Emmvee Photovoltaic Power Limitedનો IPO 11 નવેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 206- 217

આઇપીઓ ખૂલશે 11 નવેમ્બર આઇપીઓ બંધ થશે 13 નવેમ્બર ફેસ વેલ્યૂ રૂ. 2 પ્રાઇસબેન્ડ રૂ.206 – 217 લોટ સાઇઝ 69 શેર્સ ઇશ્યૂ સાઇઝ 13,36,40,552 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 2,900 કરોડ લિસ્ટિંગ NSE. BSE અમદાવાદ, 07 નવેમ્બર: એમ્વી ફોટોવોલ્ટેઇક પાવર લિમિટેડ શેરદીઠ રૂ. 2ની ફેસ વેલ્યૂ અને શેરદીઠ રૂ. 206 – 217ની પ્રાઇસબેન્ડ ધરાવતા શેર્સના આઇપીઓ સાથે…

Read More

ADANI એન્ટરપ્રાઇઝિસના કચ્છ કોપર અને કેરાવેલ મિનરલ્સે MOU કર્યા

અમદાવાદ, 7 નવેમ્બર: પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના મર્ચિસન ક્ષેત્રમાં ફ્લેગશિપ કેરાવેલ કોપર પ્રકલ્પમાટે વ્યૂહાત્મક સહયોગનો માર્ગ મોકળો કરવાના ધ્યેય સાથે કેરાવેલ મિનરલ્સ લિમિટેડ (ASX: CVV) એ અદાણી એન્ટરપ્રાઇઝીસ  લિ.ની પેટાકંપની કચ્છ કોપર લિ. (KCL) સાથે એક સીમાચિહ્નસમા બિન-બંધનકર્તા સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યાની જાહેરાત કરી છે. આ કરારના ભાગરુપે કંપનીઓ 2026માં અંતિમ રોકાણના નિર્ણય (FID) તરફ પ્રોજેક્ટના…

Read More

NSEICCએ ગિફ્ટ IFSC ખાતે સેટલમેન્ટ ટ્રાન્ઝેક્શન હાથ ધરવાની સિદ્ધિ હાંસલ કરી

અમદાવાદ, 7 નવેમ્બર: NSE IFSC ક્લિયરિંગ કોર્પોરેશન લિમિટેડ (NSEICC) ફોરેન કરન્સી સેટલમેન્ટ સિસ્ટમ (FCSS)નો ઉપયોગ કરીને તેનું ફંડ સેટલમેન્ટ કરનારી ગિફ્ટ આઈએફએસસીની પહેલી માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સ્ટિટ્યૂશન (MII) બની પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, 2007 હેઠળ આઈએફએસસીએ દ્વારા ઓથોરાઇઝ કરવામાં આવેલી ફોરેન કરન્સી સેટલમેન્ટ સિસ્ટમ (FCSS) ગિફ્ટ આઈએફએસસી ન્યાયક્ષેત્રમાં આઈએફએસસી બેંકિંગ યુનિટ્સ (આઈબીયુ) વચ્ચે વિદેશી ચલણના…

Read More

કોટક મહિન્દ્રા ફંડે ગ્રામીણ ભારતની સંભાવનાનો લાભ લેવા માટે કોટક રૂરલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ લોન્ચ કર્યું

અમદાવાદ, 7 નવેમ્બર: કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ (કેએમએએમસી) કોટક રૂરલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડના લોન્ચની જાહેરાત કરતા આનંદ અનુભવે છે. આ એક ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે જે ગ્રામીણ અને તેને સંલગ્ન થીમને અનુસરે છે. આ સ્કીમ જાહેર સબ્સ્ક્રીપ્શન માટે 6 નવેમ્બર, 2025થી 20 નવેમ્બર, 2025 સુધી ખુલ્લી છે. આ ફંડનો ઉદ્દેશ્ય ભારતના ગ્રામીણ પરિવર્તનથી…

Read More

 SAEL INDUSTRIES LIMITED એ DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 6 નવેમ્બર :એસએઈએલ (SAEL) ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“The Company”) ભારતમાં ટોચના પાંચ રિન્યૂએબલ એનર્જી ઇન્ડિપેન્ડેન્ટ પાવર પ્રોડ્યુસર્સ(“IPPs”)માં સ્થાન ધરાવે છે જે 30 જૂન, 2025 સુધીમાં ઓપરેશનલ ક્ષમતાના આધારે વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ અને ઇન-હાઉસ સોલર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ સાથે સજ્જ છે. કંપનીએ રૂ. 45,750.00 મિલિયન (રૂ. 4,575 કરોડ) (“Total Offer Size”) સુધીની રકમના આઈપીઓ દ્વારા ઇક્વિટી શેર્સ (પ્રત્યેક…

Read More

સ્પેસવૂડે વૃદ્ધિને વેગ આપવા માટે A91 Partners પાસેથી રૂ. 300 કરોડ એકત્રિત કર્યા

અમદાવાદ, 06 નવેમ્બર, 2025 – ભારતની અગ્રણી મોડ્યુલર ફર્નિચર મેન્યુફેક્ચરર અને બ્રાન્ડ સ્પેસવૂડ ફર્નિશર્સ પ્રાઇવેટ લિમિટેડે ભારતમાં કન્ઝ્યુમર અને ગ્રોથ-સ્ટેજ બિઝનેસ ઊભા કરવા પર ધ્યાન આપતી અગ્રણી પ્રાઇવેટ ઇક્વિટી કંપની A91 Partners પાસેથી રૂ. 300 કરોડનું ફંડ એકત્રિત કર્યું છે. આ રોકાણથી A91 Partners ને સ્પેસવૂડમાં નોંધપાત્ર લઘુમતી હિસ્સો મળશે અને તેનાથી કંપનીના આગામી તબક્કાના…

Read More

AIAL દ્વારા પાંચ વર્ષની સફળયાત્રા અને પરિવર્તનશીલ અનુભવોની ઉજવણી

અમદાવાદ, ૬ નવેમ્બર: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) ના સંચાલક અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (AIAL) પાંચ વર્ષની સફળ કામગીરી બદલ અપાર હર્ષની લાગણી અનુભવે છે. મુસાફરોના ઉત્કૃષ્ટ અનુભવો, મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરણ અને વૈશ્વિક માન્યતા ઉડીને આંખે વળગે છે. નવેમ્બર 2020 માં કામગીરી સંભાળ્યા પછી AIAL એ આરામદાયક મુસાફરી અને કાર્યક્ષમતાના નવા માપદંડો સ્થાપિત કર્યા…

Read More

Gallant Sports 23 પ્રીમિયર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ સાથે ગુજરાતના સ્પોર્ટ્સ ક્ષેત્રને વિસ્તૃત કરે છે

અમદાવાદ, 6 નવેમ્બર:  સ્પોર્ટ્સ માટે તૈયાર ભારતનું નિર્માણ કરવાની દિશામાં ગેલન્ટ સ્પોર્ટ્સ (Gallant Sports)એ વધુ એક મોટું પગલું ભર્યું છે. કંપનીએ ગુજરાતમાં 23 સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આ પ્રોજેક્ટ્સમાં આંતરરાષ્ટ્રીય ધોરણના આર્ટિફિશિયલ ટર્ફ (Artificial Turf), પ્રીમિયમ પીવીસી વિનાઇલ સ્પોર્ટ્સ ફ્લોરિંગ (PVC Vinyl sports flooring), પીપી ઇન્ટરલોકિંગ ટાઇલ્સ (PP Interlocking Tiles), જીમ-ગ્રેડ રબર…

Read More