મહિન્દ્રા મેન્યુલાઇફ મ્યુ. ફંડની પાવર SIP સુવિધા
મુંબઈ, 10 જુલાઇ: મહિન્દ્રા મેન્યુલાઇફ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે મહિન્દ્રા મેન્યુલાઇફ મ્યુચ્યુઅલ ફંડની યોજના(ઓ) હેઠળ ‘પાવર SIP’ નામની નવી સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સુવિધા સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) અને સિસ્ટમેટિક વિથડ્રોલ પ્લાન (SWP)ની વિશેષતાઓ અને લાભોને જોડે છે, જે રોકાણકારોને આવકના સ્થિર પ્રવાહ (SWP)ના સ્વરૂપમાં ચક્રવૃદ્ધિની શક્તિ (SIP)ના મહત્તમ લાભો મેળવવા માટે…
