પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની APSEZની પહેલને કરવામાં આવી સન્માનિત
વિશ્વ પર્યાવરણ દિવસ પર, અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડ(APSEZ)ને, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી (વન અને પર્યાવરણ) જગદીશભાઈ વિશ્વકર્મા (પંચાલ) દ્વારા તેની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલ માટે સ્વીકૃતિ આપી સન્માનિત કરવામાં આવી છે. APSEZને આ સન્માન, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના માર્ગદર્શન હેઠળ મુન્દ્રાની આસપાસના ગામોમાં પ્લાસ્ટિક કચરાના સંકલન અને તેના સસ્ટેનેબલ નિકાલ…
