ગોલ્ડની જેમ સિલ્વર લોન માટે પણ ઘડાઇ રહેલો તખ્તો

સિલ્વર લોન માટે પોલિસી, માર્ગદર્શિકા ઘડવા બેન્કોએ RBIનો સંપર્ક કર્યો અમદાવાદ, 16 જૂનઃ છેલ્લા એક વર્ષમાં ચાંદીની નિકાસમાં વૃદ્ધિ સાથે, ભારતમાં જ્વેલરી ઉત્પાદકો બેંકોને ચાંદી, ચાંદીના આર્ટિકલ અને જ્વેલરી મેન્યુફેક્ચરિંગની પ્રાપ્તિ માટે ધિરાણ આપવાનું કહી રહ્યા છે. બેંકોએ ઋણધારકો માટે હાલની ગોલ્ડ મેટલ લોનની તર્જ પર સિલ્વર મેટલ લોન માટે પોલિસી માળખું મેળવવા માટે ભારતીય…

Read More

MCX પર સોનાના વાયદામાં રૂ.496 અને ચાંદીમાં રૂ.1562નો કડાકો

મુંબઈ, 15 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,210ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,210 અને નીચામાં રૂ.58,711 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.496 ઘટી રૂ.58,802ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.243 ઘટી રૂ.47,679 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1…

Read More

NCDEX ખાતે હળદરમાં ઉપલી સર્કિટ: ઇસબગુલમાં વધારો

મુંબઇ,  ૧૫ જુન: સૌરાષ્ટ્રનાં ધોધમાર વરસાદ અને રજાનાં માહોલ વચ્ચે કારોબાર સુસ્ત હતા.  NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૩ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે  ગુવાર કોમ્પ્લેક્ષના ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા….

Read More

ગોલ્ડ લોનના EMI નહિ ચૂકવવાના ગંભીર પરિણામો અને તેને કેવી રીતે ટાળવા તે જાણો

ગોલ્ડ લોન એ ભારતીય ઋણધારકોમાં નાણાં ઉધાર લેવાની સૌથી લોકપ્રિય રીતોમાંની એક છે અને તે સદીઓથી સમાજનો હિસ્સો છે. અન્ય લોનોની તુલનામાં ગોલ્ડ લોનમાં પુન:ચુકવણીની મુદત પ્રમાણમાં ટૂંકી હોય છે. સામાન્ય રીતે, લાંબા ગાળાની લોનોની પુન:ચુકવણીના કિસ્સામાં ગોલ્ડ લોનની મહત્તમ મુદત 24 મહિનાની હોય છે અને નિશ્ચિત સમયગાળે  EMI/વ્યાજની ચૂકવણી સાથે મુદતના અંતે મુદ્દલની ચૂકવણી…

Read More

COMMODITIES ચાર્ટની નજરે સોનાને રૂ. 59,040-58,820 સપોર્ટ, રેઝિસ્ટન્સ રૂ. 59,420, 59,590

અમદાવાદ, 15 જૂન બુલિયન: ચાંદી રૂ.71,580-70,820 પર સપોર્ટ ધરાવે છે,  રેઝિસ્ટન્સ રૂ.72,940-73,420 ડૉલર ઇન્ડેક્સ વધુ ઘટ્યા પછી બુધવારે શરૂઆતના સોદામાં સોના અને ચાંદીમાં વધારો થયો હતો, પરંતુ ફેડરલ રિઝર્વે વ્યાજ દરો યથાવત રાખ્યા હોવા છતાં પણ લાઇનને જાળવી રાખવા માટે સંઘર્ષ કર્યો હતો. ફેડરલ રિઝર્વે દરો યથાવત રાખીને ઘણાને આશ્ચર્યચકિત કર્યા હતા પરંતુ સતત ઊંચા…

Read More

MCX: સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ ક્રૂડમાં વૃદ્ધિ

મુંબઈ, 14 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,301ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,395 અને નીચામાં રૂ.59,162 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.29 ઘટી રૂ.59,189ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.21 ઘટી રૂ.47,893 અને ગોલ્ડ-પેટલ…

Read More

સૌરાષ્ટ્રના યાર્ડો બંધ રહેતાં ચોક્કસ કોમોડિટીના ભાવોમાં ઊછાળો

NCDEX ખાતે ધાણા તથા હળદરમાં ઉપલી સર્કિટ, ઇસબગુલમાં ઘટાડો મુંબઇ, 14 જુન: સૌરાષ્ટ્રનાં યાર્ડો બંધ હોવાથી હાજર બજારોમાં આવક રૂંધાતા ચોક્કસ કોમોડિટીનાં ભાવમાં ઉછાળા જોવા મળ્યા હતા. બાકી બજારો નરમ હતા. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૫૪ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં…

Read More

સોનામાં $1936-1928 પર સપોર્ટ, પ્રતિકાર $1957-1965

બુલિયન: સોનાને રૂ. 59,050-58,870 પર સપોર્ટ, પ્રતિકાર રૂ. 59,450, 59,640 અમદાવાદ, 14 જૂનઃ યુ.એસ. ફુગાવાનો અહેવાલ બજારની અપેક્ષાઓની ખૂબ નજીક આવ્યા પછી સોના અને ચાંદીના ભાવે મંગળવારે નીચા અંતમાં પ્રારંભિક લાભો ભૂંસી નાખ્યા હતા. સોનાને $1936-1928 પર સપોર્ટ છે જ્યારે પ્રતિકાર $1957-1965 પર છે. ચાંદીને $23.70-23.55 પર સપોર્ટ છે, જ્યારે પ્રતિકાર $24.10-24.25 પર છે. INRના…

Read More