businessgujarat

EPFO યુવા મેમ્બર્સના ફંડમાંથી રિસ્ક- રિટર્ન આધારીત EQUITY ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરશે

નવી દિલ્હીઃ એમ્પ્લોઇસ પ્રોવિડેન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) હવે વય આધારીત રિસ્ક પ્રોફાઇલ આધારીત મૂડીરોકાણ વિકલ્પો તેના પ્રોવિડેન્ટ ફંડ અને પેન્શન સ્કીમ સબસ્ક્રાઇબર્સને ઓફર કરવા જઇ રહ્યું છે. એકવાર ઓપ્શન અમલી થશે પછી EPFO યુવા EPFO સબસ્ક્રાઇબર્સ માટે હાઇ રિસ્ક- હાઇ રિટર્ન ધરાવતાં EQUITY ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ઊંચા મૂડીરોકાણ કરવાનો વિકલ્પ અપનાવશે. જ્યારે નિવૃત્તિના આરે પહોંચેલા રોકાણકારો માટે…

Read More

ડ્રીમફોક્સનો IPO લિસ્ટેડ શેર 42 ટકા પ્રિમિયમે બંધ

એરપોર્ટ સર્વિસ એગ્રીગેટર ડ્રીમફોક્સ સર્વિસિસ (Dreamfolks Services)નો IPO શેરદીઠ રૂ. 326ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. સવારે રૂ. 505ની કિંમતે ખુલ્યા બાદ ઉપરમાં રૂ. 550 અને નીચામાં રૂ. 448.50 થયા બાદ છેલ્લે રૂ. 462.65ની સપાટીએ બંધ રહ્યો હતો. જે ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 136.65 (41.92 ટકા)ના પ્રિમિયમ દર્શાવે છે. કંપનીએ શેરદીઠ રૂ. 326ની ઈશ્યૂ પ્રાઈઝ સાથે…

Read More

તામિલનાડ મર્કન્ટાઇલ બેન્કનો IPO  RETAIL પોર્શન 3.61 ગણો અને TOTAL 1.53 ગણો ભરાયો

અમદાવાદઃ તામિલનાડ મર્કન્ટાઇલ બેન્કનો IPO બીજા દિવસે સાંજે પાંચ વાગ્યાની સ્થિતિ અનુસાર TOTAL 1.53 ગણો ભરાયો હતો. ખાસ કરીને RETAIL પોર્શન 3.61 ગણો ભરાયો હતો. જ્યારે QIB 0.98 ટકા, NII 1.27 ગણો ભરાયો હતો. ઉલ્લેખનીય છે કે, બુધવારે તામિલનાડ મર્કન્ટાઇલ બેન્કના IPOની છેલ્લી તારીખ છે. IPO સબસ્ક્રીપ્શન એક નજરે કેટેગરી ગણો ભરાયો QIB 0.98 NII…

Read More

ઇલેક્ટ્રીક ટૂ-વ્હીલર્સ કંપનીઓના વેચાણ ઓગસ્ટમાં 13 ટકા વધ્યાં

નવી દિલ્હીઃ ઓગસ્ટ માસ દરમિયાન દેશમાં ઇલેક્ટ્રીક ટૂ-વ્હીલર્સનું વેચાણ માસિક ધોરણે 12.71 ટકા વધી 50076 યુનિટ્સ નોંધાયું છે. જેમાં હીરો ઇલેક્ટ્રીક 16.13 ટકા વૃદ્ધિ સાથે 10206 યુનિટ્સના વેચાણ સાથે ટોપ ઉપર રહી છે. સપ્લાય ચેઇન મુશ્કેલીઓના કારણે કંપનીના ઉત્પાદન ઉપર અસર પડવા સાથે કંપનીએ એપ્રિલમાં ઝીરો ડિસ્પેચ નોંધાવવા સાથે વેઇટિંગ પિરિયડ વધીને 60 દિવસથી વધુ…

Read More

CORPORATE/ BUSINESS NEWS

Yes Bankએ ફિનટેક ગિફ્ટ સિટી સાથે MOU કર્યા ગાંધીનગર: યસ બેન્કે દેશનું પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિઝ સેન્ટર અને સ્માર્ટ સીટી GIFT City સાથે ફિનટેક્ ઈકોસિસ્ટમને મજબૂત બનાવવાના હેતુ સાથે મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (એમઓયુ) કર્યા છે. એમઓયુના ભાગરૂપે ગિફ્ટ સીટી અને યસ બેન્ક ફિનટેક ઈનોવેશન અને ફિનટેકની ઉભરતી કંપનીઓને પ્રોત્સાહન આપવા માગે છે. ફિનટેક્ સ્ટાર્ટઅપને પ્રમોટ…

Read More

Dreamfolks services ના આઇપીઓમાં 56 ટકા પ્રીમિયમથી લિસ્ટીંગ

અમદાવાદ: Dreamfolks services na રૂ. 562.10 કરોડના આઈપીઓનું બમ્પર લિસ્ટિંગ થતાં રોકાણકારો ખુશખુશાલ થઈ ગયાં છે. ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 326 સામે બીએસઈ ખાતે 54.91 ટકાના ઉછાળા સાથે રૂ. 505, જ્યારે NSE પર 56.04 ટકાના ઉછાળા સાથે રૂ. 508.70ની સપાટીએ લિસ્ટિંગ કરાવ્યુ છે. લિસ્ટિંગની થોડી જ ક્ષણોમાં 550ની ઓલટાઈમ ટોચે પહોંચી જતાં 68.71 ટકા રિટર્ન નોંધાયુ હતું….

Read More

MARKET OUTLOOK: NIFTY: SUPPORT 17576- 17487, RESISTANCE 17719-17773

નિફ્ટી-50 17650 પોઇન્ટની સપાટી ક્રોસ કર્યા પછી પાછો પડ્યો છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ રિવર્સ્ડ ટ્રેન્ડ દર્શાવે છે. પોઝિટિવ ક્રોસઓવર જ્યારે નિયર-ટર્મ ઇન્ડેકટર્સ પોઝિટિવ ટ્રેન્ડ દર્શાવે છે. કેશ સેગ્મેન્ટમાં એફપીઆઇની એકધારી વેચવાલી સળંગ ત્રીજા દિવસે પણ જારી રહી છે. તે પણ સેન્ટિમેન્ટ માટે નેગેટિવ ફેક્ટર ગણાવી શકાય. નિફ્ટી પ્રત્યેક ઉછાળે હર્ડલનો સામનો કરી રહ્યો છે. નીચામાં…

Read More