businessgujarat

સુઝલોન એનર્જી 52 સપ્તાહની ટોચે, એક વર્ષમાં 255% ઉછળ્યો

અમદાવાદ, 12 સપ્ટેમ્બરઃ સતત લેવાલીના આકર્ષણ અને કંપની વિષયક રોજ આવતાં પ્રોત્સાહક અહેવાલોના પગલે સુઝલોનનો શેર આજે સતત ત્રીજા દિવસે નવી ટોચે આંબી ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર સુઝલોન એનર્જીનો શેર સતત ત્રીજા દિવસે વધીને રૂ. 86.04ની નવી 52 સપ્તાહની ટોચે પહોંચ્યો હતો. અગાઉના બે સત્રોમાં મલ્ટિબેગર સ્ટોક 5 ટકાની ઉપલી સર્કિટ નોંધાવ્યા…

Read More

યસ બેંકના હિસ્સાનું વેચાણ ફરી ઘોંચમાં પડ્યું

મુંબઇ, 12 સપ્ટેમ્બરઃ યસ બેંકના હિસ્સાનું વેચાણ અટકી ગયું છે કારણ કે ભારતીય રિઝર્વ બેંક (RBI)ને વિદેશી બેંકની બહુમતી માલિકી રહે તે માન્ય નથી, તેમ આ ઘટનાક્રમથી વાકેફ વ્યક્તિએ નામ નહિં આપવાની શરતે જણાવ્યું હતું. એસએમબીસી આ અંગે આરબીઆઈ સાથે સીધી વાટાઘાટ કરી રહી છે, પરંતુ રિઝર્વ બેંક માલિકી નિયંત્રણ મુદ્દે તૈયાર નથી તેમ જાણકારોએ…

Read More

Minda Corp શેર, કન્વર્ટિબલ સિક્યોરિટીઝ મારફત રૂ. 1,000 કરોડ એકત્ર કરશે

અમદાવાદ, 12 સપ્ટેમ્બરઃ ઓટો કમ્પોનન્ટ્સ ઉત્પાદક Minda Corp ltd. ને નવી સિક્યોરિટીઝ ઇશ્યુ કરીને રૂ. 1,000 કરોડ સુધી એકત્ર કરવા માટે બોર્ડની મંજૂરી મળી છે. ગુરુવાર, 12 સપ્ટેમ્બરના રોજ મળેલી બોર્ડ મીટિંગમાં લેવાયેલો નિર્ણય, શેરની પ્રેફરન્શિયલ એલોટમેન્ટ અથવા ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ (QIP) અથવા બંનેના સંયોજન સહિત ભંડોળ ઊભું કરવા માટેના બહુવિધ સંભવિત માર્ગોને મંજૂરી આપે…

Read More

Mayukh Dealtrade રાઇટ્સ ઇશ્યૂ દ્વારા રૂ.49 કરોડ એકત્ર કરશે

મુંબઈ, 12 સપ્ટેમ્બર, 2024 : મયૂખ ડીલટ્રેડ લિમિટેડ રાઇટ ઇશ્યૂ દ્વારા ઇક્વિટી શેર્સ ઇશ્યૂ કરીને રૂ. 49 કરોડ સુધીનું ભંડોળ ઊભું કરી રહી છે. બોર્ડે 1 સામે 5 શેર્સ સ્ટોક સ્પ્લિટને પણ મંજૂરી આપી હતી; રૂ. 5ની ફેસ વેલ્યુના 1 ઇક્વિટી શેરને રૂ. 1ની ફેસ વેલ્યુના 1 ઇક્વિટી શેરના સબ-ડિવિઝન લેખે રૂ. 5ના 5 શેર્સ…

Read More

MARKET LENS: નિફ્ટી માટે સપોર્ટ 24381- 24744, રેઝિસ્ટન્સ 25060- 25201

અમદાવાદ, 12 સપ્ટેમ્બરઃ નિફ્ટી 25150 પોઇન્ટના નજીકના અને 25300 પોઇન્ટના મહત્વનારેઝિસ્ટન્સ લેવલને ક્રોસ કરવામાં વારંવાર નિષ્ફળ જઇ રહ્યો છે. સાથે સાથે 24850- 24800ના મહત્વના સપોર્ટને જાળવી પણ રહ્યો છે. જે દર્શાવે છે કે માર્કેટ કોઇ પોઝિટિવ કે નેગેટિવ સમાચારની રાહમાં છે. આ પાર કે પેલે પારમાં હાલના સંજોગો આ પાર અર્થાત્ સુધારાની આગેકૂચને સપોર્ટ કરે…

Read More

Stocks in News: NBCC, INDIGO, GUJFLURO, LUPIN, NAZARA, ADANIPORT, HONASA, SBI

AHMEDABAD, 12 September: NBCC: Company collaborates with MTNL to develop 13.88 acres of land parcel in New Delhi. The project is valued at ₹1,600 cr (Positive) GE T&D: Company bags order worth €55 m from Grid Solutions Middle East FZE, Dubai (Positive) IndiGo: Company aims to be a global airline player by 2030, says CEO…

Read More

MARKET MONITOR FOR 12-9-24

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Read More