businessgujarat

નિફ્ટી 15700 ઉપરની સ્ટેબિલિટી આવે તો 15900 સુધી સુધરી શકે

NIFTY આઉટલૂકઃ વોલેટિલિટીના અંતે નિફ્ટીએ ગુરુવારે પોઝિટિવ ટ્રેન્ડ દેખાડ્યો છે. 15400- 15350 પોઇન્ટના સપોર્ટ ઝોનથી ઉપર રહ્યો છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ પોઝિટિવ સંકેત આપી રહ્યા છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ બુલિશ જણાય છે. ઉપરમાં નિફ્ટી 15700 સુધી સુધરી શકે. જોકે, આ લેવલ ઉપરની સ્ટેબિલિટી નિફ્ટીને 15900- 16000ના ઝોન તરફ લઇ જઇ શકે છે. નીચામાં સપોર્ટ લેવલ…

Read More

મોટાભાગના નેગેટિવ ન્યૂઝ હવે ડિસ્કાઉન્ટ થઇ ચૂક્યા છેઃ નિષ્ણાતો

મોટા બ્રોકરેજ હાઉસ અને ટેકનિકલ એનાલિસ્ટ્સ તેમના ક્લાયન્ટ્સને હવે એવી સલાહ આપી રહ્યા છે કે, નિફ્ટીએ 15000 પોઇન્ટની સપાટી જાળવી રાખી છે. માર્કેટ હવે વધુ પડતું રિએક્ટ કરી રહ્યું છે. એકવાર રશિયા- યુક્રેન વોર ઓવર થઇ ગઇ પછી નિફ્ટી આગામી બે વર્ષના ગાળામાં 20- 22 હજાર પોઇન્ટની સપાટી નોંધાવે તેવી શક્યતા દર્શાવાઇ રહી છે. મોટાભાગના…

Read More

બિટકોઈન 13 હજાર ડોલર થવાની વકી, માઈનર્સે વેચાણ વધાર્યું

ક્રિપ્ટો માર્કેટમાં મંદીનો માહોલ જામી રહ્યો છે. માર્કેટ નિષ્ણાતો પણ બિટકોઈન 13 હજાર ડોલર થવાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે. ક્રિપ્ટો માર્કેટમાં ઘટાડાના વલણ વચ્ચે બિટકોઈનનું માઈનિંગ કરતી કંપનીઓ પોતાના હોલ્ડિંગમાં ઘટાડો કરી રહ્યું છે. પબ્લિક માઈનિંગ કંપનીઓ તેમના કુલ બિટકોઈન માઈનિંગની 30 ટકા પ્રોડક્શન વેચી રહ્યાં છે. ભાવમાં સતત ઘટાડાના લીધે માઈનિંગ કંપનીઓ હોલ્ડિંગ…

Read More

લાર્જકેપ્સમાં બાસ્કેટ બાઇંગ શરૂઃ હવે પ્રત્યેક ઘટાડે ટેકનો- ફન્ડામેન્ટલ્સ અને ફેન્સી ધરાવતાં શેર્સ ખરીદવાની તક

1035 પોઇન્ટની વોલેટિલિટીના અંતે સેન્સેક્સ 443 પોઇન્ટ સુધર્યો, નિફ્ટી 15500 પોઇન્ટ ક્રોસ ઇન્સ્ટિટ્યુશનલ અને એચએનઆઇ સ્માર્ટ ઇન્વેસ્ટર્સ સાબિત થઇ રહ્યા છે. નિફ્ટીએ 15000 પોઇન્ટની સપાટીથી શરૂ કરેલી રાહત રેલી તેમજ બેન્કિંગ, ફાઇનાન્સ, આઇટી, ટેકનોલોજી અને ઓટો શેર્સ ધીરે ધીરે સુધરી રહ્યા છે. જે દર્શાવે છે કે માર્કેટમાં પ્રત્યેક ઘટાડે તેઓની ટેકનો- ફન્ડામેન્ટલી મજબૂત અને ફેન્સી…

Read More

CORPORATE NEWS

હાઇડ્રોજન આધારિત કામગીરી માટે એસ્સાર ઓઇલ યુકે દ્વારા ફર્નેસ મગાવાઈ હાઇડ્રોજન પર ચાલતી બ્રાન્ડ ન્યૂ ફર્નેસનું લિવરપુલ પોર્ટ પર આગમન થયું છે.  એસ્સાર ઓઇલ યુકે (EOUK) દ્વારા મલ્ટીમિલિયન પાઉન્ડ રોકાણનાં ભાગરૂપે લાવવામાં આવેલી આ ફર્નેસ એલેસમેર પોર્ટમાં સ્ટેન્લો તરફ રવાના થઈ ચૂકી છે અને યુકેમાં પ્રથમ હાઇડ્રોજન પાવર્ડ ફર્નેસ બનશે. એસ્સાર સ્ટેન્લોની કામગીરીનાં ડિકાર્બનાઇઝેશનને ટેકો…

Read More

સેવન સિંકલેયર પ્રોપર્ટીઝને TripAdvisor Travellers’ Choice Award

સિંકલેયર્સ એ જાહેરાત કરી છે કે તેની સાત મિલકતો, એટલે કે સિંકલેર્સ રિટ્રીટ ઉટી; સિંકલેયર્સ દાર્જિલિંગ; સિંકલેયર્સ બર્દવાન; સિંકલેયર્સ બેવ્યુ, પોર્ટ બ્લેર; સિંકલેયર્સ રીટ્રીટ ડુઅર્સ, ચાલસા; સિંકલેયર્સ સિલિગુરી અને સિંકલેયર્સ ગંગટોક, વિશ્વભરના પ્રવાસીઓની સમીક્ષાઓ અને અભિપ્રાયોના આધારે ટ્રિપ એડવાઈઝર ટ્રાવેલર્સ ચોઈસ એવોર્ડ 2022ના પ્રાપ્ત કર્યા છે. આ વાર્ષિક પુરસ્કાર વિવિધ શ્રેણીઓમાં સેવા, ગુણવત્તા, ગ્રાહક સંતોષ…

Read More

Corporat news

ઇથિઓપિયાના ડિરે. જનરલ FDAના હસ્તે કેડિલા ફાર્માની ફોર્મ્યુલેશન ડેવલપમેન્ટ લેબનુ ઉદ્દઘાટન  કેડીલા ફાર્માસ્યુટિકલ્સની ધોળકા ખાતેની નવી ફોર્મ્યુલેશન ડેવલપમેન્ટ  લેબોરેટરીનું ઉદ્દઘાટન રવિવારે(19, June)  ઈથીઓપિયાના સરકારી અધિકારીઓના બનેલા ઉચ્ચસ્તરીય ડેલિગેશનની મુલાકાત દરમ્યાન કરવામાં આવ્યું હતું. ઈથીઓપિયાના એમ્બેસેડર એકસ્ટ્રાઓર્ડિનરી અને ફેડરલ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ ઈથીઓપિયાના ભારત ખાતેના પ્લેનીપોટેન્શિયરી એચ ઈ ડો. ટીઝીટા મુલુગેટા યીમામ, ઈથીઓપિયાન ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રશનના ડિરેક્ટર જનરલ…

Read More

IPO Corner

ઈનોક્સ ગ્રીન એનર્જી રૂ. 740 કરોડનો આઇપીઓ યોજશે ઈનોક્સ વિન્ડની પેટા કંપની ઈનોક્સ ગ્રીન એનર્જી સર્વિસિઝે રૂ. 740 કરોડના આઈપીઓ માટે ફરી ડ્રાફ્ટ ફાઈલ કર્યો છે. માર્કેટ રેગ્યુલેટર સેબી સમક્ષ ફાઈલ ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ અનુસાર, કંપની ફ્રેશ ઈશ્યૂ મારફત રૂ. 370 કરોડ અને ઓફર ફોર સેલ અંતર્ગત રૂ. 370 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. અગાઉ…

Read More