2025ના ત્રીજા ક્વાર્ટરમાં GST માં રાહત અને તહેવારોની મોસમને કારણે રિટેઈલ ધિરાણની માગમાં વધારો

અમદાવાદ, 17 ડિસેમ્બર: 2025માં દેશમાં તહેવારોની મોસમ પહેલા જ, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સમાં (GST) ઘટાડાને કારણે રિટેલ ક્રેડિટ માર્કેટને વેગ મળ્યો હોય તેમ જણાય છે. ખર્ચવહનક્ષમતામાં સુધારો થતાં, રિટેલ લોન લેનારાઓએ વધુ ધિરાણની માગ કરી. તેના પરિણામે, ક્રેડિટ માર્કેટ ઈન્ડિકેટર 1 (CMI) જુલાઈથી સપ્ટેમ્બર 2025 માટે વધીને 99 પર પહોંચી ગયો, જે એપ્રિલથી જૂન 2025માં…

Read More

SBIએ YONO 2.0 લોંચ કરી, ડિજિટલ બેન્કિંગના અનુભવોને નવું સ્વરૂપ આપ્યું

અમદાવાદ, 17 ડિસેમ્બર: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)એ YONO 2.0 લોંચ કર્યું છે, જે તેના ડિજિટલ પ્લેટફોર્મનું નવું વર્ઝન છે અને તેમાં મોબાઈલ તથા નેટ બેન્કિંગ એમ બન્નેનો સમાવેશ થાય છે. YONOની ટ્રાન્સફોર્મેશનની યાત્રાને આઠ વર્ષ પૂરા થવા પ્રસંગે આ આધુનિક પ્લેટફોર્મ 50 કરોડથી વધારે ગ્રાહકો માટે બેન્કની ઓમનીચેનલ ક્ષમતાને ખૂબ જ મજબૂત કરે છે….

Read More

GDP વૃદ્ધિ દર વધીને 7.5% થશે, ફુગાવાનો દર ઓછો રહેશે

અમદાવાદ, 17 ડિસેમ્બર: માળખાગત અને નિયમનકારી સુધારા, ઋણ પાછળનો ઓછો ખર્ચ, ઝડપી મૂડી નિર્માણ અને નીતિગત સરળતાથી ચક્રીય પ્રોત્સાહનને કારણે નાણાકીય વર્ષ 2027માં ભારતનો વૃદ્ધિ દર સામાન્ય વલણથી વધુ રહેવાની શક્યતા છે, તેમ એક્સિસ બેંકના ચીફ ઈકોનોમિસ્ટ અને એક્સિસ કેપિટલના ગ્લોબલ રિસર્ચના હેડ નીલકંઠ મિશ્રાએ બેંકના આઉટલૂક2026 રિપોર્ટમાં જણાવ્યું છે. મિશ્રા અને બેંકની આર્થિક સંશોધન…

Read More

MCX DAILY REPORT: સોના-ચાંદીના વાયદામાં થાક ખાતી તેજીઃ સોનાનો વાયદો રૂ.582 અને ચાંદીનો વાયદો રૂ.1144 ઘટ્યો

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.222690.4 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.33400.55 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.189286.14 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ડિસેમ્બર વાયદો 32590 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ…

Read More

JIO હેપ્પી ન્યૂ યર 2026

અમદાવાદ, 15 ડિસેમ્બર: જિયો હેપ્પી ન્યૂ યર 2026 પ્લાન A. હીરો એન્યૂઅલ રિચાર્જ ₹3599 B. સુપર સેલિબ્રેશન મન્થલી પ્લાન ₹500 C. સુપર સેલિબ્રેશન મન્થલી પ્લાન ₹500 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.) (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા…

Read More

Shivganga Drillers Limited એ DRHP ફાઈલ કર્યું

અમદાવાદ, 15 ડિસેમ્બર: ઈન્ટીગ્રેટેડ ઓઈલફિલ્ડ સર્વિસ પૂરી પાડતી અગ્રણી કંપની શિવગંગા ડ્રિલર્સ લિમિટેડ એ તેના પ્રારંભિક જાહેર ભરણા (IPO) માટે સેબી સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઈલ કર્યું છે. આ ઓફરમાં રૂપિયા 4,000 મિલિયન (રૂપિયા 400 કરોડ) સુધીના ઈક્વિટી શેરના ફ્રેશ ઈશ્યુનો સમાવેશ થાય છે. દરેક ઈક્વિટી શેરની ફેસ વેલ્યૂ રૂપિયા 10 છે….

Read More

શિપરોકેટ લિમિટેડે સેબી સમક્ષ UDRHP-I ફાઈલ કર્યું

અમદાવાદ, 15 ડિસેમ્બર: ઈ-કોમર્સ ઈનેબલમેન્ટ પ્લેટફોર્મ શિપરોકેટ લિમિટેડે તેના સૂચિત પ્રારંભિક જાહેર ભરણા (આઈપીઓ) માટે સેબી સમક્ષ UDRHP- I દાખલ કર્યું છે.  શિપરોકેટ એક એન્ડ-ટુ-એન્ડ એક નવા યુગની મર્ચન્ટ-ફર્સ્ટ અને એપ્લીકેશન પ્રોગ્રામિંગ ઈન્ટરફેસ-આધારિત ટેકનોલોજી પ્લેટફોર્મ છે, જેને ભારતના એમએસએમઈ તથા ડિજિટલ રિટેલર્સ માટે ઈ-કોમર્સ ટ્રાન્ઝેશનને સરળ કરવા માટે ડિઝાઈન કરવામાં આવેલ છે. શિપરોકેટ પ્લેટફોર્મ તે મર્ચન્ટ્સ…

Read More

FRANKLIN INDIA ફ્લેક્સી કેપ ફંડ ₹20,000 કરોડની AUM ની નજીક પહોંચ્યું

અમદાવાદ, 15 ડિસેમ્બર:  મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં સૌથી લાંબા સમયથી વેલ્થ ક્રિએટર્સમાંનું એક, ફ્રેન્કલિન ઇન્ડિયા ફ્લેક્સી કેપ ફંડ, એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) માં ₹20,000 કરોડની નજીકના નોંધપાત્ર સીમાચિહ્ન સાથે તેની 31મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. વેલ્થ ક્રિએશન ટ્રેક રેકોર્ડ: સપ્ટેમ્બર 1994 માં ફંડની શરૂઆત સમયે ₹10,000 નું એકમ રોકાણ નવેમ્બર 2025 ના અંતમાં વધીને લગભગ…

Read More