સોનાને સપોર્ટ રૂ. 58640-58480, પ્રતિકાર રૂ. 59020 59290

અમદાવાદ 21 જૂનઃ મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. આજના સત્રમાં સોનું અને ચાંદી અસ્થિર રહેશે. સોનાને $1926-1916 પર સપોર્ટ છે જ્યારે પ્રતિકાર $1948-1960 પર છે. ચાંદીને $22.92-22.78 પર સપોર્ટ છે જ્યારે પ્રતિકાર $23.32-23.48 પર છે. INRના સંદર્ભમાં સોનાને રૂ. 58640-58480 પર સપોર્ટ છે જ્યારે પ્રતિકાર રૂ. 59020 59290 પર છે. ચાંદી રૂ.69820-69420…

Read More

MCX: કોટન-ખાંડી વાયદામાં રૂ.300ની નરમાઈ, ઓપન ઈન્ટરેસ્ટ 22656

મુંબઈ, 20 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,222ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,392 અને નીચામાં રૂ.59,171ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.138 વધી રૂ.59,295ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.34 વધી રૂ.47,862 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ…

Read More

NCDEX: મગફળી વાયદાનો પુન:પ્રારંભ, હળદરમાં ઉપલી સર્કિટ

મુંબઇ, ૨૦ જુન: વરસાદે પોરો ખાધા બાદ ગુજરાત તથા રાજસ્થાનમાં કામકાજ રાબેતા મુજબ થયા હતા. આજે હાજર બજારોમાં કૄષિ પેદાશોનાં ભાવ ઉંચકાયા હતા. NCDEX ખાતે આજે મગફળી (ફોતરા સાથે)ના વાયદા લાંબા સમયનાં વિરામ બાદ ફરી શરૂ કરવામાં આવ્યા હતા. પ્રથમ દિવસે ૩૨૫ ટનનાં વેપાર થયા હતા. ઇસબગુલ સીડનાં વાયદામાં ૯ ટનના વેપાર થયા હતા. NCDEX…

Read More

બુલિયનઃ સોનાને $1938-1927 સપોર્ટ, પ્રતિકાર $1951-1962

અમદાવાદ, 20 જૂનઃ સોમવારે પાતળી ટ્રેડિંગમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. ચીને તેના બેન્ચમાર્ક લોન પ્રાઇમ રેટ (LPR)માં 10 બેસિસનો ઘટાડો કર્યો હતો. સોના અને ચાંદીના ભાવમાં પ્રતિકાર જોવા મળી શકે છે, કારણ કે બજારો યુએસ ફેડના અધિકારીઓના ભાષણ અને જુબાની પર વધુ સંકેતોની રાહ જોઈ રહ્યા છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે…

Read More

કીમતી અને બિનલોહ ધાતુઓના વાયદામાં નરમાઈ

અમદાવાદ હાજર બજારના ભાવો (19-6-2023) વિગત કિંમત ચાંદી ચોરસા 71800-73300 ચાંદી રૂપું 71600- 73100 સિક્કા જૂના 700-900 999 સોનું 60700- 61000 995 સોનું 60500- 60500 હોલમાર્ક 59760 મુંબઈ, 19 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,272ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,370…

Read More

MCX weekly review: સોનાના વાયદામાં રૂ.536, ચાંદીમાં રૂ.1544ની નરમાઈ

મુંબઈ, તા. 17 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 9,42,062 સોદાઓમાં રૂ.60,385.96 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.59,934ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.60,116 અને નીચામાં રૂ.58,661 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.536 ઘટી રૂ.59,355ના…

Read More

MCX: કોટન વાયદામાં 960 ખાંડી વોલ્યુમ, ઓપન ઈન્ટરેસ્ટ 23,280 ખાંડી

અમદાવાદ હાજર બજારના ભાવો (16-6-2023) વિગત કિંમત ચાંદી ચોરસા 72000-73000 ચાંદી રૂપું 71800- 72800 સિક્કા જૂના 700-900 999 સોનું 61000- 61500 995 સોનું 60800- 61300 હોલમાર્ક 60270 મુંબઈ, 16 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,340ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,537…

Read More

NCDEX ખાતે ગુવાર ગમમાં ઉપલી સર્કિટ: જીરામાં વધારો

મુંબઇ, ૧૬ જુન: વાવાઝોડાં બાદ ભારે વરસાદનાં કારણે કારોબાર ખોરવાતા સૌરાષ્ટ્રમાં કૄષિ પેદાશોનાં ભાવ ઉંચકાયા હતા. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૩ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે વધ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે  ગુવાર કોમ્પ્લેક્ષના ભાવ વધ્યા મથાળે…

Read More