GameChange BOS એ હાઇ વોલ્યુમ ટ્રાન્સફોર્મર ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ, 9 સપ્ટેમ્બરઃ  ગેમચેન્જ એનર્જી ટેક્નોલોજીસના વિભાગ ગેમચેન્જ બી.ઓ.એસ.એ ભારતમાં પોતાની ઉચ્ચ ક્ષમતાવાળી મધ્યમ વોલ્ટેજ ટ્રાન્સફોર્મર ઉત્પાદન સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે. અત્યાધુનિક ફેક્ટરી 180,000 ચોરસ ફૂટમાં ફેલાયેલી છે. કંપની ભારત, યુરોપ અને યુનાઇટેડ સ્ટેટ્સના મુખ્ય બજારોમાં સેવા આપવાની કંપનીની ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરીને વાર્ષિક 1,800 થી વધુ ટ્રાન્સફોર્મર્સનું ઉત્પાદન કરવામાં સક્ષમ છે. રિન્યુએબલ…

Read More

AXIS BANK એ ‘પિંક કેપિટલ:  ધ સ્પેક્ટ્રમ ઓફ ક્વીઅર મની’ લોન્ચ કર્યો

અમદાવાદ, 9 સપ્ટેમ્બરઃ એક્સિસ બેંકે ભારતના LGBTQIA+ સમુદાયની નાણાંકીય જરૂરિયાતો શોધી શકે તેવા ક્વોન્ટિટેટિવ રિપોર્ટ ‘પિંક કેપિટલઃ ધ સ્પેક્ટ્રમ ઓફ ક્વીઅર મની’ના લોન્ચની આજે જાહેરાત કરી હતી. ક્વીઅર ગ્રાહકો પ્રાથમિક જરૂરિયાતોને પ્રાથમિકતા આપે છે જેમાં સૌથી વધુ હિસ્સો સિસ્ટમેટિક એક્સેસ અને ઇક્વાલિટી (34.2 ટકા), ત્યારબાદ હેલ્થકેર અને સેફ્ટી (20 ટકા), નાણાંકીય સુરક્ષા અને ભવિષ્યની સ્થિરતા…

Read More

વિનફાસ્ટે મેડ ઈન ઈન્ડિયા પ્રીમિયમ ઇલેક્ટ્રિક SUV VF6 અને VF7 લોન્ચ કરી

અમદાવાદ, 8 સપ્ટેમ્બરઃ વિનફાસ્ટે ભારતમાં તેની અત્યંત આતુરતાથી રાહ જોવાઈ રહેલી પ્રીમિયમ ઇલેક્ટ્રિક એસયુવીની સત્તાવારપણે રજૂઆત કરી દીધી છેઃ સ્લીક, સ્માર્ટ વીએફ 6 અને સ્પોર્ટી સોફિસ્ટિકેટેડ વીએફ 7. ભારતના ઝડપથી વિસ્તરી રહેલા ઇવી માર્કેટમાં વિનફાસ્ટે રજૂ કરેલા પહેલા મોડલ્સ સાથે આ લોન્ચ ટકાઉ અને ગ્રીન મોબિલિટી તરફ દેશના સંક્રમણને ટેકો આપવા માટે કંપનીની મજબૂત પ્રતિબદ્ધતા…

Read More

Knack Packaging Limited એ  DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 8 સપ્ટેમ્બરઃ નેક પેકેજિંગ લિમિટેડે બજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની અગ્રણી ઇન્ટિગ્રેટેડ, ઇનોવેશન-કેન્દ્રિત, નિકાસલક્ષી અને સસ્ટેનેબિલિટી ઉપર કેન્દ્રિત પેકેજિંગ સોલ્યુશન્સ પ્રોવાઇડર છે, જે પ્રિન્ટેડ અને લેમિનેટેડ વુવમ પોલીપ્રોપીલીન બેગ અને પીએલડબલ્યુપીપી પિન્ચ બોટમ બેગની વૈવિધ્યસભર શ્રેણી ઓફર કરે છે. નાણાકીય…

Read More

Dev Accelerator Limited નો  IPO 10 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 56 -61

IPO ખૂલશે 10 સપ્ટેમ્બર IPO બંધ થશે 12 સપ્ટેમ્બર એન્કર ઇન્વેસ્ટર બિડીંગ 9 સપ્ટેમ્બર ફેસ વેલ્યૂ રૂ. 2 પ્રાઇસબેન્ડ રૂ. 56 – 61 IPO સાઇઝ રૂ. 143.35 કરોડ લોટ સાઇઝ 235  શેર્સ લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, 05 સપ્ટેમ્બર: દેવ એક્સીલરેટર લિમિટેડ 10 સપ્ટેમ્બર ના  રોજ પ્રાઇસ બેન્ડ ₹ 56 થી ₹61 પ્રતિ ઇક્વિટી શેર ફેસ વેલ્યુ ₹2 ની સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે અને 12 સપ્ટેમ્બર ના…

Read More

વિપુલ અમૃતલાલ શાહની ‘સનશાઇન પિક્ચર્સ’ ટૂંક સમયમાં IPO લાવશે

અમદાવાદ, 5 સપ્ટેમ્બરઃ વિપુલ અમૃતલાલ શાહ ટૂંક સમયમાં તેમની કંપની સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઇપીઓ લાવવાની યોજના ધરાવે છે. લાંબા સમયગાળા બાદ ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગની કંપની ભારતીય શેરબજારો પર લિસ્ટ થશે, જે આ ઉદ્યોગની અન્ય કંપનીઓના આઇપીઓ માટે માર્ગ મોકળો કરશે. ફિલ્મ અને વેબ સિરીઝનાં સર્જન, વિકાસ, નિર્માણ, માર્કેટિંગ અને ડિસ્ટ્રીબ્યુશન સાથે સંકળાયેલાં પ્રતિષ્ઠીત અને…

Read More

સિનક્લેરસ હોટેલ્સ રજુ કરે છે Sinclairs Palace Retreat

અમદાવાદ, 5 સપ્ટેમ્બરઃ સિનક્લેરસ હોટેલ્સ લિમિટેડ ગર્વથી સિનક્લેરસ પેલેસ રીટ્રીટ, ઉદયપુરના ઉદઘાટનની જાહેરાત કરે છે, જે તેની પ્રીમિયમ મિલકતોના સંગ્રહમાં એક અદભુત નવો ઉમેરો છે. આ ઉદયપુરમાં કંપનીની બીજી હોટેલ હશે. ઉદયપુર શહેરના કેન્દ્રથી આશરે 35 કિમી દૂર હલ્દીઘાટી રોડ પર સ્થિત આ વિશાળ 5 એકર હેરિટેજ શૈલીનું રિસોર્ટ મહેલ પ્રેરિત સ્થાપત્ય સાથે સુંદર રીતે…

Read More

Urban Company Limited નો  IPO 10 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 98 – 103

IPO ખૂલશે 10 સપ્ટેમ્બર IPO બંધ થશે 12 સપ્ટેમ્બર ફેસ વેલ્યૂ રૂ. 1 પ્રાઇસબેન્ડ રૂ. 98 – 103 IPO સાઇઝ રૂ. 1900 કરોડ લોટ સાઇઝ 145  શેર્સ Employee Discount રૂ. 9 લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, 4 સપ્ટેમ્બર: અર્બન કંપની લિમિટેડ 10 સપ્ટેમ્બર ના  રોજ પ્રાઇસ બેન્ડ ₹ 98 થી ₹103 પ્રતિ ઇક્વિટી શેર ફેસ વેલ્યુ ₹1 ની સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે અને 12 સપ્ટેમ્બર ના રોજ બંધ…

Read More