businessgujarat

સ્ટોક ઇન ફોકસઃ KEC ઇન્ટરનેશનલ, ઇપ્કા લેબ્સ, AU બેન્ક , PEL

અમદાવાદ, 2 જૂનઃ KEC International (CMP 531) – KEC is well-placed to capitalize on the current industrial upcycle in India and a revival in overseas markets. Railway and civil segments have emerged as the key drivers, which accounted for ~44% of its current order book as of 3QFY23 from just 8% in FY15. Considering strong…

Read More

HDFC બેંકે ગ્લોબલ ટ્રેડ એન્ડ ફોરેક્સ ટૉક્સ નામની લર્નિંગ-કમ-એન્ગેજમેન્ટ પહેલ લૉન્ચ કરી

ભારતની વિદેશ વ્યાપાર નીતિ 2023 અંગેની ઊંડાણપૂર્વકની જાણકારી શૅર કરવા માટે ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડિરેક્ટર જનરલ ઑફ ફોરેન ટ્રેડ માનનીય શ્રી સંતોષકુમાર સારંગી (આઇએએસ)ની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું નાણાકીય વર્ષ 2023-2024 દરમિયાન વિષય નિષ્ણાતો તથા વૈશ્વિક વ્યાપાર અને વિદેશી હૂંડિયામણના ક્ષેત્રમાં તજજ્ઞતા ધરાવતા અગ્રણીઓની સાથે સમગ્ર ભારતમાં અવારનવાર ફીઝિકલ તેમજ…

Read More

ફન્ડ હાઉસિસની ભલામણ:  prestige, bajaj finance and MCX ખરીદો

અમદાવાદ, 2 જૂનઃ વિવિધ બ્રોકરેજ હાઉસ અને ફન્ડ હાઉસ દ્વારા બજાજ ફાઇનાન્સ, પ્રેસ્ટીજ, ગ્રાસિમ, આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ, એમસીએક્સ ખરીદવા માટે ભલામણ કરાઇ છે. તો બજાજ ઓટો અને ટ્રેન્ટ માટે નેચરલ રેટિંગ અપાઇ રહ્યું છે. ટેકનિકલ, ફન્ડામેન્ટલ એનાલિસિસ તેમજ માર્કેટ ફેન્સીને ધ્યાનમાં રાખીને અપાયેલી આ ભલામણો અંગે રોકાણકારો યોગ્ય અભ્યાસ અને નિષ્ણાતની સલાહ લઇને ખરીદી- વેચાણ કે…

Read More

નિફ્ટી માટે 18470 ટેકાની સપાટીઃ ટાટા કન્ઝ્યુમર્સ, માર્કસન્સ, ઝાયડસ લાઇફ ઉપર રાખો વોચ

અમદાવાદ, 2 જૂનઃ ગુરુવારે સેન્સેક્સ – નિફ્ટીએ ડાઉનવર્ડ ચાલ જારી રાખવા સાથે મહત્વની ટેકાની સપાટીઓ ગુમાવી હોવા છતાં માર્કેટબ્રેડ્થ અને માર્કેટ સેન્ટિમેન્ટ ફરી પોઝિટિવ અને વેલ્યૂ બાઇંગના બન્યા છે. તે જોતાં શુક્રવારે નિફ્ટીએ 18470 પોઇન્ટની મહત્વની ટેકાની સપાટી જાળવી રાખવી જરૂરી રહેશે. ઉપરમાં 18600- ક્રોસ કરી જાય તો ફરી તેજીની આગેકૂચ જોવા મળી શકે છે….

Read More

Stocks in News: કોલ ઇન્ડિયાના ઓએફએસને 3.457 ગણો રિસ્પોન્સ

અમદાવાદ, 2 જૂનઃ કોલ ઇન્ડિયાના ઓફર ફોર સેલ ઇશ્યૂને 3.457 ગણો રિસ્પોન્સ મળ્યો છે. મારૂતિ સુઝુકીના મે માસના વેચાણોમાં 9.3 ટકા વૃદ્ધિ નોંધાઇ છે. આઇશર મોટરના રોયલ એન્ફિલ્ડના વેચાણોમાં 22 ટકા વૃધ્ધિ નોંધાઇ છે. પારસ ડિફેન્સે ઇઝરાયલ સ્થિત કંપની સાથે સંયુક્ત સાહસની જાહેરાત કરી છે. એનએસઇ અને બીએસઇએ અદાણી એન્ટરપ્રાઇસના શેર્સને short-term ASM frameworkમાંથી દૂર…

Read More

પ્રોફીટ બુકિંગ: SENSEX-194 , નિફ્ટી 18500 નીચે

અમદાવાદ, 1 જૂનઃ ભારતીય શેરબજારોમાં સતત બીજા દિવસે પણ હેવી પ્રોફીટ બુકિંગ પ્રેશર જારી રહ્યું હતું. તેના કારણે તમામ ઇકો- ફન્ડામેન્ટલ્સ મજબૂત છતાં માર્કેટ સેન્ટિમેન્ટ ઘટાડાનું રહ્યું હતું. તેના કારણે સેન્સેક્સ 194 પોઇન્ટ ઘટી 62428.54 પોઈન્ટ્સ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 46.65 પોઇન્ટના ઘટાડા સાથે 18487.75 પોઇન્ટ બંધ રહ્યો હતો. જોકે આજે સ્મોલકેપ, મિડકેપ્સમાં સ્ટોક…

Read More

ઇન્ડેલ મનીનો રૂ. 100 કરોડના રિડિમેબલ NCD ઇશ્યૂનો ત્રીજો તબક્કો

અમદાવાદ, 1 જૂન: ગોલ્ડ લોન સેક્ટરમાં નોન-ડિપોઝિટ ટેકિંગ અને પ્રણાલીગતરૂપે મહત્વપૂર્ણ નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની (એનબીએફસી) ઇન્ડેલ મની લિમિટેડે પ્રત્યેક રૂ. 1,000ની ફેસ વેલ્યુ ધરાવતા સિક્યોર્ડ એનસીડીના પબ્લિક ઇશ્યૂના ત્રીજા તબક્કાની જાહેરાત કરી છે. આ ઇશ્યૂ 06 જૂન, 2023ના રોજ ખૂલશે અને 19 જૂન, 2023ના રોજ બંધ થશે. (વહેલા ઓવર સબસ્ક્રિપ્શનની સ્થિતિમાં વહેલા ક્લોઝરના વિકલ્પ સાથે)….

Read More

સોનામાં સપોર્ટ 59980-59790, રેઝિસ્ટન્સ 60340

અમદાવાદ, 1 જૂનઃ કોમોડિટી અને બુલિયન માર્કેટમાં છેલ્લાં કેટલાંક દિવસોથી વોલેટિલિટી અને વોલ્યૂમ્સ ઘટી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીએ તો કિંમતી ધાતુઓમાં નેગેટિવ ટ્રેન્ડ જોવા મળી શકે છે. ચીન, ભારત યુએસના ઇકોનોમિક ડેટા પોઝિટિવ રહ્યા છે જે ઇક્વિટી માટે પણ પોઝિટિવ પરંતુ બુલિયન માટે નેગેટિવ ગણાવાય છે. ક્રૂડની ઇન્ટરનેશનલ કિંમતમાં પણ સતત ત્રીજા દિવસે ઘટાડાની…

Read More