MCX: ક્રૂડ વાયદામાં રૂ.153ની નરમાઈ

મુંબઈ, 12 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,713ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,920 અને નીચામાં રૂ.59,660 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.19 વધી રૂ.59,840ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.17 ઘટી રૂ.48,169 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1…

Read More

NCDEX ખાતે ગુવાર કોમ્પ્લેક્ષ અને ઇસબગુલમાં નીચલી, જીરામાં ઉપલી સર્કિટ

મુંબઇ, તા. ૧૨વાયદા જુન: પશ્ચિમ ભારતમાં  વાવાઝોડાની અસર તથા હાજર બજારોમાં નીચા મથાળે લેવાલી નીકળતાં વાયદા બેતરફી વધઘટે અથડાયા હતા. અમુક કૄષિ પેદાશોનાં ભાવ  વધ્યા હતા. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૩૬ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ  વધ્યા મથાળે બંધ રહ્યા હતા….

Read More

MCX WEKLY REVIEW:  સોનાના વાયદા રૂ.343 નરમ

મુંબઈ, 10 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.60,301ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.60,355 અને નીચામાં રૂ.59,333 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.343 ઘટી રૂ.59,891ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.132 ઘટી રૂ.48,208 અને…

Read More

MCX: કીમતી-બિનલોહ ધાતુ, ક્રૂડ વાયદામાં સીમિત સુધારો

મુંબઈ, 9 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,934ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,965 અને નીચામાં રૂ.59,839 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.36 વધી રૂ.59,927ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.21 વધી રૂ.48,229 અને…

Read More

NCDEX: ગુવાર ગમ અને ઇસબગુલમાં નીચલી સર્કિટ:એરંડામાં સુધારો 

મુંબઇ, ૯ જુન: નીચા મથાળે હાજર બજારોમાં ખપપુરતી લેવાલી નીકળતાં ચોક્કસ કોમોડિટીનાં વાયદામાં પણ માહોલ ગરમાયો હતો. જોકે ગુવાર કોમ્પ્લેક્ષ નરમ હતા. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૬૦ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે વધ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે…

Read More

બુલિયન: સોનાને રૂ. 59,760-59,580 પર સપોર્ટ છે: પ્રતિકારક રૂ. 60,120, 60,270

અમદાવાદ, 9 જૂનઃ 19-મહિનાના ઊંચા સ્તરે યુ.એસ.ના સાપ્તાહિક બેરોજગાર દાવાઓના ડેટાની અપેક્ષા કરતાં વધુ રીલીઝ થયા પછી સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો હતો, કારણ કે ઉચ્ચ નોકરી વિનાના દાવાઓ ફેડરલ રિઝર્વના બેટ્સને ટ્રિમ કરશે. યુએસ ડૉલર ઇન્ડેક્સ પણ 103.60 પર ચાર દિવસની નવી નીચી સપાટીએ પહોંચ્યો હતો. અમે અપેક્ષા રાખીએ છીએ કે…

Read More

MCX: ક્રૂડ, નેચરલગેસમાં સુધારોઃ મેન્થાતેલ નરમ

મુંબઈ, 7 જૂનઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 3,90,487 સોદાઓમાં કુલ રૂ.32,533.76 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,054.03 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 24462.8 કરોડનો હતો. સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 66,303…

Read More

NCDEX: કપાસિયા ખોળ-ઇસબગુલમાં નીચલી સર્કિટ, સ્ટીલમાં સુધારો

મુંબઇ, ૭ જુન: નીચા મથાળે હાજર બજારોમાં લેવાલી નીકળતાં વાયદામાં પણ માહોલ ગરમાયો હતો. કૄષિ પેદાશોનાં ભાવ આજે વધ્યા હતા. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૧૨ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે વધ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે  મસાલા…

Read More