ક્રોમા પ્રીમિયમ અને આરોગ્ય પ્રત્યે સભાનતાપૂર્ણ પ્રોડક્ટ્સ રજૂ કરે છે

અમદાવાદ, 26  ડિસેમ્બર:  ક્રોમાએ આજે તેના યર-એન્ડ કન્ઝ્યુમર ટ્રેન્ડ્સ 2025 બહાર પાડ્યા હતા જેમાં આ વર્ષે ભારતીયોએ કેવી રીતે ટેક્નોલોજી અપનાવી અને તેમના ઘરની સજાવટ પસંદ કરી તે અંગે એક રસપ્રદ નિરીક્ષણ રજૂ કરવામાં આવ્યું છે. ભારતીય ગ્રાહકો ક્રોમાના સમગ્ર ભારતના ઓફલાઇન અને ઓનલાઇન નેટવર્ક પર મલ્ટી-બ્રાન્ડ લાર્જ ફોર્મેટ્સ, પ્રીમિયમ ફીચર્સ, સ્માર્ટ સુવિધાઓ અને આરોગ્ય…

Read More

ધિરાણ ક્ષેત્રમાં પ્રીમિયમ વપરાશ અને ડિજિટલ-ફર્સ્ટ ધિરાણ તરફ જોવાયેલું પરિવર્તન

અમદાવાદ, 23 ડિસેમ્બર: ગ્રાહકોની વધતી આકાંક્ષાઓ, પ્રીમિયમ પ્રોડક્ટ્સ માટે વધતી જતી પસંદગી અને ડિજિટલ-ફર્સ્ટ ધિરાણ મોડલ્સની ઝડપી સ્વીકૃતતાના પગલે ભારતના રિટેલ ધિરાણના ક્ષેત્રે માળખાકીય પરિવર્તન જોવાઈ રહ્યું છે, એમ એચડીબી ફાઇનાન્શયિલ સર્વિસીઝ દ્વારા નિરીક્ષણ કરાયેલા વલણોમાં જાણવા મળ્યું છે. આ પ્રીમિયમાઇઝેશન ટ્રેન્ડ ખાસ કરીને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સમાં વધુ જોવા મળે છે જ્યાં મોંઘા સ્માર્ટફોન અને ડિવાઇસીસ…

Read More

APSEZએ ઓસ્ટ્રેલિયા NQXTનું સંપાદન પૂર્ણ કર્યું

અમદાવાદ, 23 ડિસેમ્બર: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ) એ ઓસ્ટ્રેલિયામાં NQXTના 100% હિસ્સાનું સંપાદન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે, જેમાં ‘બહુમતી’ શેરધારકો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ રિવ્યૂ બોર્ડ ઓફ ઓસ્ટ્રેલિયા, વગેરેની મંજૂરીઓનો સમાવેશ થાય છે. APSEZ એ વેચાણકર્તા, કાર્માઇકલ રેલ અને પોર્ટ સિંગાપોર હોલ્ડિંગ્સ પ્રા. લિ.ને પ્રેફરન્શિયલ ધોરણે રુ.2ની ફેસ વેલ્યુના…

Read More

વિક્રાન એન્જિનિયરીંગે 600 મેગાવોટ સોલર પાવર પ્રોજેક્ટ્સ માટે રૂ. 2,035 કરોડનો EPC ઓર્ડર મેળવ્યો

અમદાવાદ, 26 ડિસેમ્બર: વિક્રાન એન્જિનિયરીંગ લિમિટેડ (VEL)એ મહારાષ્ટ્રમાં વિવિધ સ્થળો ઉપર 600 મેગાવોટ એસી સોલર પાવર પ્રોજેક્ટ્સ માટેના સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV) ઓનિક્સ રિન્યૂએબલ્સ લિમિટેડ પાસેથી રૂ. 2,035.26 કરોડનો મોટો વર્ક ઓર્ડર મેળવ્યો છે. આ વર્ક ઓર્ડર 22 ડિસેમ્બર, 2025ના રોજ મળ્યો હતો, જેમાં પ્રોજેક્ટના અમલીકરણમાં ડિઝાઇન, એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ, સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને કમિશનિંગ સહિતની…

Read More

એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડનાં પ્રમોટર ગ્રુપે ઓપન માર્કેટમાંથી 6 લાખ શેર્સ ખરીદ્યા

અમદાવાદ, 26 ડિસેમ્બર: એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડનાં પ્રમોટર ગ્રુપે ઓપન માર્કેટમાંથી કંપનીનાં કુલ 6 લાખ શેર્સ ખરીદ્યા છે. 22 ડિસેમ્બરનાં રોજ કંપનીનાં ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર કમલેશ પટેલે કંપનીનાં 3,00,000 ઇક્વિટી શેર્સ ઓપન માર્કેટમાંથી ખરીદ્યા હતા. આ એક્વિઝિશન બાદ કંપનીમાં કમલેશ પટેલ અને PACનું હોલ્ડિંગ વધીને 7.14% થયું છે. 23 ડિસેમ્બરનાં રોજકંપનીનાં મેનેજીંગ ડિરેક્ટર મુકેશ…

Read More

ચેરમેન ગૌતમ અદાણીએ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ઉડાન ભરતાં પ્રથમ મુસાફરોનું સ્વાગત કર્યું

મુંબઈ, ૨6 ડિસેમ્બર: મુંબઈની ઉડ્ડયન ક્ષમતાની નવી ક્ષિતિજને આંબવામાં એક સીમાચિહ્નરૂપ વિસ્તરણ અને ભારતની માળખાગત સફરમાં નિર્ણાયક ભૂમિકા ભજવવા માટે સજ્જ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનીમથક (NMIA) એ આજે ​​વાણિજ્યિક કામગીરીના શ્રીગણેશ કર્યા છે. નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનીમથક કાર્યરત થતાં મુંબઈ હવે લંડન, ન્યુયોર્ક, મોસ્કો, ટોક્યો અને શાંઘાઈ જેવા વૈશ્વિક ઉડ્ડયન શહેરો સાથે જોડાયું છે. આ…

Read More

AXIS BANK એ MSME માટે ડિજિટલ મર્ચન્ટ કેશ એડવાન્સ લોન રજૂ કરી

અમદાવાદ, 24 ડિસેમ્બર: એક્સિસ બેંકે ડિજિટલ મર્ચન્ટ કેશ એડવાન્સ લોન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એક ઉદ્યોગનું સૌપ્રથમ કેશ-ફ્લો આધારિત ધિરાણ સોલ્યુશન છે જેને સમગ્ર ભારતમાં લઘુ અને નાના કદના વ્યવસાયો માટે ખાસ બનાવવામાં આવ્યું છે. આ નવીનતમ તથા સંપૂર્ણ ડિજિટલ પ્રોડક્ટ રૂ. 2 લાખથી રૂ. 20 લાખ સુધીની અસુરક્ષિત લોન ઓફર કરે છે,…

Read More

RattanIndia Announces Partnership with the noon E-Commerce Marketplace to Launch E-Commerce Retailing in the Gulf Region

Ahmedabad, December 24th: RattanIndia Enterprises Ltd. today announced the launch of Cocoblu Global Retail in the United Arab Emirates, created to tap into the rapidly expanding digital retail opportunity in the Gulf region. Cocoblu Global Retail is partnering with noon, the region’s leading e-commerce platform, under a hybrid model that leverages noon’s robust marketplace operations…

Read More