360 વન એસેટે મલ્ટી એસેટ એલોકેશન ફંડ લોન્ચ કર્યું

અમદાવાદ, 31 જુલાઈ: 360 વન એસેટે તેનું નવું ફંડ 360 વન મલ્ટી એસેટ એલોકેશન ફંડ લોન્ચ કરવાની આજે જાહેરાત કરી હતી. આ ઓપન-એન્ડેડ સ્કીમ ઇક્વિટી, ડેટ, કોમોડિટી અને REITs તથા InvITs જેવી એસેટ્સના ડાયવર્સિફાઇડ પોર્ટફોલિયોમાં રોકાણ કરે છે. ફંડનો ઉદ્દેશ્ય વિવિધ એસેટ ક્લાસના એક્ટિવ મેનેજમેન્ટ દ્વારા આવક અને લાંબા ગાળાના સંપત્તિ સર્જનનો છે. ફંડ વિવિધ…

Read More

NSDL એ રૂ. 800ના અપર પ્રાઇઝ બેન્ડ સાથે રૂ. 1,201.44 કરોડ એકત્ર કર્યાં

અમદાવાદ, 31 જુલાઈ: નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડે કંપનીના પ્રસ્તાવિત આઇપીઓ પહેલાં પ્રતિશેર રૂ. 2ની મૂળ કિંમત સાથે પ્રતિશેર રૂ. 800ના અપર પ્રાઇઝ બેન્ડ (પ્રતિ ઇક્વિટી શેર રૂ. 798ના પ્રીમિયમ) ઉપર 61 એન્કર ઇન્વેસ્ટર્સને 1,50,17,999 ઇક્વિટી શેર્સની ફાળવણી કરીને રૂ. 1,201.44 કરોડ એકત્ર કર્યાં છે. એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવાયેલા કુલ 15,017,999 ઇક્વિટી શેર્સમાંથી 12 ઘરેલુ મ્યુચ્યુઅલ ફંડ્સને…

Read More

કોટક મ્યુચ્યુઅલ ફંડે કોટક એક્ટિવ મોમેન્ટમ ફંડ લોન્ચ કર્યું

અમદાવાદ, 31 જુલાઈ કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ એ આજે કોટક એક્ટિવ મોમેન્ટમ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી, જે મોમેન્ટમ થીમ પર આધારિત ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે. આ ફંડનો ઉદ્દેશ્ય ઇન-હાઉસ ઓનરશિપ મોડેલ પર બનેલા અર્નિંગ્સ મોમેન્ટમ સાથે સ્ટોક્સને ઓળખીને તકો મેળવવાનો છે. આ યોજના 29 જુલાઈ થી 12 ઓગસ્ટ સુધી જાહેર સબ્સ્ક્રિપ્શન માટે…

Read More

જેકસન ગ્રીને ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL)ની સાથે પ્રથમ PPA સાથે પવન ઊર્જા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો

અમદાવાદ, 31 જુલાઈ: જેક્સન ગ્રીન લિમિટેડે આજે તેની પેટાકંપની JGRJ થ્રી સોલર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) સાથે પવન ઉર્જા પ્રોજેક્ટ માટે તેના પ્રથમ પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી છે. 100 મેગાવોટના ગ્રીડ-કનેક્ટેડ પવન ઉર્જા પ્રોજેક્ટમાંથી ઉત્પન્ન થતી ઉર્જા GUVNL દ્વારા ખરીદવામાં આવશે. GUVNL ના વિન્ડ ટેન્ડર…

Read More

BROKERS CHOICE: INDIGO, TATA STEEL, M&M, PNB, IGL, TATA MOTORS, ICICI BANK, RELIANCE

AHMEDABAD, 31 JULY: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી\ વેચાણ\ હોલ્ડ કરવા માટે ભલામણ કરવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. Jefferies on Navin Fluorine: Maintain Buy on Company, raise target price at Rs 6025/Sh versus Rs 5280/Sh (Positive) Jefferies on Indigo: Maintain Buy on Company, raise…

Read More

NSDL નો IPO ૩૦ જુલાઈએ પ્રાઈસ બેન્ડ રૂ. 760-800 ની સાથે ખુલ્યો, ગ્રે માર્કેટ પ્રીમિયમ 140 ની આસપાસ

IPO ખૂલશે 30 જુલાઇ IPO બંધ થશે 1 ઓગસ્ટ ફેસ વેલ્યૂ રૂ. 2 પ્રાઇસબેન્ડ રૂ.760-800 IPO સાઇઝ રૂ. 4,011.60 કરોડ લોટ સાઇઝ 18 શેર્સ  Employee Discount  રૂ. 76 લિસ્ટિંગ બીએસઇ અમદાવાદ,30 જુલાઈ: નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ આજે 30 જુલાઈ ના રોજ પ્રાઇઝ બેન્ડ રૂ. 760થી રૂ. 800ની છે અને 1 ઓગસ્ટ ના રોજ બંધ થશે. બિડ્સ પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા લઘુતમ 18 ઇક્વિટી શેર્સ…

Read More

જ્યોતી ગ્લોબલ પ્લાસ્ટ લિમિટેડ પબ્લિક ઈશ્યૂ દ્વારા રૂ. 35.44 કરોડ સુધીનું ફંડ એકત્ર કરશે

અમદાવાદ, 30 જુલાઇઃ  જ્યોતિ ગ્લોબલ પ્લાસ્ટ લિમિટેડ, જે એક અગ્રણી પોલિમર-આધારિત પેકેજિંગ ઉત્પાદક છે જેણે તાજેતરમાં ડિફેન્સ અને એરોસ્પેસમાં એન્ટ્રી કરી છે, તે SME ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) દ્વારા રૂ. 35.44 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. કંપનીને NSEના NSE ઇમર્જ પ્લેટફોર્મ પર તેનો જાહેર ઇશ્યૂ લોન્ચ કરવાની મંજૂરી મળી ગઈ છે. આ જાહેર…

Read More

અદાણી એનર્જીની C&I વ્યવસાયને 10 ગણો વધારવાની મહત્વપૂર્ણ યોજના  

અમદાવાદ, 30 જુલાઇઃ  અદાણી પોર્ટફોલિયોનો એક ભાગ અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (AESL) એ તેના C&I વ્યવસાયને 10X વધારવાની યોજના બનાવી છે. આગામી પાંચ વર્ષમાં કંપનીએ વાણિજ્યિક અને ઔદ્યોગિક (C&I) વ્યવસાયને દસ ગણો વધારવાનો મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખ્યો છે, જેનો હેતુ નવા સેગમેન્ટને ઈન્કમ ડ્રાઇવરમાં રૂપાંતરિત કરવાનો છે. AESL ભારતના વિકસતા ઊર્જા લેન્ડસ્કેપમાં એક મુખ્ય ખેલાડી તરીકે…

Read More