નિફ્ટી-સેન્સેક્સમાં દોઢ ટકાનો સુધારો, બજાર સતત છઠ્ઠા દિવસે સુધર્યું
અમદાવાદ, 25 માર્ચઃ સોમવારે સપ્તાહની શરૂઆતના દિવસે જ જાણે 27મી માર્ચને ગુરૂવારના રોજ પૂરા થનારા ઇન્ડેક્સોના વલણના હવાલા કેવા આવશે એનો ચિતાર આપી દીધો છે. નિફ્ટી પ્રીઓપન સેશનમાં 23350 અને 23732 વચ્ચે રમીને 232515ના સ્તરે સેટલ થયો હતો. પ્રીવીયસ ક્લોઝ 23350 સામે 138 પોઇન્ટ્સના ગેપથી ખુલ્યો હોવાથી એકંદરે 308 પોઇન્ટ્સ, 1.32% ઉછળી 23658ના સ્તરે બંધ…
PRIMARY MARKET MONITOR: મેઇનબોર્ડ સેગમેન્માં IPOનો શૂન્યાવકાશ, SMEમાં 4 IPO
અમદાવાદ, 24 માર્ચઃ મેઇનબોર્ડ સેગમેન્ટમાં પ્રવૃત્તિ એક મહિનાથી વધુ સમયથી કોઈ નવો IPO લોન્ચ ન થઇ નથી રહ્યો. રોકાણકારો, પ્રમોટર્સ અને મર્ચન્ટ બેન્કર્સ અવઢવામાં છે. પ્રમોટર્સ અને મર્ચન્ટ બેન્કર્સ વિચારે છે કે આઇપીઓ ભરાશે કે નહિં અને રોકાણકારો વિચારે છે કે, આવા માહોલમાં આઇપીઓ ભરાય કે નહિં. જોકે, આ સપ્તાહે SME ચાર નવી કંપનીઓ આઇપીઓ…
ટાટા એસેટ મેનેજમેન્ટે BSE ક્વોલિટી ઇન્ડેક્સ ફંડ રજૂ કર્યું
મુંબઇ, 24 માર્ચઃ ટાટા એસેટ મેનેજમેન્ટે ટાટા બીએસઈ ક્વોલિટી ઇન્ડેક્સ ફંડના લોન્ચની જાહેરાત કરી છે. આ ઇન્ડેક્સ કંપનીની મજબૂતાઈ, નફાકારકતા અને ઓપરેશનલ કાર્યક્ષમતા દર્શાવતા માપદંડો પર આધારિત 30 ટોચની કંપનીઓ પસંદ કરે છે અને તેનો ઉદ્દેશ સારો રોકાણકાર અનુભવ પૂરો પાડવાનો છે. આ ફંડે 17 માર્ચ, 2025ના રોજ સબ્સ્ક્રીપ્શન માટે ખુલ્લું થયું છે અને 28…
UTI ફ્લેક્સી કેપ ફંડ: વ્યવસાયના ટકાઉપણા પર ભાર મૂકે છે, ૧૯૯૨થી કરે છે સંપત્તિનું સર્જન
અમદાવાદ, 24 સપ્ટેમ્બરઃ વાસ્તવિક નાણાકીય ધ્યેય નક્કી કરવો એ કોઈપણ રોકાણકાર માટે સફળ રોકાણ તરફનું પ્રથમ ડગલું છે. સતત વળતર આપી શકે તેવા રોકાણના વિકલ્પની શોધ કરવી અગત્યનું છે, ત્યારે લાંબા ગાળે શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે તેની સાથે સંકળાયેલા જોખમને સમજવા પણ એટલું જ મહત્વપૂર્ણ છે. ટૂંકા ગાળાથી લઈને લાંબા ગાળા સુધીના નાણાકીય લક્ષ્યોને પૂર્ણ…
કેરીસિલ લાંબા ગાળાના વિકાસ માટે રૂ. 500 કરોડનું રોકાણ કરશે
અમદાવાદ, 24 માર્ચ: પ્રીમિયમ કિચન સોલ્યુશન્સમાં ગ્લોબલ લિડર કેરીસિલે રસોડાના સિંક, રસોડાના નળ અને ઉપકરણોના સેગમેન્ટની ઉત્પાદન ક્ષમતા વધારવા અને ઉદ્યોગના અગ્રણી તરીકે તેની સ્થિતિ મજબૂત કરવા અને લાંબા ગાળાના વિકાસ માટે રૂ. 500 કરોડનું રોકાણ કરવાની યોજના જાહેર કરી છે. તેની વિસ્તરણ વ્યૂહરચનાના ભાગ રૂપે, કેરીસિલે તેની સિંક ઉત્પાદન ક્ષમતાને દર વર્ષે 1 મિલિયનથી…
BROKERS CHOICE: NTPC, HDFCAMC, REC, ICICIBANK, DLF, CAMS, JSL
AHMEDABAD, 24 MARCH: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Macquarie on NTPC: Maintain Outperform on Company, target price at Rs 475/Sh (Positive) UBS on Shyam Metaliks: Maintain Buy on Company, target price at Rs 1175/Sh…
NIFTY માટે સપોર્ટ 23188- 23025, રેઝિસ્ટન્સ 23458- 23565
નિફ્ટીમાં ૨૩,૫૦૦ પર તાત્કાલિક રેઝિસ્ટન્સ છે, ત્યારબાદ ૨૩,૮૦૦ પર મુખ્ય રેઝિસ્ટન્સ છે, જે સાપ્તાહિક ચાર્ટ પર લોઅર લો લોઅર હાઇની પેટર્ન મહત્વપૂર્ણ છે. નિફ્ટી માટે મુખ્ય સપોર્ટ ૨૩,૦૦૦ પર મૂકવામાં આવ્યો છે Stocks to Watch: RelianceIndustries, ApolloHospitals, PowerGrid, AlliedBlenders, SundaramClayton, IRCON, NMDC, PFC, UCOBank, Larsen, HindustanCopper, IFCI, IIFLCapital, Welspun Corp, NCC, Mahindra and Mahindra, Dr…
