BUSINESSGUJARAT.IN

આ સપ્તાહે રૂ. 7300 કરોડથી વધુના 14 IPO ખુલશે, સામે 12 IPO લિસ્ટેડ થશે

અમદાવાદ, 28 જુલાઇઃ 28 જુલાઈથી શરૂ થતા સપ્તાહ દરમિયાન પ્રાઇમરી માર્કેટમાં કુલ 14 IPO મૂડી એકત્ર કરવા આવશે, જેમાં મેઇનબોર્ડ સેગમેન્ટમાંથી 5 IPOનો સમાવેશ થાય છે, અને 12 કંપનીઓ લિસ્ટેડ થવા જઇ રહી છે. 14 કંપનીઓ રૂ. 7,300 કરોડથી વધુ ભંડોળ એકત્ર કરવાનું લક્ષ્ય ધરાવે છે, જેમાં મેઇન બોર્ડ IPO દ્વારા રૂ. 7,008 કરોડનો સમાવેશ…

Read More

આદિત્ય ઇન્ફોટેક લિમિટેડનો IPO 29 જુલાઈએ ખૂલશે,પ્રાઈસ બેન્ડ રૂ. 640-675

IPO ખૂલશે 29 જુલાઇ IPO બંધ થશે 31 જુલાઇ એન્કર બુક 28 જુલાઇ ફેસ વેલ્યૂ રૂ. 1 પ્રાઇસબેન્ડ રૂ.640-675 IPO સાઇઝ રૂ. 1,300કરોડ લોટ સાઇઝ 22 શેર્સ  Employee Discount  રૂ. 60 લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ અમદાવાદ,25 જુલાઈ: આદિત્ય ઇન્ફોટેક લિમિટેડ 29 જુલાઈ ના રોજ તેના ઇક્વિટી શેર્સ નો આઈપીઓ ખોલશે અને 31 જુલાઈ ના રોજ બંધ થશે એન્કર ઇન્વેસ્ટર બિડીંગ 28 જુલાઈ છે. પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 640થી…

Read More

લક્ષ્મી ઇન્ડિયા ફાઇનાન્સ લિમિટેડ નો IPO 29 જુલાઈએ ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 150-158

IPO ખૂલશે 29 જુલાઇ IPO બંધ થશે 31 જુલાઇ ફેસ વેલ્યૂ રૂ. 5 પ્રાઇસબેન્ડ રૂ.150-158 IPO સાઇઝ રૂ. 254.26 કરોડ લોટ સાઇઝ 94 શેર્સ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ અમદાવાદ, 25 જુલાઈ: લક્ષ્મી ઇન્ડિયા ફાઇનાન્સ લિમિટેડ 29 જુલાઈ ના રોજ તેના ઇક્વિટી શેર્સ નો આઈપીઓ ખોલશે. 31 જુલાઈ ના રોજ બંધ થશે. કુલ ઇશ્યૂ સાઇઝમાં રૂ. 254.26 કરોડ સુધીના મૂલ્યના પ્રત્યેક રૂ. 5 ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સના ફ્રેશ…

Read More

શ્રી લોટસ ડેવલપર્સ અને રિયલ્ટી લિમિટેડ નો IPO 30 જુલાઈએ ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 140-150

IPO ખૂલશે 30 જુલાઇ IPO બંધ થશે 1 ઓગસ્ટ ફેસ વેલ્યૂ રૂ. 1 પ્રાઇસબેન્ડ રૂ.140-150 IPO સાઇઝ રૂ. 792 કરોડ લોટ સાઇઝ 100 શેર્સ  Employee Discount  રૂ. 14 લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ અમદાવાદ, 25 જુલાઈ: શ્રી લોટસ ડેવલપર્સ અને રિયલ્ટી લિમિટેડ 30 જુલાઈ ના રોજ તેના ઇક્વિટી શેર્સ નો આઈપીઓ ખોલશે.1 ઓગસ્ટ ના રોજ બંધ થશે. કુલ ઇશ્યૂ સાઇઝમાં રૂ. 792 કરોડ સુધીના મૂલ્યના પ્રત્યેક રૂ. 1ની…

Read More

અદાણી એન્ટરપ્રાઇઝે કોપર ટ્યુબના વ્યવસાય માટે MetTube સાથે જોડાણ કર્યું

અમદાવાદ,25 જુલાઈ: અદાણી એન્ટરપ્રાઇઝ લિ.(AEL) એ વિવિધ વ્યવસાયોમાં ભારતની આત્મનિર્ભરતાને મજબૂત બનાવવાની દીશામાં એક પગલું આગળ વધીને મેટટ્યુબ મોરેશિયસ પ્રા.લિ. (MetTube) સાથે શેરની ખરીદી અને શેરહોલ્ડર્સ કરાર કર્યા છે. આ જોડાણનો હેતુ તેમની અદ્યતન સુવિધાઓ દ્વારા હીટિંગ, વેન્ટિલેશન અને એર કન્ડીશનીંગ (HVAC) ઉદ્યોગને આગામી પેઢીના ઉકેલો પહોંચાડવા સાથે કોપર ટ્યુબ્સની આયાત પર ભારતની નિર્ભરતા ઘટાડવાનો…

Read More

ભારત-યુકે એફટીએ મેક ઈન ઈન્ડિયા માટે નવા યુગનો પ્રારંભ

અમદાવાદ,25 જુલાઇ:  ટીવીએસ મોટર કંપનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસની બ્રિટનની સત્તાવાર યાત્રા દરમિયાન ભારત-યુકે ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ (એફટીએ) થયાનું સ્વાગત કર્યું હતું. આ અભૂતપૂર્વ કરારથી દ્વિપક્ષી વેપાર 60 અબજ યુએસ ડોલરથી વધીને 2030 સુધીમાં 120 અબજ યુએસ ડોલર થવાની સંભાવના છે અને તે વડાપ્રધાનના વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા તરફનું એક નોંધપાત્ર પગલું છે….

Read More

અદાણી એનર્જી સોલ્યુશન્સનું પ્રથમ ત્રિમાસિક ગાળામાં મજબૂત પ્રદર્શન

અમદાવાદ,25 જુલાઇ: અદાણી પોર્ટફોલિયોનો ભાગ અને ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન અને વિતરણ કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.એ 30 જૂન, 2025 ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક સમય ગાળાના તેના નાણાકીય અને ઓપરેશનલ પ્રદર્શન આજે જાહેર કર્યા હતા. નાણાકીય વર્ષ-26 ના પ્રથમ ત્રિમાસિકમાં કુલ આવક 28% વધીને રુ. 7,026 કરોડ થઇ છે. વાર્ષિક ધોરણે નવી…

Read More

એક્ઝિક્યુટિવ સેન્ટર ઈન્ડિયા લિમિટેડે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 25 જુલાઈ: એક્ઝિક્યુટિવ સેન્ટર ઈન્ડિયા લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. IPOમાં રૂ. 2,600 કરોડના મૂલ્યના પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે. કંપની ઇશ્યૂમાંથી મળેલી કુલ આવકનો હાલ કંપનીના કોર્પોરેટ પ્રમોટર્સ પૈકીના એક ટીઈસી સિંગાપોર…

Read More