નિફ્ટી 18550ના રેઝિસ્ટન્સની નીચે, સેન્સેક્સમાં 347 પોઇન્ટનું કરેક્શન
અમદાવાદ, 31 મેઃ ભારતીય શેરબજારોએ ચાર દિવસની ચાંદની બાદ ફરી એકવાર પ્રોફીટ બુકીંગ ઘનઘોરનો અનુભવ કર્યો હતો. જેમાં સેન્સેક્સે 347 પોઇન્ટનું ધોવાણ નોંધાવ્યું હતું. વૈશ્વિક બજારમાં નબળા સેન્ટિમેન્ટ વચ્ચે બુધવારે સ્થાનિક શેરબજારોમાં ઘટાડો નોંધાયો હતો. BSE સેન્સેક્સ ઈન્ટ્રા ડે એક તબક્કે 668.11 પોઈન્ટ તૂટ્યો હતો. જો કે, અંતે 346.89 પોઈન્ટ (0.55 ટકા)ના ઘટાડા સાથે 62,622.24…
