TVS મોટર કંપનીએ TVS NTORQ 125 સુપર સોલ્જર એડિશન લોન્ચ કર્યું

અમદાવાદ,29 જુલાઇ: TVS મોટર કંપનીએ આજે માર્વેલ એવેન્જર્સ સુપર સ્કવૉડ સીરિઝમાં TVS NTORQ 125 સુપર સોલ્જર એડિશનના લોન્ચની જાહેરાત કરી. આ એડિશન TVS NTORQ સુપર સ્ક્વૉડ સીરિઝની રોમાંચક લાઇન-અપમાં ઉમેરો કરે છે, જેમાં માર્વેલના કેટલાક સૌથી પ્રિય સુપર હીરોનો સમાવેશ થાય છે. માર્વલ સાથેની સફળ ભાગીદારીને આગળ વધારતાં, TVS NTORQની દિગ્ગજ પાત્રોને નવા રૂપે રજૂ…

Read More

અદાણી ગ્રીન એનર્જીને મેરકોમ ઈન્ડિયા એવોર્ડ-2024 એનાયત

અમદાવાદ,29 જુલાઇ:  અદાણી ગ્રીન એનર્જી (AGEL) ની યશકલગીમાં વધુ એક છોગુ ઉમેરાયું છે. નવી દિલ્હીમાં આયોજીત એક કાર્યક્રમમાં અદાણી ગ્રીન એનર્જીને મેરકોમ ઇન્ડિયા એવોર્ડ 2024 એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતના ખાવડામાં 250 મેગાવોટના રિન્યુએબલ પ્રોજેક્ટને સફળતાપૂર્વક શરૂ કરવાની ઐતિહાસીક સિદ્ધિ હાંસલ કરવા બદલ કંપનીને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. અદાણી ગ્રીન એનર્જીએ 2024માં કચ્છ…

Read More

અદાણી ટોટાલ ગેસના પ્રથમ ત્રિમાસિક પરિણામો

અમદાવાદ,29 જુલાઇ: અદાણી ટોટલ ગેસ લિ. (ATGL)એ વ્યાપક માળખાગત વિકાસ દ્વારા ભારતના એનર્જી લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવવાના તેના ધ્યેયને હાંસલ કરવાના તેના ધ્યેયની દીશામાં આગળ વધી રહી છે. ATGLએ તા. 30 જૂન 2025 ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિકમાં તેના કામકાજ માળખાકીય વિકાસ અને નાણાકીય પ્રદર્શન આજે જાહેર કર્યા છે. નાણાકીય વર્ષ-26ના પ્રથમ ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે…

Read More

અદાણી ગ્રીન એનર્જાનું વર્ષ-26ના પ્રથમ ત્રિમાસિકમાં 42%ના વધારા સાથે મજબૂત નાણાકીય પ્રદર્શન

અમદાવાદ,29 જુલાઇ: અદાણી ગ્રીન એનર્જી લિ.(AGEL) એ 30 જૂન 2025 ના રોજ પૂરા થતાં પ્રથમ ત્રિમાસિક સમયગાળા માટેના જાહેર કરેલા નાણાકીય પરિણામોમાં નોંધપાત્ર વૃદ્ધિ અને ઓપરેશનલ શ્રેષ્ઠતા દર્શાવવામાં આવી છે. નવીનીકરણીય ઉર્જાના કામકાજની ક્ષમતા વાર્ષિક ધોરણે 45% વધીને 15.8 ગીગાવોટ થઇ છે જે ભારતની સતત સૌથી મોટી છે. આ સમયગાળામાં ગ્રીનફિલ્ડમાં 1.6 અને છેલ્લા એક…

Read More

નેફ્રોપ્લસે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ,29 જુલાઈ: નેફ્રોપ્લસ માટે જાણીતી નેફ્રોકેર હેલ્થ સર્વિસીઝ લિમિટેડે આઈપીઓ દ્વારા ફંડ એકત્રિત કરવા માટે બજાર નિયામક સેબીમાં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. નેફ્રોપ્લસ 2009માં સ્થપાયેલી ભારતમાં સૌથી મોટી ઓર્ગેનાઇઝ્ડ ડાયાલિસિસ સર્વિસ નેટવર્ક છે જે 21 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 269 શહેરોમાં 447 ક્લિનિક્સ ધરાવે છે અને દર વર્ષે વિશ્વભરમાં…

Read More

Interio એ રેડી-ટુ-ફર્નિશ ફ્લેટ સોલ્યુશન્સ ઉપલબ્ધ બનાવી ઘરની ખરીદી સરળ બનાવી

અમદાવાદ,29 જુલાઈ: ગોદરેજ એન્ટરપ્રાઈસિસ ગ્રૂપની અગ્રણી હોમ અને ઓફિસ ફર્નિચર બ્રાન્ડ ઈન્ટિરીયોએ દેશના અગ્રણી રિઅલ એસ્ટેટ ડેવલપર્સના સહયોગથી, મુંબઈ, પૂણે, બેંગાલુરુ, દિલ્હી-એનસીઆર તથા હૈદરાબાદ સહિત મહત્વના શહેરોમાં રેડી-ટુ-ફર્નિશ ફ્લેટ સોલ્યુશન્સ લોન્ચ કર્યાં છે. આ પહેલનો હેતુ કસ્ટમાઇઝેશન, કિફાયતીપણા અને ટેક્નોલોજી આધારિત સુવિધા આપતાં ઈન્ટિરીયર સાથે ફર્નિચરનો સુંદર સુમેળ સાધે તેવા ફૂલી ફર્નિશ્ડ સેમ્પલ ફ્લેટ્સ ઉપલબ્ધ…

Read More

MOTILAL OSWAL MF એ થીમેટિક સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટી ફંડ રજુ કર્યું

અમદાવાદ, 28 જુલાઇઃ  મોતીલાલ ઓસવાલ મ્યુચ્યુઅલ ફંડ  એ તેની નવી ફંડ ઓફર  ‘મોતીલાલ ઓસવાલ સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટી ફંડ‘  રજુ કરવાની જાહેરાત કરી છે, જે સ્પેશિયલ સિચ્યુએશન થીમને અનુસરતી એક ઓપન-એન્ડેડ ઇક્વિટી યોજના છે. NFO નો સમયગાળો: 25 જુલાઈ, 2025 થી 8 ઓગસ્ટ, 2025 (યોજના 21 ઓગસ્ટ, 2025 ના રોજ સતત ખરીદી/વેચાણ માટે ફરીથી ખુલશે) રોકાણનો ઉદ્દેશ્ય: યોજનાનો…

Read More

એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સે રૂ. 7,268 કરોડનું ન્યૂ બિઝનેસ પ્રીમિયમ મેળવ્યું

અમદાવાદ, 28 જુલાઇઃ એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સે 30 જૂન, 2025ના રોજ પૂરા થતા સમયગાળા માટે રૂ. 7,268 કરોડનું ન્યૂ બિઝનેસ પ્રીમિયમ મેળવ્યું છે જે 30 જૂન, 2024ના રોજ પૂરા થતા સમયગાળા માટે રૂ. 7,033 કરોડ હતું. રેગ્યુલ પ્રીમિયમમાં 30 જૂન, 2024ના રોજ નોંધાયેલા પ્રીમિયમની સામે 12 ટકાનો વધારો થયો છે. એસબીઆઈ લાઇફનું પ્રોટેક્શન ન્યૂ બિઝનેસ પ્રીમિયમ…

Read More