BIGBLOC Construction Limited ના પહેલા ક્વાર્ટરમાં 56.36 કરોડ રૂપિયાની આવક નોંધાવી
અમદાવાદ, 12 ઓગસ્ટ: એરેટેડ ઓટોક્લેવ્ડ કોંક્રિટ (AAC) બ્લોક્સ અને પેનલ્સના સૌથી મોટા ઉત્પાદકોમાંના એક, બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડે નાણાકીય વર્ષ 2025-26ના Q1 માટે ઓપરેશન્સમાંથી રૂ. 56.36 કરોડની કોન્સોલિડેટેડ રેવન્યુ નોંધાવી છે, જે નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઓપરેશન્સમાંથી રૂ. 51.57 કરોડની રેવન્યુ હતી. આ વાર્ષિક ધોરણે 9.3%ની વૃદ્ધિ દર્શાવે છે. Q1 FY2025-26 માટે એબિટા રૂ….
