Category: કોમોડિટી
CORPORATE/ BUSINESS NEWS
MCXના ચેરમેન તરીકે ડૉ. હર્ષ કુમાર ભાનવાલાની નિમણૂંક મુંબઈઃ સિક્યોરિટીઝ કોન્ટ્રેક્ટસ (રેગ્યુલેશન) (સ્ટોક એક્સચેન્જિસ એન્ડ ક્લિયરિંગ કોર્પોરેશન્સ) રેગ્યુલન્સ 2018ની જોગવાઇઓની શરતે ડૉ. હર્ષકુમાર ભાનવાલાની MCXના ગવર્નિંગ બોર્ડના ચેરમેન તરીકેની નિમણૂંક કરવામાં આવી છે. ડૉ. ભાનવાલા નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રુરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ)માં મે 2020 સુધી ચેરમેન રહ્યા હતા. ઉપરાંત તેઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપની લિમિટેડ (આઇઆઇએફસીએલ)ના ચેરમેન કમ મેનેજમેન્ટ…
આધુનિક ખેડૂતોઃ ઉત્તર પ્રદેશ પ્રથમ ક્રમે, ગુજરાત 7માં ક્રમેઃ ટ્રેક્ટર જંકશન
ટેક પ્લેટફોર્મ, ઈન્ટરનેટ ખેડૂતો માટે માહિતીના પ્રાથમિક સ્ત્રોત તરીકે રેડિયોનું સ્થાન લે છે જયપુર: ટ્રેક્ટર જંક્શન – ખેડૂતો માટે ભારતનું અગ્રણી ડિજિટલ માર્કેટપ્લેસ એ પ્રદેશ દ્વારા સૌથી અદ્યતન ખેડૂતો પર એક પ્રેસનોટ બહાર પાડી છે. આ પ્રેસનોટ ભારતીય ખેડૂતો વિશે વાત કરે છે અને તેઓ કેવી રીતે નવી ટેકનોલોજી અપનાવી રહ્યા છે, તેમની કૃષિ કુશળતાને…
COMMODITIES TECHNICAL OUTLOOK
Gold LBMA Spot શરૂઆતમાં ટ્રેન્ડ નેગેટિવ જણાય છે. પરંતુ 1640 ડોલર સુધી ઘટે તેવી શક્યતા ઓછી છે. જો 1610 ડોલરની સપાટી તૂટે તો તેમાં મોટા ઘટાડાની શક્યતા જોવાઇ રહી છે. Silver LBMA Spot 20 ડોલરની સપાટી જાળવી રાખે ત્યાં સુધી સુધારાની શક્યતા મજબૂત ગણવી. પરંતુ 18.80 ડોલરની સપાટી નીચે તેજીના વેપારથી દૂર રહેવા સલાહ મળી…
Views on Commodities, Currencies and Bonds
એનર્જી મંગળવારે crudeના ભાવમાં વધારો થયો હતો, પાછલા સત્રના નુકસાનની ભરપાઈ કરતા, આશાવાદ પર કે ચીન કડક કોવિડ નિયંત્રણોથી ફરીથી ખોલી શકે છે. અમેરિકન પેટ્રોલિયમ ઇન્સ્ટિટ્યૂટના ડેટા દર્શાવે છે કે 28 ઓક્ટોબરે પૂરા થયેલા સપ્તાહમાં ક્રૂડનો સ્ટોક લગભગ 6.5 મિલિયન બેરલ ઘટ્યો હતો. નેચરલ ગેસના ભાવ મંગળવારે 10% ઘટ્યા હતા કારણ કે આગામી બે અઠવાડિયા…
સોનાની માગ Q-3માં 1181 ટન: વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ
અમદાવાદઃ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના ગોલ્ડ ડિમાન્ડ ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર વર્ષ 2022ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં સોનાની માંગ ( OTC સિવાય) 1,181 ટન પર પહોંચી હતી, જે વાર્ષિક ધોરણે 28% વધુ છે. ખરીદી વધતા સોનાની કુલ માંગ પ્રિ-કોવિડના સ્તરે પહોંચી ગઈ છે. ગ્રાહકો અને કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની માંગમાં વધારો થયો હતો, જોકે રોકાણની માંગમાં નોંધપાત્ર…
NCDEX: એગ્રી કોમોડિટીમાં નવા વર્ષની શરૂઆત ઘટાડા સાથે, મસાલા-ગવાર વાયદામાં નરમ માહોલ
મુંબઇ તહેવારોની રજાઓ બાદ રાબેતા મુજબ થઇ રહેલા હાજર બજારો આજે ઘટ્યા મથાળે ટ્રેડ થયા હતા. આજે કૄષિ કોમોડિટીનાં વાયદામાં પણ સાર્વત્રિક ઘટાડો જોવા મળ્યો હતો. એનસીડેક્સ ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ સવારે 5960.10 ખુલી સાંજે 5888.30 અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ 5982 રૂપિયા ખુલી ઉંચામાં 5982 તથા…
COMMODITY INTRADAY TECHNICAL OUTLOOK
Gold LBMA Spot શરૂઆતી તબક્કામાં ટ્રેડિંગ ટ્રેન્ડ સુસ્ત રહેવાની શક્યતા સાથે જો 1629 ડોલરની સપાટી તૂટે તો માર્કેટમાં લિક્વિડેશન વધવાની સંભાવના જણાય છે. Silver LBMA Spot માર્કેટ રેન્જ 20.10- 18.20 વચ્ચેની રહેવાની સંભાવના. જે તરફનું બ્રેકઆઉટ જોવા મળે તે તરફની ચાલ ધ્યાનમાં રાખી ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે. ક્રૂડ ઓઇલ 84 ડોલરની સપાટી…
NCDEX ખાતે ગુવારેક્ષમાં સુધારો, એરંડાનાં વાયદામાં નીચલી સર્કિટ
મુંબઇ: અમુક સ્થળોએ હજુ દિવાળીની રજાઓ છે. તો અમુક રાજ્યોમાં હાજર બજારોમાં પાંખા કામકાજ શરૂ થયા છે. વાયદામાં કૄષિ પેદાશોમાં આજે માહોલ તેજ હતો. તેથી કૄષિ કોમોડિટીનાં ભાવોમાં ઉછાળો જોવા મળ્યો હતો. આજે NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ સુધારા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે 5938.90 ખુલી સાંજે 6043.40 અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા…
