસમાં કડાકો છેલ્લો બંધ ભાવ સોનું 1850 59400 ચાંદી 3000 71500 Gold (MCX) 2269 57105 Silver (MCX) 5599 69857 મુંબઈ, 3 ઓક્ટોબરઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ ખાતે સોના અને ચાંદીના વાયદામાં છેલ્લા એક માસથી મંદી જોવા મળી છે. સપ્ટેમ્બરમાં સોનાનો વાયદો રૂ. 2269 અને ચાંદીનો વાયદો રૂ. 5825…

Read More

IPO Listing: JSW ઈન્ફ્રાએ 20 ટકા પ્રિમિયમે, મનોજ વૈભવના આઈપીઓનું ફ્લેટ લિસ્ટિંગ

અમદાવાદ, 3 ઓક્ટોબરઃ પ્રાઈમરી માર્કેટમાંથી આજે બે આઈપીઓએ લિસ્ટિંગ કરાવ્યું છે. જેમાં રોકાણકારો માટે આશાનું કિરણ જેએસડબ્લ્યૂ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આઈપીઓએ 20.17 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ કરાવ્યું છે. બીજી બાજુ મનોજ વૈભવે રૂ. 215ની ઈશ્યૂ પ્રાઈઝના લેવલે જ ફ્લેટ લિસ્ટિંગ કરાવ્યું છે. JSW Infrastructure IPO Listing gain જેએસડબ્લ્યૂ ગ્રૂપની 13 વર્ષ બાદ લિસ્ટેડ થનાર જેએસડબ્લ્યૂ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રૂ. 119ની…

Read More