Gold on a track to end the week with gains

Ahmedabad, 19 December: Gold traded around $4,320/oz, near its October record high and on track for a second weekly gain, as softer-than-expected US inflation strengthened expectations of further interest-rate cuts. November inflation slowed to 2.7%, below forecasts of 3.1%, with core CPI at 2.6%, its slowest pace since March 2021. However, the data was limited…

Read More

MCX DAILY REPORT: સોના-ચાંદીના વાયદામાં તેજીને બ્રેકઃ સોનાનો વાયદો રૂ.619 અને ચાંદીનો વાયદો રૂ.1290 ઘટ્યો

મુંબઈઃ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.91181.97 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.21252.04 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.69917.37 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ડિસેમ્બર વાયદો 33185 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1149.24 કરોડનું થયું હતું….

Read More

BANK OF BARODAએ OVL ઓવરસીઝ IFSC લિમિટેડને ફોરેન કરન્સી ટર્મ લોન અન્ડરરાઇટ કરી

અમદાવાદ, 18 ડિસેમ્બર: સોલ મેન્ડેટેડ લીડ એરેન્જર તરીકે કાર્યરત બેન્ક ઓફ બરોડાએ ઓએનજીસી વિદેશ લિમિટેડ (OVL)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અને ગિફ્ટ સિટીમાં નોંધાયેલી ઓવીએલ ઓવરસીઝ લિમિટેડ (OOIL) ને 500 મિલિયન અમેરિકન ડોલરની પાંચ વર્ષની ફોરેન કરન્સી ટર્મ લોન ફેસિલિટી અન્ડરરાઇટ કરી છે. ટર્મ લોન ફેસિલિટી માટેની ડ્રોડાઉન સેરેમની ગિફ્ટ સિટીમાં બેન્ક ઓફ બરોડા IFSC બેન્કિંગ…

Read More

PM-KUSUM યોજના હેઠળ ના.વ. 2023માં રૂ. 7.83 કરોડથી ના.વ. 2026માં રૂ. 230.42 કરોડનો જંગી ઉછાળો

અમદાવાદ, 18 ડિસેમ્બર: ગુજરાતમાં 2022-23 પછીના છેલ્લાં ચાર વર્ષમાં પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાભિયાન (PM-KUSUM) યોજના હેઠળ ફાળવવામાં આવેલા ભંડોળમાં 2843% નો જંગી વધારો જોવા મળ્યો છે. તદુપરાંત, અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 2,28,504 ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો છે. આ માહિતી નવીન અને પુનઃપ્રાપ્ય ઉર્જા અને ઉર્જા રાજ્ય મંત્રી  શ્રીપદ યેસો નાઈકે 16…

Read More

રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ફૂડ્સ સેગમેન્ટમાં SIL બ્રાન્ડની પુનઃપ્રસ્તુતિ કરે છે

અમદાવાદ, 17 ડિસેમ્બર: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની (RIL) FMCG પાંખ, રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડે(RCPL) પેકેજ્ડ ફૂડ્સ માર્કેટમાં નોંધપાત્ર વિસ્તરણની આજે જાહેરાત કરી છે. આ અંતર્ગત, 75 વર્ષ જૂની અને જાણીતી ફૂડ્સ બ્રાન્ડ SILને ફૂડ્સ સેગમેન્ટમાં તેની મુખ્ય બ્રાન્ડ તરીકે રિલોન્ચ કરવામાં આવી છે. આ સાથે RCPLનું ફૂડ્સ કેટેગરી (ખાદ્ય પદાર્થોની શ્રેણી)માં સર્વગ્રાહી પદાર્પણ થયું છે, જેની શરૂઆતમાં…

Read More

Gujarat Kidney and Super Speciality Ltdનો IPO 22 ડિસેમ્બરે ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ 108 – 114

ઇશ્યૂ ખૂલશે 22 ડિસેમ્બર ઇશ્યૂ બંધ થશે 24 ડિસેમ્બર ફેસ વેલ્યૂ રૂ. 2 પ્રાઇસબેન્ડ રૂ. 108 – 114 લોટ સાઇઝ 128 શેર્સ ઇશ્યૂ સાઇઝ 22000000 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 250.80 કરોડ લિસ્ટિંગ NSE, BSE અમદાવાદ, 17 ડિસેમ્બર: ગુજરાત કિડની એન્ડ સુપર સ્પેશિયાલિટી લિમિટેડ શેરદીઠ રૂ. 2 ની ફેસ વેલ્યૂ અને શેરદીઠ રૂ. 108 – 114 ની પ્રાઇસબેન્ડ ધરાવતા શેર્સના…

Read More

Inox Wind secures a repeat 100 MW order from Jakson Green

Ahmedabad, 17 December: Inox Wind Limited (IWL), India’s leading wind energy solutions provider, today announced that it has secured a repeat order from Jakson Green Ltd. (Jakson) for 100 MW, following the 100 MW order recently won from the same customer. This order is for the supply of IWL’s 3.3 MW turbines for the projects…

Read More

વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડે ગોલ્ડ ETFને લોંચ કર્યું

અમદાવાદ,17 ડિસેમ્બર:: ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડે આજે ધ વેલ્થ કંપની ગોલ્ડ ઈટીએફ લોંચ કરવાની જાહેરાત કરી છે. આ એક ઓપન એન્ડેડ સ્કીમ છે, જે સોનાના ઘરેણાંની કિંમતને રેપ્લિકેટ/ટ્રેક કરે છે. આ ન્યૂ ફંડ ઓફર 16 ડિસેમ્બર 2025થી 22 ડિસેમ્બર 2025 સુધી સબ્સ્ક્રીપ્શન કરવા માટે ખુલ્લુ રહેશે. આ ફંડ રોકાણકારોને સોનામાં રોકાણ કરવા માટે એક…

Read More